________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુજાએ સુંદર અને સ્કૂલ, ઈર્ષ્યાળુ સ્વભાવ, નાભિ ગોળ અને ઊંડી, કટિપ્રદેશ પાતળે અને વિસ્તૃત, હાથપગ લાલીમાયુક્ત હોય છે.
નિ નવ આગળ ઊડી હોય છે. રોજ હળદર જેવું પીળું તથા માંસ જેવી ગંધવાળું હોય છે. કફ વાતપ્રધાન પ્રકૃતિ હોય છે. ખલન સમયે અત્યંત ક્રિયાશીલ બને છે. ભેજનમાં વિશેષ રૂચિ ધરાવે છે.
(૩) હસ્તિની ? આવી સ્ત્રીની નિ બાર અંગુલ ઊંડી હોય છે. તેને રજમાં હાથીને મળ જેવી ગંધ આવે છે. વાસનાનું પ્રમાણ અધિક હોય છે.
માથું, ગાલ, કાન મેટા હોય છે. ભુજાઓ, જાંઘ, શિવા નાના કદનાં હોય છે. વક્ર અને સ્થૂલ હૈોય છે. એબ્દ મોટા હોય છે. માથાના વાળ લાંબા અને સખત હોય છે. નેત્રે પીળાં, અવાજ ગંભીર, મન ક્રોધી હોય છે.
For Private and Personal Use Only