________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચ્ચે ધારણ કરી શય્યા પર જવું. શક્ય હોય તે પ્રથમ રાત્રે શય્યા પર ગુલાબ વગેરે કુલે પાથરવા. મનને પ્રસન્ન કરે તેવા સંગીતને પણ પ્રબંધ કરી શકાય.
સંગના બે કલાક પહેલાં સારું પૌષ્ટિક પણ અલ્પ ભૂજન કરવું. ભેજનના બે કલાક પછી રતિક્રીડામાં પ્રવૃત્ત થવું.
સંભોગ પછી ઘી-સાકરવાળું ગરમ દૂધ પીવું, જેથી બળ ઘટતું નથી.
કામોદ્દીપનની વિધિ (૧) સ્ત્રીના અને ગાલને પકડી માથાને ચૂમવું. (૨) ગળામાં હાથ નાખી સ્ત્રીના નેત્રોને ચૂમવા. (૩) સ્ત્રીના મસ્તક અને ગર્દન પર હાથ ફેરવ અને ચૂમવા.. (૪) બગલમાં ગલીપચી કરવી. (૫) સ્ત્રીને ખેાળામાં બેસાડી મહીં ચૂમવું તથા છાતી
ધીરે ધીરે મસળવી. (૬) પુરુષ અને સ્ત્રી પરસ્પર એકબીજાના ગાલને ચૂમે. (૭) એષ્ઠ ચૂમવા. (૮) બન્ને એકબીજાના હાથને દબાવે તથા ચૂમે. (૯) સ્ત્રીની ભાગ ઉપર લીંગને રગડવું. (૧૦) બન્ને એકબીજાને ગાઢ આલીંગન આપે અને છાતીથી
છાતી દબાવે. (૧૧) ભગપુષ્પને ધીરે ધીરે મસળે.
For Private and Personal Use Only