Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૮/-/૧/૧૮૬
૧૪૯ વાયુકાયિક એકેન્દ્રિય વૈકિય શરીરકાયપ્રયોગ પરિણત” ઇત્યાદિ. એ રીતે જેમ
ઓગાહણjઠાણ'માં કહ્યું, તે આ સૂત્ર – “અમનુષ્ય આહાક શરીર કાયપયોગ પરિણત નહીં.” ઇત્યાદિ. - હવે બે દ્રવ્ય કહે છે –
• સૂત્ર-૩૮૩ -
ભગવાન ! બે દ્રવ્યો છે પ્રયોગ પરિણત છે, મિશ્રપરિણત છે કે વીયા પરિણત છે ? ગૌતમા બે દ્રવ્યો - (૧) પ્રયોગ પરિણત હોય કે (૨) મિશ્રપરિણત કે (3) વીયા પરિણત કે (૪) એક પ્રયોગ પરિમત, એક મિશ્ર પરિણત કે (૫) એક પ્રયોગ પરિણત એક વીચા પરિમત કે (૬) એક મિશ્ર પરિણત, એક વીયસાપરિણત હોય.
જે પ્રયોગ પરિણત હોય, તો મનપયોગ પરિણત હોય, વચન) કાયપયોગ પરિણત હોય? ગૌતમી મપયોગ કે વચનપયોગ કે એક મન એકવચન કે એકવચન એક કાયપયોગ હોય. • • જો મનપયોગ પરિમત હોય તો શું સત્ય મનપયોગ હોય, ઇત્યાદિ ? ગૌતમ ! સત્ય કે યાવત્ અસત્યામૃષા મન:પ્રયોગ અથવા એક સત્ય એક મૃષામન પ્રયોગ પરિણત. અથવા એક સત્ય એક સત્યામૃષામનપયોગ પરિણd. અથવા એક સત્ય એક અસત્યા મૃષા મનપયોગ પરિણત. અથવા એક મૃષo એક સત્યામૃષામનપયોગ પરિત અથવા એક મૃષા એક અસત્યામૃષામન પ્રયોગ પરિણત અથવા એક સત્યામૃષાએક અસત્યામૃષા મનપયોગ પરિણત હોય.
જે સત્યમનપયોગ પરિણત હોય તો શું આરંભ સત્ય યાવત્ અસમારંભ સત્ય મન:પયોગ પરિણત હોય ? ગૌતમ! આરંભ સત્ય કે યાવત્ અસમારંભ સત્ય મન:પ્રયોગ પરિણત હોય. અથવા એક આરંભ સત્ય એક અનારંભ સત્યમન:પયોગ પરિણત હોય. એ રીતે આ ગમ વડે દ્વિસંયોગ જાણવા. સર્વે સંયોગો જ્યાં જેટલા થાય તે કહેવા યાવતું સવિિસિદ્ધ ગતિ.
જે મિશ્ર મનઃપરિણત હોય તો, શું મનોમિક પરિણત હોય ઇત્યાદિ કહેવું. •• જે વીસમા પણિત હોય તો શું વર્ષ પરિણd, ગંધ પરિણત એ રીતે પૂર્વવત વીયસા પરિણત પણ યાવત્ અથવા એક દ્રવ્ય ચતુસ્ત્ર સંસ્થાન કે એક દ્રવ્ય આયત સંસ્થાન પરિણત હોય.
ભાવના ત્રણ દ્રવ્યો, પ્રયોગ, મિશ્ર, વીસમા પરિણત હોય ? ગૌતમ! ત્રણ દ્રવ્યો - (૧) પ્રયોગ કે મિશ્ર, કે વીસમા પરિણત હોય અથવા (૨) એક પ્રયોગo, બે મિશ્ર પરિણત હોય. અથવા (૩) એક પ્રયોગo, બે વીસા પરિણત હોય અથવા (૪) અથવા જે પ્રયોગ એક મિશ્ર અથવા (૫) બે પ્રયોગ એક વીયસ (૬) અથવા એક મિશ્ર બે લીયસા અથવા (૩) બે મિશ્ર એક વીયસા (૮) અથવા એક પ્રયોગ એક મિશ્ર એક વીયા પરિણત હોય.
એ પ્રયોગ પરિત હોય તો શું મન, વચન, કાયપયોગ પરિત હોય? ગૌતમાં મનપયોગ પરિણત કે એ પ્રમાણે એક સંયોગ, દ્વિસંયોગ, શિકસંયોગ
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કહેu - જે મન:પયોગ પરિણત હોય તો શું સત્યમન આદિ પ્રયોગ પરિણત હોય? ગૌતમ સત્ય કે યાવત અસત્યામૃષા મનપયોગ પરિણત અથવા એક સત્ય બે મૃષo એ પ્રમાણે બ્રિકસંયોગ, મકસંયોગ કહેu. એ પ્રમાણે યાવતુ એક કસ સંસ્થાન પરિણત કે એક ચતુર કે એક આયત સંસ્થાન પરિણત.
ભગવઝા ચાર દ્રવ્યો હોય, તો શું પ્રયોગ પરિણતાદિ હોય? ગૌતમાં પ્રયોગ કે મિશ્ન કે વીર્યસાપરિણત અથવા એક પ્રયોગ ત્રણ મિશ્ર પરિણત અથવા એક પ્રયોગo xણ વીયા પરિણત અથવા બે પ્રયોગ બે મિશ્ર પરિણd અથવા બે પ્રયોગ બે વીસા પરિણત. અથવા ત્રણ પ્રયોગ એક મિશ્ર પરિણત અથવા ત્રણ પયોગ એક વીમા પરિણd અથવા એક મિge ત્રણ વીમા રણત અથવા બે મિશo બે વીજ પરિણત અથવા ઝણ મિશo એક વીસા પરિણત અક્ષા એક પ્રયોગo બે વીયસ એક મિશ્ર પરિણત. - - અથવા એક પ્રયોગo બે મિશ્ર એક વીયસ અથવા બે પ્રયોગ એક મિશ્ર એક વીયસા - - - જે પ્રયોગ પરિણત હોય તો શું મન આદિ પ્રયોગ પરિણત છે? એ રીતે એ ક્રમથી પાંચ, છ, સાત ચાવત દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંતા દ્રવ્ય એક સંયોગથી કહેવા. બે-ત્રણયાવત દશ-બાર સંયોગથી જ્યાં જેના જેટલા સંયોગ થાય, તે સર્વે કહેવા. આ બધાં ફરીથી જેમ નવમાં શતકમાં “પ્રવેશનક” ઉદ્દેશામાં કહીશું તેમ કહેવા. થાવત્ અસંખ્યાત, અનંત વિરોષ – એક પદ અધિક કહેવું માવઠું અથવા અનંતા પરિમંડલ સંસ્થાન પરિણત યાવતુ આયત સંસ્થાન
• વિવેચન-3૮૭ :
અહીં પ્રયોગ પરિણતાદિ ત્રણમાં એક સંયોગે ત્રણ વિકલ્પ, લિંકયોગે છે, એ રીતે મનઃપ્રયોગાદિ ત્રણમાં પણ સત્યમનઃ પ્રયોગ પરિણતાદિ ચાર પદ, તેમાં એક યોગે ચાર, દ્વિતયોગે છે, કુલ દશ. આરંભ સત્ય મન:પ્રયોગ પરિણતાદિ છ પદ, તેમાં એક યોગે છે, દ્વિયોગે ૧૫, કુલ-૨૧. • X - એ પ્રમાણે આ ગમ વડે આરંભ સત્ય મન:પ્રયોગ આદિ પદ પ્રદર્શનથી દ્વિસંયોગ વડે સમસ્ત દ્રવ્ય હય સૂત્ર જાણવું. દ્વિકસંયોગના એક વિકલ્પ અભિધાનપૂર્વક એકવ વિકલા દેખાય છે. - X • ત્યાં આરંભ સત્ય મનઃપ્રયોગ દેખાડેલ છે જ. આરંભ આદિ છ પદ વિશેષિતમાં - મૃષામન:પ્રયોગાદિમાં ત્રણ, સત્ય વાક્ પ્રયોગાદિમાં ચાર, તે પ્રત્યેકમાં એક યોગે છે વિકલ્પો - દ્વિતયોગે-૧૫. એમ કુલ-૨૧, દારિક શરીસ્કાય પ્રયોગાદિમાં સાત પદમાં એક યોગે સાત, દ્વિતયોગે-૨૧, કુલ-૨૮, ભંગ જાણવા.
એ રીતે એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિ પદ વગેરેથી પૂર્વોકત ક્રમ વડે ઔદાકિાદિ કાય પ્રયોગપરિણત બે દ્રવ્ય વિસ્તારવા. ક્યાં સુધી ? તે કહે છે - યાવત સવચિસિદ્ધ અનુસરોપપાતિક કપાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્પણ શરીર કાય પ્રયોગ પરિણત હોય તો શું પર્યાપ્ત અપયત સર્વાર્થસિદ્ધ ચાવતુ પરિણત છે ? ગૌતમ! પતિ સર્વાર્થ સિદ્ધ કે અપયત સવચિસિદ્ધ ચાવત્ પરિણત છે.
પ્રયોગપરિણત બે દ્રવ પ્રત્યેક વિકલામાં દ્વિકસંયોગ વડે વિસસા પરિણતમાં