________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વભાવે નિર્લજ, કપટી અને જૂઠા હોય છે. પર સીગામી હોય છે. જીવનમાં વિવેક બુદ્ધિને એ છે ઉપયોગ કરે છે. સ્વાર્થ માટે અન્યને નુકસાન કરતાં અચકાતા નથી. ઈન્દ્રિયની લંબાઈ દશ અંગુલ હોય છે.
(૪) ઃ શરીર શુષ્ક અને રૂક્ષ હેય છે. લિન્દી બાર અંગુલ લાંબી હોય છે. સ્વભાવે રૂક્ષ, જૂઠા અને દયાહીન હોય છે. વૃષભની માફક વ્યભિચારી પણ ખરા. ધર્મ અને નીતિથી છૂર રહે છે. બુદ્ધિશાળી નથી હોતા. હિંસક પ્રકૃતિના હોય છે.
આ સિવાય ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને પિશાચ એ ચાર ભેદ છે. ગંધર્વનાં લક્ષણ મૃગને મળતાં આવે છે. યક્ષનાં લક્ષણે વૃષભ-પુરુષનાં લક્ષણને મળતાં આવે છે.
રાક્ષસ અને પિશાચ વર્ગના પુરુષ અશ્વવર્ગના પુરુષને મળતા આવે છે.
સ્ત્રીઓના ભેદ
(૧) પદ્મિની : પઢિની સી પૂરા કદની હોય છે. શરીર મનમેહક અને સુંદર હોય છે. કમર ચિત્તા જેવી પાતળી, નેત્રે હરણના નેત્ર જેવાં અને ભ્રમર કમાન માફક વળેલી હોય છે (બીજના ચંદ્ર જેવી). પિતાના પતિને ખૂબ ચાહે છે. તે ધર્માત્મા અને સદાચારવાળી હોય છે.
For Private and Personal Use Only