________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર
(૧૫) કોઈ કાર્ય અંગે પિત પાસે હઠ કરવી નહીં. તેમ કરવાથી પતિના હૃદયમાંથી તમારા પ્રત્યેની શ્રદ્ધા ઘટી જશે. (૧૬) હરેક કાર્ય` એકબીજાની સહમતિથી કરવું. તેથી પરસ્પર વિશ્વાસ દૃઢ થશે.
(૧૭) તંત્રમ`ત્ર કે ટૂચકાથી પતિને વશ કરવાની કોશીશ કરવી નહી.. આ બધુ' ધૃતી...ગ છે અને કયારેક કોઈ ધૂતારા માર્થિક અને ખીજી રીતે તમને પાયમાલ કરી નાખશે. વશીકરણની એક જ ચાવી છે અને તે નિખાલસ સ્વભાવ અને સતન (૧૮) પતિને પૂછ્યા વગર કોઈ પ્રકારની લેણદેણ કરવી નહી. (૧૯) ફુરસદના સમયમાં વ્યથ ટોળટપ્પાં કરવાં નહી’. સીવણ,
ગૂથણ કે ભરતકામ જેવા ઉપયેાગી કાય માં સમય વ્યતીત કરવા. અથવા પતિની આવકમાં એ પૈસાના વધારે થાય તેવા નાનામેટા ગૃહઉદ્યોગ કરવા. ઘણી શ્રીએ પાપડ, વડી અથવા સીલાઈકામ પણ કરે છે. (૨૦) પતિ સાંજે ઘરે આવે ત્યારે નીરસ વાતા કે પેાતાના કે પડોશના કલેશ–કાસની વાતા કરવી નહી. ભેાજનના સમયે પણ હાસ્ય-ગમ્મતની વાત કરવી. (૨૧) પતિના સગાં સાથે પણ સારા વર્તાવ રાખવા. (૨૨) જોરથી હસવું નહીં. સ્ત્રી માટે તે અસભ્યતાની નિશાની છે. (૨૩) સવારે સ્નાનાદિથી શુદ્ધ થઈ ઇશ્વરની પ્રાથના કરવી. (૨૪) પતિ પરદેશ ગયેલ હાય તે શુંગારાદી કરવાં નહી’
For Private and Personal Use Only