________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
હેય તે વેગ અને વેદાંતના ગ્રંથોનું વાંચન કે શ્રવણ કરવું. બહાદુર બનાવવું હોય તે વીરરસવાળા ગ્રંથ (મહાભારતરામાયણ)નું વાંચન-શ્રવણ-મનન કરવું.
માતાના સ્મૃતિપટમાં જે આકૃતિ જે વિચાર સતત ઉભરાયા કરે છે તે આકૃતિ કે વિચારને અનુરૂપ બાળક ઉત્પન્ન થાય છે. આ હકીકત વૈજ્ઞાનિકે એ પણ સ્વીકારેલી, છે. તેથી તેમાં કોઈ શંકા નથી.
ગર્ભમાં પુત્ર કે પુત્રીની પરીક્ષા ગર્ભવતીને પ્રથમ જમણું સ્તનમાંથી દૂધ નીકળે-તે દૂધને કાચ પર નાખી તડકામાં જોતાં તે પારદ કે મેતી જેવું દેખાય અને જમણે સ્તન કેક રતાશયુક્ત, કોમળ દેખાય તથા સ્ત્રીનું મન પુરુષવાચક ચીજની ઈચ્છા કરે અને ઉદરને જમણે ભાગ ઊંચે જણાય તે પુત્ર થશે તેમ માનવું. આથી ઉલટાં ચિહ્ન જણાય તે (ઉદરને ડાબે ભાગ ઊંચે જણાય-ડાબા સ્તનમાંથી પ્રથમ દૂધ નીકળે તે) પુત્રી થશે તેમ જાણવું.
ગર્ભમાં બે બાળકે :
ઉદર બને બાજુએ ઉભરાયેલું જણાય તે જેડકાં બાળકને જન્મ થશે તેમ જાણવું.
: વિશેષ વિગત માટે :
હેમેન્દ્ર શાહ
આયુર્વેદિક રીસર્ચ સેન્ટર ૧૭/૧, બીનાપાક, ઘાટલોડીયા, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૬૧
For Private and Personal Use Only