________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧.
સહવાસ અંગે નિયમ
કુદરતે પશુપક્ષી આદિ પ્રાણીઓ માટે પણ સમાગમના નિયમ ઘડેલા હોય તેમ જોવામાં આવે છે.
- દા.ત. કૂતરાં કાર્તક માસમાં જ સહવાસ કરે છે. ગર્દભ વૈશાખ માસમાં સમાગમ કરવામાં પ્રવૃત્ત બને છે. પશુઓ નાની ઉંમરની કે ગર્ભિણી હોય તેવી માદા પાસે જતા નથી.
મનુષ્ય માટે પણ નિયમ કરેલા જ છે. પરંતુ કામમાં ઉન્મત્ત બનેલ માનવી ધર્મશાસ્ત્ર કે વૈદકશાસ્ત્રની અહેવાલના કરી બેફામ રીતે વિષય ભેગમાં રચ્યાપચ્યા રહે છે.
વિષયમાં અંધ અને ક્યા કે પરિસ્થિતિ પણ જોતા નથી. તેથી રોજબરોજ અખબારોમાં નાની વયની બાળા કે વૃદ્ધા પરના બળાત્કારના કિસ્સા વાંચવામાં આવે છે.
પિતાની સ્ત્રી સગર્ભા હોય તે તેની સાથે પણ સહવાસ બંધ કરતા નથી. આને પરિણામે બાળકે ખેડ-ખાંપણ વાળા જન્મે છે. પા બાપનું અને સજા બાળકને.
વૈદકશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગ્રીષ્મઋતુમાં મહીનામાં બે વાર અને અન્ય ઋતુમાં મહીનામાં ત્રણથી ચાર વાર સમાગમ કરવાની છૂટ આપેલ છે. પરંતુ આ નિયમને કોઈ અનુસરતું હોય તેમ જણાતું નથી. રોજેરોજ વિષય
For Private and Personal Use Only