Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 98
________________ ૮l-/૫/૪૦૧ ૧૮૧ છે, પણ અનુમતિના પચ્ચખાણ કર્યા ન હોવાથી હિરણ્યાદિ વિષયમાં મમત્વ રહે છે અને મમત્વભાવ, અનુમતિરૂપ છે. નાથા • પની, વત્ - સેવે, ભોગવે, સુદ - પુત્રવધુ, પૈવેધન પ્રીતિ એ જ બંધન, તે શ્રાવકને તુટેલ નથી કેમકે અનુમતિના પ્રત્યાખ્યાનથી પ્રેમાનુબંધ અનુમતિરૂપ છે. • સૂત્ર-૪૦૨ થી ૪૦૪ : [૪૨] ભગવન ! જે શ્રાવકે પૂર્વે ભૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરેલ નથી, હે ભગવન્! તે પછી તેનું પચ્ચખાણ કરતો શું કરે ? ગૌતમ ! તે અતીતનું પ્રતિકમણ, વર્તમાનનો સંવર, ભાવિનું પચ્ચક્ખાણ કરે. ભગવાન ! અતીતનું પ્રતિક્રમણ કરતાં શું તે (૧) ગિવિધ-કિવિધ પ્રતિક્રમે ? (૨) ગિવિધ-દ્વિવિધ પ્રતિકમે? ગિવિધ-એકવિધ પ્રતિક્રમે ? (૪) દ્વિવિધ ગિવિધે પ્રતિક્રમે ? (૫) દ્વિવિધ દ્વિવિધ પ્રતિક્રમે ? (૬) દ્વિવિધ એકવિધ પ્રતિક્રમે ? (9) એકવિધ વિવિધ પ્રતિકમે ? (૮) એકવિધ દ્વિવિધ પ્રતિક્રમે ? (૯) એકવિધ એકવિધ પ્રતિક્રમે ? ગૌતમ! કવિધ ગિવિધ પ્રતિક્રમે અથવા વિધ-દ્વિવિધ પ્રતિક્રમે એ પ્રમાણે ચાવત એકવિધએકવિધ પ્રતિક્રમે ? જે વિવિધ-વિવિધ પ્રતિક્રમે તો (૧) મન-વચન-કાયાથી ન કરે - ન કરાવે - ન અનમોદે. () ગિવિધ-દ્વિતિધો-મન, વચનથી કરે-કરાવે-અનમોટે નહીં. અથવા મન, કાયાથી ન કરે - કરાવે - અનુમોદે અથવા વચન, કાયાથી ન કરે - કરાવે - અનુમોદે. આ ત્રિવિધ-એકવિધે - મનથી કે વચનથી કે કાયાથી કરે - કરાવે - અનુમોદે નહીં. દ્વિવિધા-ગિવિધે - મન, વચન, કાયાથી ન કરે, ન કરાવે અથવા ન કરે, ન અનુમોદે અથવા ન કરાવે, ન અનુમોદે. દ્વિવિધ દ્વિવિધ – ન કરે, ન કરાવેમાં ત્રણ ભેદે મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. પછી ન કરે, ન અનુમોદેમાં ત્રણ ભેદ - મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. પછી ન કરાવે, ન અનુમોદેમાં ત્રણ ભેદ – મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. - દ્વિવિધ એવિધ પરિક્રમે તો (નવ ભેદ) ન કરે, ન કરાવે સાથે ત્રણ ભેદ મનથી કે વચનથી કે કાયાથી. પછી ન કરે, ન અનુમોદે સાથે ત્રણ ભેદમનથી કે વચનથી કે કાયાથી. પછી ન કરાવે, ન અનુમોદે સાથે ત્રણ ભેદમનથી કે વચનથી કે કાયાથી. એકવિધ વિવિધ પ્રતિક્રમણ (ત્રણ ભેદ) મન, વચન, કાયા થકી - (૧). ન કરે, (ન કરાવે, (3) ન અનુમોદ. (ત્રણેને ક્રમશઃ એડવા). એકવિધ દ્વિવિધ પ્રતિકમતા (નવ ભેદ) “ન રે' સાથે ત્રણ ભેદ - મનથી, વચનથી અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. પછી ‘ન કરાવે' સાથે ત્રણ ભેદ-મનથી, વચનથી, અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. પછી ‘ન અનુમોદ' સાથે ત્રણ ભેદ – મનથી, વચનથી અથવા વચનથી ૧૮૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાયાથી અથવા મનથી, કાયાથી. એકવિધ એકલિધે પ્રતિકમતા (નવ ભેદી ‘ન કરે’ સાથે ત્રણ ભેદ – મન કે વયન કે કાયાથી, આ જ ગણ ભેદ ન કરાવે'માં અને જ ત્રણ ભેદ ન અનુમોદે'માં જડતાં નવ ભેદ થશે. [ઉક્ત રીતે કુલ ૪૯ ભેદે પ્રતિકમતો થઈ શકે.]. પ્રત્યુત્પwને સંવરતા શું ગિવિધ વિવિધ સંવરે ? એ પ્રમાણે. જેમ પ્રતિક્રમતામાં ૪૯ ભાંગા કહ્યા. તેમ અહીં પણ કહેવા. અનાગતનું પચ્ચકખાણ કરતા શું કવિ-વિવિધ પરચક્ખાણ કરે ? ઉપર મુજબ જ ૪૯ ભાંગા કહેવા યાવતુ અથવા કાયા વડે કરવાની અનુમોદના ન કરે. [એ રીતે ૪૯ x ૩ = ૧૪૭ ભંગ થયા.] ભગવાન ! જે પાવકે પૂર્વે સ્થૂલ મૃષાવાદનું પચ્ચખાણ કરેલ નથી, પણ પછી હે ભગવન્! પચ્ચક્ખાણ કરે (ઈત્યાદિ) જેમ પ્રાણાતિપાત ૧૪૭ ભાંગા મૃષાવાદના પણ કહેવા. એ પ્રમાણે (છૂળ) અદત્તાદાનના, શૂળ મૈથુનના, શૂળ પરિગ્રહના પણ ચાવતું કાયા વડે કરનારને ન અનુમોદે સુધી કહેવા. શ્રમણોપાસક આવા પ્રકારે હોય છે, પણ આજીવિકોપાસક આ પ્રમાણે હોતા નથી. [૪૩] આજીવિક સિદ્ધાંતનો આ અર્થ છે કે – સર્વે જીવ અક્ષણ પરિભોજ હોય છે, તેથી તેમને હણીને, છેદીને, ભેદીને, લુપ્ત કરીને, વિલુપ્તનષ્ટ કરીને, મારીને આહાર કરે છે. તેમાં આ બાર આજીવિક-ઉપાસકો હોય છે. તે આ – તાલ, તાલપલંબ, ઉદ્વિધ, સંવિધ અવવિધ, ઉદય, નામોદય, નદય, અનુપાલક, શંખપાલક, અયબુલ, કોતરક. આ બાર આજીવિકોપાસકો છે, તેના દેવ અરિહંત છે, તે માતા-પિતાની સેવા કરે છે, તેઓ પાંચ પ્રકારના ફળથી વિરત છે. તે આ – ઉર્દુબર, વડ, બોર, સત્તર, પીપલના ફળ તથા ડુંગળી, લસણ અને કંદમૂળને પણ વર્જે છે. તથા અનિલffછત અને નાક નહીં નાથેલ બળદોથી ત્રસ પાણીની હિંસાથી રહિત આજીવિકા કરતાં વિચરે છે. જ્યારે આ આજીવિકોપાસકો પણ આમ ઈચ્છે છે, તો પછી જે આ શ્રાવકો છે, તેના વિશે તો કહેવાનું જ શું હોય? શ્રાવકોને આ ૧૫-કમદિન સ્વયં કરવા, કરાવવા કે કરનાને અનુમોદના કાતા નથી. તે - અંગારકર્મ, વનકર્મ, શાકટિકકર્મ, ભાટીકમ, સ્ફોટકકર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસવાણિજય, કેશ વાણિજ્ય, વિષાણિજ્ય પીલણ કર્મ, નિલછિનકર્મ, દાવાનિદાનતા, સહ-તળાવશોષણતા, અસીતપોષણતા. આ શ્રાવકો શુકલ શુકલાભિત થઈને કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ૪િ૦૪) દેવલોક કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે. તે આ – ભવનવાસી, વ્યંતર, જોતિષ, વૈમાનિક, ભગવન ! તેમજ છે (૨). • વિવેચન-૪૦૨ થી ૪૦૪ :પુષ્યાનેવ - પહેલા જ, સમ્યકત્વ પ્રાપ્તિ પછી. પ્રત્યાખ્યાન ન કરેલ હોય, ત્યારે

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112