Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૮/-/૧/૧૮૭
૧પ૧
પણ દ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ-પર્શ-સંસ્થાનોમાં પાંચ વગેરે ભેદોમાં કહેવા. ક્યાં સુધી ? Mાવ મલ્વે આ પંચ ભેદ સંસ્થાનમાં દશ દ્વિક સંયોગમાં દશમો ભેદ છે.
હવે ત્રણ દ્રવ્ય - અહીં પ્રયોગ પરિણાદિ ત્રણ પદમાં એક યોગે ત્રણ વિકલ્પ, દ્વિયોગે - છે. કેમ? પહેલા એકત્વમાં, બાકીના ક્રમથી દ્વિવમાં બે ઇત્યાદિ. તથા બીજાના એકવમાં અને બીજાના દ્વિવમાં અન્ય તથા બીજાના દ્વિવમાં, બીજાની એકવમાં અન્ય. એ રીતે છે. -- ગક સંયોગમાં એક જ, એ રીતે કુલ દશ ભંગ થયા.
એ પ્રમાણે મનાપ્રયોગ આદિ ત્રણેમાં પણ. - * - સત્ય મન:પ્રયોગાદિની ચાર પદ, તેથી એક સંયોગો ચાર, પ્રિકસંયોગે બાર.-x-x-x-ગિક સંયોગમાં ચાર, એમ કુલ ૨૦ ભંગ થયા.
સૂત્રમાં કેટલુંક કહ્યું. બાકીનાનો અતિદેશ કર્યો છે.
અહીં પણ ત્રણ દ્રવ્યાધિકારમાં તેમજ કહેવું જેમ દ્રવ્ય દ્વયાધિકારમાં કહેલું છે. તેમાં મન-વચન-કાયાના ભેદથી જે પ્રયોગપરિણામ મિશ્ર પરિણામ વાણદિ ભેદથી વિસસા પરિણામ કહ્યા. તે અહીં પણ કહેવા. * * - અહીં પરિમંડલાદિ પાંચ પદોના એક યોગે પાંચ વિકલ્પો, હિક યોગે-૨૦. * * બક યોગે-૧૦,
હે દ્રવ્ય ચકને આશ્રીને કહે છે - અહીં પ્રયોગ પરિણત આદિ પ્રણમાં એક યોગે ત્રણ, દ્વિસંયોગે નવ - X - X - X • ત્રિક યોગમાં ત્રણ જ થાય. એ રીતે બધાં મળીને ૧૫ વિકલ્પો થયા.
નજી પોr fથા f& FUTUો - વી શેષ દ્રવ્યચતુક પ્રકરણને ઉપલક્ષીને કહ્યું. તેમાં પૂર્વે કહ્યા મુજબ સંસ્થાન સૂત્રપર્યન્ત ઉચિત ભંગ સહિત બધું કહેવું. - - હવે પાંચ દ્રવ્યાદિ પ્રકરણનો અતિદેશ દશવિતા કહે છે - અભિલાપ - ભગવનું ! શં પાંચ દ્રવ્યો પ્રયોગ પરિણતાદિ છે ? ગૌતમ ! તે પ્રયોગ પરિણતાદિ (3) છે. અથવા એક પ્રયોગ પરિણત, ચાર મિશ્ર પરિણત ઇત્યાદિ. અહીં કિંકસંયોગે ૧૨ વિકલ્પો છે. * * * * * * * ત્રિક સંયોગ છ વિકલ્પો છે - X - X - X ચાવતુ ચાર, પાંચ થી દશ સંયોગ. તેમાં દ્રવ્યપંચક અપેક્ષાએ સત્ય મન આદિ ચારે પદોમાં દ્વિક, મક, ચતુક સંયોગો થાય છે. તેમાં હિક સંયોગા-૨૪-વિકલ્પો છે - x • x • Bકસંયોગી પણ ૨૪ ભંગો થાય છે. - x - x - ચતુક સંયોગે પણ ચાર, વિકલ્પો છે. * * * X - X - એકેન્દ્રિયાદિ પાંચે પદોમાં દ્વિ-ચક-પંચક સંયોગો થાય છે. તેમાં બ્રિકસંયોગી-૪૦-ભેદ થાય. મિકસંયોગે ૬૦ વિકલ્પો. પાંચ પદોના દશ મિકસંયોગ, પ્રત્યેક ત્રિકસંયોગમાં પૂર્વોક્ત ક્રમથી છ વિકલ્પો, દશને છ વડે ગુણતા-૬૦, ચતુક સંયોગે-ર૦ વિકલા-પાંચ પદોના ચતુક સંયોગ-પ, પ્રત્યેકના પૂર્વોક્ત ક્રમે ચાર ભંગ, પાંચને ચાર વડે ગુણતાં-૨૦ વિકલ્પો. પંચક સંયોગે એક જ વિકલ્પ છે.
આ પ્રમાણે પક સંયોગાદિ પણ કહેવા. વિશેષ એ કે - ષક સંયોગ આરંભ સત્ય મન પ્રયોગાદિ પદોને આશ્રીને છે. સપ્તક સંયોગ ઔદારિકાદિ કાયપ્રયોગને આશ્રીને છે, અટક સંયોગ વ્યંતરના ભેદોથી છે, નવક સંયોગ શૈવેયકના ભેદથી છે, દશક સંયોગ ભવનપતિના ભેદોથી છે, તેમાં વૈકિય શરીરકાય
૧૫૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પ્રયોગ અપેક્ષાએ જાણવું. એકાદશ સંયોગ સૂત્રમાં કહ્યા નથી કેમકે પૂવક્ત પદોમાં તેનો સંભવ નથી. દ્વાદશસંયોગ કભોપન્ન દેવના ભેદને આશ્રીને વૈક્રિય શરીરકાય પ્રયોગ અપેક્ષાએ છે.
પHT - નવમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં ગાંગેય અણગાર કૃત નરકાદિગત પ્રવેશન વિચારમાં છે. તદનુસાર કેટલા દ્રવ્યો કહેવા ? અસંખ્યાત, અનંત નાકાદિ વક્તવ્યતા આશ્રીને તે સૂગ છે. - X - X •
હવે આ બધાનું અલાબહુત વિચારતા કહે છે – • સૂત્ર-૩૮૮ :
ભગવાન ! આ પ્રયોગ પરિણત, મિશ્રપરિણત, વીસા પરિણત યુગલોમાં કયા કોનાથી ચાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સવથી થોડાં યુગલ પ્રયોગ પરિણત છે, મિશ્રપરિણત અનંતણા છે. વીસમા પરિણત તેથી અનંતકુણા છે. - - ભગવન! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩૮૮ -
જીવ અને પુદ્ગલનો સંબંધ અવાકાલીન હોવાથી, કાયાદિ રૂપથી પ્રયોગ પરિણત પુદ્ગલો સૌથી ઓછા છે. કાયાદિ પ્રયોગ પરિણાથી મિશ્રક પરિણત અનંતગુણા છે, કેમકે પ્રયોગકૃત પરિણામ આકારને ન છોડતો એવો વિશ્રસા વડે જે બીજા પરિણામને પામે, તે મુક્ત કલેવરાદિ અવયવરૂપ તે અનંતાનંત છે. વિસસા પરિણત તેનાથી અનંતગુણ છે. કેમકે જીવદ્વારા ગ્રહણને યોગ્ય નહીં તેવા પરમાણુ આદિ અનંત છે.
શતક-૮, ઉદ્દેશો-૨-“આશીવિષ' છે.
– X - X - X - X – ઉદ્દેશા-૧-માં પુદ્ગલ પરિણામ કહ્યા, અહીં આશીવિષ દ્વાર કહે છે• સૂત્ર-૩૮૯ :
ભગવન્! આશીવિષ કેટલા ભેટે છે ? ગૌતમ બે ભેટે છે - જાતિ આશીવિષ, કર્મ આશીવિષ. • - ભગવનજાતિ આશીવિષ કેટલા ભેદ છે ? ગૌતમ ! ચાર ભેદે - વૃશ્ચિક, મંડુક, ઉરગ, મનુષ્ય-જાતિ આશીવિષ.
ભગવાન ! વૃશ્ચિક જાતિ આશીવિષનો કેટલો વિષય કહ્યો છે ? ગૌતમ ! વૃશ્ચિક જાતિ આશીવિષ અભિરત પ્રમાણ ક્ષેત્ર શરીરને વિષ વડે વિશ્વવ્યાપ્ત છે વિનાશ કરવા સમર્થ છે. આ વિષ તેનો વિષય માત્ર છે, સંપત્તિ વડે તેણે આમ કર્યું નથી - કરતા નથી - કરશે નહીં
મંડુક્ક જાતિ આશીવિશ્વની પૃચ્છા-ગૌતમ! તે ભરત પ્રમાણ હોમ શરીરને વિષ વડે વિશ્વવ્યાપ્ત કરી શકે, બાકી પૂર્વવત રાવત કરશે નહીં. એ પ્રમાણે - ઉચ્ચ જાતિ આશીવિશ્વને જાણવા. વિશેષ એ કે – જંબૂદ્વીપ ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિષ વ્યાપ્ત કરી શકે, બાકી પૂર્વવત યાવતું તે કરશે નહીં. • • મનુષ્ય જાતિ આશીવિષ એમ જ છે. વિશેષ એ - સમય ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિષ વ્યાપ્ત કરી શકે બાકી પૂર્વવત જાણવું.