________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
(૧) જ્યારે સ્તને વિકસિત બને છે ત્યારે નિ પરનાં
રોમ મિશઃ કઠોર અને સ્પષ્ટ બનતા જાય છે. (૨) સ્તન એક નિશ્ચિત સીમા સુધી વિકસ્યા પછી પેનિ
પ્રદેશના વાળ કડક બને છે. ત્યાર બાદ પ્રાયઃ રજે.
દર્શનની શરૂઆત થાય છે. (૩) સ્ત્રીની કામ સંબંધી ઈચ્છાઓની ઘણીખરી જાણકારી
સ્તનના વિકાસ, ઉભાર, કમળતા કે કઠોરતા ઉપરથી
થઈ શકે છે. (૪) સહવાસના સમયે અધિકમાં અધિક સક્રિયરૂપે શ્રી
પાસેથી સહયોગ મેળવવા માટે સ્ત્રીને સ્તનનું મર્દન, સ્પર્શન, ચુંબન અને ચુસવું જરૂરી છે. આથી શ્રી અતિશય ઉત્તેજિત થાય છે અને પ્રબળરૂપે રતિક્રીડામાં
પ્રવૃત્ત બને છે. (૫) માસિક સ્રાવ વખતે સ્તને તંગ બને છે. (૬) લેગ માટે તૈયાર થયેલ સ્ત્રીના સ્તન કૈક કહેર અને
જેમાંચિત બને છે. (૭) ગર્ભ રહ્યા પછી સ્તનની ડીંટડી કાળી પડે છે. (૮) ગર્ભના વિકાસ સાથે સ્તનને આકાર-ઉભાર વધતે
જાય છે. (૯) યૌન આકર્ષણ વધારવામાં સ્તનનું વિશિષ્ટ સ્થાન છે.
For Private and Personal Use Only