Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 104
________________ ૮|-|/૪૧૦,૪૧૧ ૧૯૩ અમે દીધેલું ગ્રહણ કરતા-ખાતાઅનુમોદતા એવા - યાવતુ - ત્રિવિધ ત્રિવિધે સંયત યાવત એકાંત પંડિત છીએ. ખરેખર તો છે આર્યો! તમે પોતે જ વિવિધ ત્રિવિધ અસંયત ગાવત એકાંતબાલ છો.. ત્યારે તે અન્યતીર્થિકોએ, તે સ્થવિરોને આમ પૂછયું - હે આર્યો! કયા કારણે અમે વિવિધ યાવત એકાંતબાલ છીએ. ત્યારે સ્થવિર ભગવંતે તેમને કહ્યું - હે આ તમે અદત્ત ગ્રહણ કરો છો આદિ. માટે હે આ તમે એકાંતબાલ છો ત્યારે તે અભ્યતીર્થિકોએ, તે સ્થવિરોને આમ પૂછ્યું - કયા કારણે અમે દત્ત ગ્રહણ કરતા યાવત એકાંતબાલ છીએ ? ત્યારે તે સ્થવિરોએ તેમને કહ્યું - હે આયા તમારા મતે દેવાતું - ન દેવાયુ, ચાવતું તે ગાથાપતિનું છે, તમારું નહીં તેથી તમારા મતે અદત્ત લો છો. તેમજ પૂર્વવતુ તમે એકાંત માલ છો. ત્યારે અન્યતીર્થિકે તેમને કહ્યું – હે આર્યો! તમેજ ગિવિધ-ગિવિધ અસંયત ચાવત એકાંત બાલ છો. ત્યારે સ્થવિરોએ, તે અન્યતીર્થિકને પૂછયું - કયા કારણે અમે ત્રિવિધે અસંયત ચાવતુ એકાંતબાલ છીએ ? ત્યારે તેઓએ સ્થવિરોને કહ્યું - હે આર્યોગમન કરતા એવા તમે, પૃdીકાયિકોને દબાવો છો, હણો છો, પગથી લાત મારો છો, સંઘાત કરો છો, સંઘઠ્ઠો છો, પરિતાપના-સ્કીલામણા-ઉપદ્રાવિત કરો છો, આ કારણથી તમે ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંતબાલ છો. ત્યારે તે વિરોએ તેમને આમ કહ્યું – હે આર્યો, અમે ચાલતી વખતે પૃથ્વીકાચિકોને દબાવતા નથી યાવત્ ઉપદ્રવિત કરતા નથી. હે આયોં ! અમે ગમન કરતી વેળા કાયને, શગને કે સંયમ(ઋતુ)ને આશ્રીને દેશથી દેશ, પ્રદેશથી પ્રદેશ જઈએ છીએ. અમે તે દેશથી દેશ, પ્રદેશથી પ્રદેશ જdi પૃવીકાયિકને દબાવતા યાવતું ઉદ્ધવિત કરતા નથી. તેથી અમે પૃવીકાયિકને ન દબાવતા, ન હણતા યાવતુ ઉપદ્રવિત ન કરતા ગિવિધ વિવિધ સંયત યાવતુ એકાંત પંડિત છીએ, હે આર્યો! તમે પોતે જ ત્રિવિધ ગિવિધેન અસંયત યાવતુ બાલ છો. ત્યારે તે અન્યતીર્થિકોએ વિર ભગવંતને એમ કહ્યું - હે આ કયા કારણથી, અમે ગિવિધ ગિવિધે યાવત એકાંત બાલ છીએ ? ત્યારે તે સ્થવિરોએ તેમને કહ્યું - હે આયોં ! તમેજ ગમન કરતી વેળાએ પૃથ્વીકાયિકોને દબાવો યાવત્ ઉપદ્રવિત કરતા ગિવિધ ત્રિવિધ યાવતુ એકાંતબાલ છો. ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિરોને એમ કહ્યું – તમારા મતે તો એનો - ન ગયો, ઉલ્લંઘતાને ન ઉલ્લંઘતો, રાજગૃહનગર પહોંચવાની ઈચ્છાવાળાને અસંપાપ્ત કહો છો. (ત્યારે સ્થવિરોએ કહ્યું) હે આર્યો! અમારા મતે જતા એવાને - ગયો, ઉલ્લંઘતાને ઉલ્લંધ્યો, રાજગૃહનગર પહોંચવાની ઈચ્છાવાળાને સંપાત થયો જ કહેવાય છે. પરંતુ તમારા મતે જ જતો એવો - ન ગયો, ઉલ્લંઘતો એવો ન ઉલ્લંધ્યો ચાવતું રાજગૃહનગર અસંપત કહો છો. ત્યાર પછી તે સ્થવિર ભગવંતોએ, તે અન્યતીર્થિકોને એ રીતે નિરુત્તર [10/13 ૧૯૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કયાં, કરીને ગતિપવાદ નામે અધ્યયન કર્યું.. ૪િ૧૧] ભાવના ગતિપવાદ કેટલા પ્રકારે છે? ગૌતમાં પાંચ પ્રકારે છે. તે આ - પ્રયોગતિ, તતગતિ, બંધન છેદનગતિ, ઉપપાત ગતિ, વિહાયગતિ. અહીંથી આરંભી આખું પ્રયોગપદ કહેવું. -- ભગવના તે એમ જ છે, એમ જ છે, - વિવેચન-૪૧૦,૪૧૧ : બની - હે આ તિ ત્રણ કરણ અને ત્રણ યોગને આશ્રીને. મને સાઇ - અદd સ્વાદો - અનુમતિ આપો છો. નિમાઈ મૈત્તે - દેવાતુંન દીધું. • x • દેવાતું એ દીધું ન કહેવાય, દીધેલું જ દીધું કહેવાય, એમ કહે છે. એ રીતે ‘ગ્રહણ કરાતું' આદિમાં પણ જાણવું. તેમાં ‘દયમાન' તે દેનાની અપેક્ષાએ, ‘પ્રતિગૃહરામાણ' તે ગ્રાહકની અપેક્ષાએ અને ‘નિસૃજ્યમાણ' એટલે ‘નંખાતુ’ એ પાત્રની અપેક્ષા છે. સંતો - અવસરે. આ અભિપ્રાય છે – જો દેવાતો પદાર્થ પગમાં પડે તો “દીધું” કહેવાય, ત્યારે તે દેવાતા પાત્રમાં પડે તે રૂ૫ ગ્રહણ કર્યું કહેવાય. જો દેવાતું તે ‘ન દીધુ' કહે ત્યારે પાત્રમાં પડે તેને લેવું તે પણ અદત્ત એમ કહેવાય. | ઉત્તર વાક્યમાં નિર્મન્થ કહે છે - અમારા મતે ‘દેવાતું તે દીધું' ઇત્યાદિ કહ્યું, તે ક્રિયાકાળ-નિષ્ઠાકાળના અભેદથી દીયમાનવાદિને દસ્તત્વ આદિ જાણવું. વળી દીયમાન તે અદત્ત' તે તમારા મતત્વથી છે માટે તમેજ સંમતવાદિ ગુણવાળા છો. તેમ કહેતા (અન્યતીર્થિકો જે કહે છે. તેના અનુસંધાને) સ્થવિરો તેમને જણાવે છે. કે – તુ જ મનનો ! સવ - ગમન, યEાન - જતો, ગમન કરતો. પુofધ ઉMઇ. પૃથ્વીને આકામેદબાવે છે. પણ વડે હણે છે, પાદાભિઘાતથી ઘસે છે - ભેગા કરે છે, ભૂમિ ઉપર ગ્લિસ્ટ કરે છે • સંહત કરે છે, સંઘર્ફ છે, પરિતાપે છે - સમનાત સંતાપ કરે છે, કિલામે છે . મારમાંતિક સમુદ્ધાત પમાડે છે, ઉપદ્રવિત કરે છે - મારે છે. કાય • શરીરને આશ્રીને ઉચ્ચારાદિકામ કરવું. નોri - ગ્લાન, વૈયાવૃત્યાદિ વ્યાપારને આશ્રીને, વિવે - ગાતુ-સત્યને આશ્રીને - “અકાયાદિ જીવ સંરક્ષણ સંયમને આશ્રીને" અર્થ કરવો. અમે વિવક્ષિત દેશમાં તે પૃથ્વી પરથી જતાં ઈયસમિતિ પરાયણવથી સચિવ ભૂમિને છોડતા અને અચેતન ભૂમિથી જઈએ છીએ- એ અર્થ છે. એ રીતે પ્રદેશથી પ્રદેશ જઈએ છીએ. અહીં દેશ એટલે ભૂમિનો મોટો ખંડ અને પ્રદેશ એટલે નાનો ખંડ, - ઉક્ત ગુણ વડે અમે ગમન કરતા હોવાથી (અમે અસંયતાદિ નથી), પણ તમે અન્યતીચિંકો જ પૃથ્વીને દબાવતા આદિથી અસંયતત્વાદિ ગુણોવાળા છે, તેમ જણાવે છે. જેમાં ગતિની પ્રરૂપણા થાય, તે ગતિપ્રવાદ, અથવા ગતિની ક્રિયાનો જે પ્રપાતપ્રપતન સંભવ-પ્રયોગાદિ અર્થોમાં વર્તન તે ગતિપ્રપાત, તેને કહેનારું અધ્યયન, તે ગતિપ્રપાત, તેની પ્રજ્ઞાપના કરી. હવે ગતિપ્રપાતને ભેદથી કહેવાને માટે જણાવે છે - અહીં ગતિપ્રપાત ભેદના પ્રકમમાં જે ગતિભેદ કહેવા, તે તદ્ગતિ ધર્મપણાથી પ્રપાતના પ્રતિભેદ કહેવાથી

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112