________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ ગૃહ છે.' અતિથી આદિના સત્કાર ગૃહિણીથી જ કરી શકાય છે. તેથી જ તે ઘરની શેાભારૂપ છે, અને લક્ષ્મીસ્વરૂપ છે.
સ્ક' પુરાણમાં કહ્યું છે કે, “ગૃહસ્થાશ્રમનું મૂળ શ્રી છે. સ'સારના સુખનું મૂળ સ્ત્રી છે, ધર્મના કળેા મેળવવા માટે અને સ'તાનની વૃદ્ધિ માટે સ્ત્રી જ ઉપયેાગી છે.'
૧૩.
આ બધુ ધ્યાનમાં રાખી સ્રી સાથે ઉચિત વ્યવહાર રાખવા. જેથી જીવન-નાવ ખરાએ ચઢતી નથી.
પત્નીનું પતિ પ્રત્યેક ગ્
(૧) પત્નીનું સČસ્વ પતિ છે. તેથી પતિના સુખ માટે દરેક પ્રકારે ધ્યાન રાખવું.
(૨) પતિની નિ ́દા કોઈના મેઢ સાંભળવી નહી' અને પતે પણ પતિની નિંદા કરવી નહી.
(૩) પતિ ઘરેથી કામ પર જાય ત્યારે અને ઘરે પાછા આવે ત્યારે તેનું અભિવાદન કરવું.
(૪) પતિ સુદર ન હોય તે મનમાં તે માબતને અક્સેસ કરવા નહી'. સૌ ફક્ત બાહ્ય દેખાવમાં જ નહી પરંતુ સારી રીતભાતમાં પશુ રહેલું છે અને તેજ ખરુ સૌદર્ય છે.
For Private and Personal Use Only