Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 111
________________ ૮/-I૮/૪૨૫ ર09 • વિવેચન-૪૨૧ જંબૂદ્વીપમાં, તૂ - જોવાના સ્થાનની અપેક્ષાએ વ્યવહિત દેશે, મૂર્ત - નીકટ, જોનારની પ્રતીતિની અપેક્ષાએ બે સર્યો દેખાય છે, દ્રષ્ટા પણ સ્વરૂપથી ઘણાં હજાર યોજન દૂર રહેલા સૂર્યને ઉગમતો કે અસ્ત પામતો જુએ છે. નીકટ છે, તેમ માને છે. તેના સ્થાને હોવા છતાં, તેમ માનતા નથી. મધ્ય એટલે મધ્યાહ્ન, મધ્યમ એટલે ગણતનો અંતર્વિભાગ. ગગન કે દિવસનો મધ્ય અંત, તે જે મુહૂર્તમાં હોય તે મણાંતિક, તેવું જે મુહૂર્ત તે મધ્યાક્તિક મુહૂર્ત. તે નીકટ દેશમાં હોવા છતાં જોનારના સ્થાનની અપેક્ષાએ દૂરવ્યવહિત દેશે દ્રષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ બે સૂર્યો દેખાય છે. જોનાર મધ્યાહે ઉદય-અસ્તના દર્શનની અપેક્ષાએ સૂર્યને નીકટ જુએ છે. સૂર્ય ભૂમિથી ૮૦૦ યોજને રહેલો હોવા છતાં તેમ છે. વળી ઉદય-અસ્ત સમયે (તેને દૂર છે) તેમ માને છે. સમભૂતલ અપેક્ષા સબ ૮oo યોજન જ છે. લેશ્યા-તેજના પ્રતિઘાતથી તે દેશથી દૂરતર માને છે, કેમકે વેશ્યા પ્રતિઘાતથી જ સુખદેશ્યપણાથી દૂર રહેલ હોવા છતાં સૂર્ય સ્વરૂપ વડે નજીક હોય તેમ પ્રતીત થાય છે. તેજના અભિતાપસી મધ્યાહે સૂર્ય નીકટ હોવા છતાં તેજવાળો જણાય છે, તેજના પ્રતાપથી દુર્દશ્યત્વથી નીકટ હોવા છતાં દૂર છે, તેવી પ્રતીતિ જન્મે છે. અતીતક્ષેત્રના અતિકાંતત્વથી અતીત ક્ષેત્રમાં જતો નથી. વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનામત ક્ષેત્રમાં જતો નથી. અહીં જે આકાશખંડને સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે, તેને ક્ષેત્ર કહેવાય છે. મોબાતિ - થોડો ઉધોત કરે છે. પુટ્ટ - તેજથી પૃષ્ટ કરે. નવ નિયમ છfષ • અહીં યાવત્ શબ્દથી આમ જાણવું. ભગવતુ ! શું તે અવગાઢને પ્રકાશે છે કે અનવગાઢને ? ગૌતમ અવગાઢને પ્રકાશે છે, અનવગાઢને નહીં. ભગવતુ ! તે કેટલી દિશાને પ્રકાશે છે ? ઇત્યાદિ. ફકનોતિ - અતિ ઉધોતીત કરે છે. તત્તિ - ઉષ્ણ કિરણો વડે તપાવે છે. જાતિ - શોભે છે. શિષ્યના હિતને માટે ઉકતાર્થ બીજી રીતે કહે છે - ‘સંધૂ ત્યાર - અવભાસન આદિ ક્રિયા થાય છે. પુટ્ટ - તેજ વડે સ્પર્શે છે. • x - પોતપોતાના વિમાનની ઉપર સો યોજન પ્રમાણ તાપક્ષેત્રને ઉંચે ચપાવે છે. નીચે ૧૮૦૦ યોજનને તપાવે છે. તેમાં સૂર્યથી ૮00 યોજન ભૂતલ અને ભૂતલથી ૧૦૦૦ યોજના નીચે અધોગ્રામ હોય છે, તેને ચાવતુ ઉધોતન કરવાથી (૧૮૦૦ કહ્યા.) મીયાનીસ આદિ, સર્વોત્કૃષ્ટ દિવસે ચાના સ્પર્શની અપેક્ષાએ પીછાં ફોગમાં આ ઉધોત જાણવો. સૂર્ય વક્તવ્યતા કહી, હવત સામાયથી જ્યોતિક કથન - સંતો ઇ તે ! અહીં જીવાભિગમની સાક્ષી આપી છે, તે સૂત્ર આ પ્રમાણે છે - કલ્પોપપHક, વિમાનોપપક, ચારોપક, ચારસ્થિતિક, ગતિતિક, ગતિસમાપક ? ગૌતમ ! તે દેવો ઉnuપન્નક કે કલ્પોપપક નથી, વિમાનોપપક, ચારોપપક છે. અથતુ જ્યોતિષુ ચક્ર ચરણોપલક્ષિત ક્ષેત્રોમપક્ષ છે. વાર - જ્યોતિષ અવસ્થાન ક્ષેત્ર, નો - નથી ચારમાં સ્થિતિ જેની છે, તેથી જ ગતિરતિક છે, એ જ કારણે ગતિસમાપક ૨૦૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ છે. ઇત્યાદિ. આ સૂત્ર કયાં સુધી કહેવું – “ઉત્કૃષ્ટ છ માસ સુધી.” કહ્યું, ત્યાં સુધી કહેવું. - - આ પણ જાણવું - ભગવ ! ઉપપાતથી ઈન્દ્રસ્થાનમાં કેટલા કાળનો વિરહ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. જેમ જીવાભિગમમાં કહ્યું. અહીં પણ એ પ્રમાણે છે, તેમાં – ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ એ દેવો, હે ભગવન્! ઉçોંપક ? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર છે. ઉત્તર આ છે – તે દેવો ઉર્વોપપક કે કપોપક નથી ઈત્યાદિ પૂર્વવતું. શતક-૮, ઉદ્દેશ-૯-“પ્રયોગબંધ” છે. - X - X - X - X - X - o ઉદ્દેશા-૮-માં જ્યોતિષ વક્તવ્યતા કહી, તે વૈઋસિકી છે, તેથી વૈશ્રમિક પ્રાયોગિક બંધ પ્રતિપાદિત કરવાને કહે છે - • સૂગ-૪૨,૪૨૩ : [ર ભગવન! બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમાં બંધ બે ભેદ કહ્યો છે. તે આ - પ્રયોગબંધ, વીસસાબંધ | [૩] વીસા બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! બે ભેદે છે. તે આ - સાદિક વિરાસાભંધ, અનાદિક વિસસાબંધ. -- ભગવત્ ! અનાદિક વિસસાબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ! ત્રણ પ્રકારે છે, તે આ – ધમસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિયસ બંધ, અધમસ્તિકાયનો અન્યોન્ય વિસસા બંધ, આકાશાસ્તિકાયનો અન્યોન્ય વિસસાબંધ. ભગવાન્ ! ધમસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસા બંધ શું દેશ બંધ છે કે સર્વબંધ? ગૌતમ દેરાબંધ છે, સબંધ નથી. એ પ્રમાણે અધમસ્તિકાનો અન્યોન્ય અનાદિક વિસસાબંધ પણ જાણતો. એ પ્રમાણે આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસાબંધ પણ જાણવો. ભગવાન ! ધમસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ કાળથી કેટલો હોય ? ગૌતમ! સર્વકાળ. એ પ્રમાણે બાકી બંને જાણવા. ભગવન! સાદિક વિસસાબંધ કેટલા ભેદે કહો છે ? ગૌતમ ! ત્રણ ભેદ કહ્યો છે. તે આ • બંધનપત્યયિક, ભાજનપત્ય પરિણામપત્ય તે બંધનપત્યાયિક શું છે ? પરમાણુ યુગલ દ્વિપદેશિક, મિuદેશિક ચાવતું દશાદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક, અનંતપદેશિક પગલ સ્કંધોની, ભગવન ! વિમામાએ નિધતાણી, વિમામાએ કક્ષતાથી, વિમામાએ નિતા : રક્ષતાથી બંધનત્યયિક બંધ સમુત્પન્ન થાય છે. જઘન્યથી એક સમય, ઉcકૃષ્ટથી અસંખ્યકાળ. તે ભાજન પ્રત્યાયિક શું છે ? ભાજન પ્રત્યયિક - જૂનો દારુ જૂનો ગોળ, જૂના ચોખાનો ભાજનાપત્યચિક સાદિ વિસસા બંધ સમુક્ત થાય છે. તે જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ રહે.

Loading...

Page Navigation
1 ... 109 110 111 112