________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્તિ થાય છે. (થા દિવસ પછી છઠ્ઠા, આઠમા, દશમા, બારમા, ચૌદમા, સોળમા દિવસની રાત્રિ બેકીવાળી ગણવી.)
કન્યા કેમ ઉત્પન્ન કરાય? રદર્શન થયા પછી પાંચમા, સાતમા, નવમાં, અને અગિયારમા દિવસની વિષયરાત્રિએ ડાબેસ્વર ચાલતે હોય ત્યારે પુરુષ સ્ત્રી સમાગમ કરે. તેથી કન્યાની પ્રાપ્તિ થાય છે.
નેંધ: જમણે સ્વર એટલે સૂર્યસ્વર. જેમાં નાસિકાનું જમણું નસ્કે ચાલે છે. ડાબો સ્વર એટલે ચંદ્રસ્વર. જેમાં નાસિકાનું ડાબું નસ્કોરું ચાલે છે. વિશેષ–“શિવસ્વરોદય')
બળવાન સંતાન ઉત્પન્ન કેમ કરાય?
માતાને અને ગર્ભને શનિષ્ટ સંબંધ છે. માતાના આચાર, આહાર અને વિચારોની ગર્ભ ઉપર સ્પષ્ટ રીતે અસર અંકિત થાય છે. આથી સગર્ભા સ્ત્રીએ પિતાના માનસિક બળને વધારવું પોતાનું ભાવી સંતાન પરાક્રમી, ધર્મનિષ્ઠ, બુદ્ધિમાન થશે તેવી ભાવના સતત ભાવવી. મહાપુરુષને જીવનચરિત્ર કે ધાર્મિક ગ્રંથો અવકાશ મળે વાંચવા.
આહાર બાબતમાં પણ કાળજી રાખવી. નિયમસર પૌષ્ટિક આહાર કરે.
આ રીતે વર્તવાથી બળવાન-દીર્ધાયુષી સંતાનની પ્રાપ્તિ કરી શકાય છે.
For Private and Personal Use Only