________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સદાય પ્રસન્ન રહે છે. અ૫ભાષી અને અલ્પાહારી હોય છે. પુપ પ્રત્યે વિશેષ અનુરાગ ધરાવે છે. તેનું શરીર દુર્બળ હોય છે. પરંતુ કુચ સઘન અને કેશ દીર્થ અને શ્યામ હોય છે. સ્વભાવે દયાળુ, પૂજા-ભક્તિમાં પ્રવીણ અને પ્રતિવ્રતા હોય છે.
(૨) ચિત્રિણી: તેનું શરીર મધ્યમ કદનું હોય છે. નેત્રે કમળ જેવાં અને નાસિકા સુંદર હોય છે. ઉરેજ કૈક કઠીનતા ધરાવે છે. સ્વભાવે સુંદર અને મિષ્ટભાષી હોય છે. બદન અતિ આકર્ષક હોય છે.
નીત નવીન શૃંગારમાં રુચિવાળી, દયાવાન, ચંચળ, સદા ભાગ્યવાન તથા પતિવ્રતા હોય છે. નૃત્ય-ગીત અને પુપે પ્રત્યે અધિક પ્રેમ ધરાવે છે. રાત્રિના બીજા પ્રહરે તેને ભોગની ઈચ્છા થાય છે. આવી સ્ત્રીએ ફ્રાન્સમાં વધારે છે.
(૩) હસ્તિની ઃ શરીર જાડું અને ઠીંગાણું હેય છે. એષ્ઠ જાડા હોય છે. નિતંબ-રતન–અંગુલીઓ પુષ્ટ હોય છે. સ્વભાવે સુંદર પરંતુ વિષય-ભેગમાં અતિશય રુચિ ધરાવે છે. નિ ઉપર વાળ હોય છે. રાત્રિના ત્રીજા પ્રહરમાં ભોગની ઈચ્છા થાય છે. - તે પતિવ્રતા નથી. પ્રત્યેક પુરુષ સાથે ભોગવિલાસની ઇરછા રાખે છે.
For Private and Personal Use Only