Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૫/-/૧/ર૧૭
ત્યારે ૧૬ મુહૂર્ત દિવસ, ૯૨માં મંડલાÈ-૧૫ મુહd દિવસ, ૧૨માં મંડલે ૧૪ મુહd દિવસ, ૧૫રમાં મંડલાર્વે ૧૩-મુહૂર્ત દિવસ, - - કાળના અધિકારથી કહે છે -
• સૂત્ર-૧૮,૨૧૯ -
[૧૮] ભગવન ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વષનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ વષનો પ્રથમ સમય હોય અને ઉત્તરાર્ધમાં વપનિો પ્રથમ સમય હોય ત્યારે જંબૂદ્વીપના મેરની પૂર્વ-પશ્ચિમે તે સમય પછી તુરંત જ વર્ષાનો આરંભ થાય ? હા, ગૌતમ ! એ પ્રમાણે જ હોય.
ભગવન ! જંબૂદ્વીપના મેરુની પૂર્વે વષનો પ્રથમ સમય હોય, ત્યારે પશ્ચિમે પણ વષનો પ્રથમ સમય હોય અને પશ્ચિમે વષનો પ્રથમ સમય હોય ત્યારે મેરની ઉત્તર દક્ષિણે એક સમય પૂર્વે ત્યાં વષનો આરંભ થાય ? હા, ગૌતમ! થાય. - જેમ વર્ષના પ્રથમ સમયનો આલાવો કહ્યો, તેમ આવલિકાનો પણ કહેવો, એ રીતે આનાપાન, સ્તોક, લવ, મુહૂર્ત અહોરણ, પક્ષ, માસ, ઋતુ એ બધામાં ‘સમય’ની માફક આલાવા કહેવા.
ભગવાન ! જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં હેમંતનો પ્રથમ સમય હોય ઇત્યાદિ. વર્ષના અલાવા માફક હેમંતનો અને ગ્રીખનો આલાવો તુપર્યન્ત કહેવો. આ રીતે કુલ ૩૦ આલાવા થાય.
ભગવના ભૂતપના મેરુ પર્વતની દક્ષિણે પહેલું અગન હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન હોય? સમયની જેમ અયનનો લાવો પણ કહેવો યાવતું આતર પશવકૃત સમયમાં પ્રથમ અયન હોય. આયનની જેમ સંવત્સરનો આલાવો પણ કહેતો. એ રીતે યુગ, શતવર્ષ, સહરાવર્ષ, લક્ષવર્ષ, પૂવ, પૂર્વ, કુટિતાંગ, ગુટિત, એ રીતે પૂર્વ, કુટિત, અડદ, વાવ, હૂહૂક, ઉપલ, પા, નલિન, અક્ષનિપુર, અયુત, નયુત, પ્રયુત, ચૂલિકા, શીર્ષપહેલિકા, પલ્યોપમ, સાગરોપમ પણ કહેવા. - - ભગવન્! જ્યારે દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી અવસર્પિણી હોય, ત્યારે મેરુની પૂર્વ-પશ્ચિમે અવસર્પિણી કે ઉત્સર્પિણી ન હોય, કેમકે ત્યાં અવસ્થિતકાળ છે ? હા, ગૌતમ, તેમ જ છે.
અવસર્પિણી માફક ઉત્સર્પિણીનો આલાવો પણ કહેવો.
[૧૯] ભગવની લવણસમુદ્રમાં સૂર્ય ઈશાન ખૂણામાં ઉંગીને ઈત્યાદિ. જેમ જંબૂદ્વીપમાં કહ્યું. તેમ બધું જ લવણસમુદ્રમાં પણ કહેવું. વિશેષ - આલાવો આમ કહેવો - ભગવના લવસમુદ્રમાં દક્ષિણામિાં જ્યારે દિવસ હોય, તે પ્રમાણે ચાવતું ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમે શનિ હોય છે. આ આલાવા વડે જાણવું..
- ભગવાન ! જ્યારે લવણસમુદ્રમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી હોય, ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં હૈ આયુષ્યમાન ! અવસર્પિણી ન હોય ? હા, ગૌમા ન હોય.
૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઘાતકીખંડદ્વીપમાં સૂર્ય ઈશાનમાં ઉગીને, ઇત્યાદિ. જંબૂદ્વીપ માફક ધાતકીખંડની સર્વ વકતવ્યતા કહેવી. પણ આલાવો આ રીતે કહેવો - ભગવન્! જ્યારે ઘાતકીખંડદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય અને ત્યારે ધાતકીખંડદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે? હા, ગૌતમી એ પ્રમાણે જ હોય છે.
ભગવતુ ! જ્યારે ધાતકીખંડ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય, ત્યારે પશ્ચિમે પણ દિવસ હોય, પશ્ચિમ દિવસ હોય ત્યારે ધાતકીખંડ દ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે રાત્રિ હોય છે ? હા, ગૌતમ! યાવતું હોય છે. એ રીતે આ આલાવા વડે જાણવું યાવત ભગવાન ! જયારે દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય. ત્યારે ધાતકીખંડના મેરની પૂર્વ-પશ્ચિમે છે આયુષ્યમાન ! અવસર્પિણી નથી ? હા, તેમજ છે.
લવણસમુદ્ર જેવી વક્તવતા કાલોદની પણ કહેવી.
ભગવના અતર પુકાદમિાં સુર્ય ઈશાનમાં ઉગીને ઇત્યાદિ ઘાતકીખંડની વકતવ્યતા મુજબ જ અહીં કહેવું યાવતું તે અત્યંતર પુરાના મેરુની પૂર્વપશ્ચિમે અવસર્પિણી-ઉતસર્પિણી નથી, અવસ્થિત કાળ છે. - ૪ -
• વિવેચન-૨૧૮,૨૧૯ :
ઘTHi - ચાર માસ પ્રમાણ વર્ષાકાળ સંબંધી, પહેલી ક્ષણ સાંપડે છે. અનંતર પુરવડ- દક્ષિણાર્ધમાં વર્ષના પહેલાપણાની અપેક્ષાએ આંતરારહિતનો, એવો અતીત સમય પણ હોય, માટે કહે છે - ભાવિમાં થનાર સમયે. • x - અનંતર પછી - પૂર્વ-પશ્ચિમ વિદેહમાં શરૂ થતી વર્ષના પ્રથમ સમય અપેક્ષાઓ, અનંતર એવો અતીત સમય, તે દક્ષિણ-ઉત્તરમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય.
આવલિકાનો આલાવો - જ્યારે જંબૂદ્વીપના દક્ષિણા વર્ષની પહેલી આવલિકા હોય, ત્યારે ઉત્તરાર્થે પણ ઇત્યાદિ. આ પ્રમાણે આનપ્રાણાદિ પદોમાં પણ આવો સૂત્રપાઠ સમજવો.
આવલિકાદિનો અર્થ - અસંખ્યાત સમયની એક આવલિકા, ઉચ્છવાસ-નિઃશ્વાસનો એક આનપ્રાણ, સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકે-લવ, લવે-મુહd, બે માસઋતુ, હેમંત-શીયાળો, ગ્રીખ-ઉનાળો, પહેલું અયન તે દક્ષિણાયન, કેમકે વર્ષનો પહેલો માસ શ્રાવણ છે. પાંચ સંવત્સરે-યુગ, ૮૪ લાખ વર્ષે-પૂર્વાગ, પૂર્વગને ૮૪ લાખથી ગુણતાં એક પૂર્વ. એ રીતે ૮૪ લાખ વર્ષથી ગુણતાં-ગુણતાં ઉત્તરોત્તર સ્થાન આવે. છેવટે શીર્ષપ્રહેલિકામાં ૧૯૪ અંકો આવે. પદાર્થોને મળ સ્વભાવ ચડી હીન કરે તે અવસર્પિણી, તેનો પ્રથમ ભાગ તે પ્રથમાવસર્પિણી. ભાવોને પ્રકર્ષવાળા કરે તે ઉત્સર્પિણી.
( શતક-પ, ઉદ્દેશો-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ