Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 96
________________ ૮/-/3/૩૫,૩૯૬ ૧૩૩ • • તે એકાસ્થિક વૃક્ષ ક્યા છે ? અનેકવિધ છે. જેમકે – નીભ, આમ, જાંબુ આદિ, એ પ્રમાણે ‘vayવણા' મુજબ બહુબીજ કે ફળો સુધી જણવું. તે બહુબીજક કહ્યા. તે અસંખ્યાતજીણ કહ્યા. નજીવા વૃક્ષો કયા છે? અનેક પ્રકારે છે. જેમકે આg, મૂળા, આદુ એ પ્રમાણે જેમ સાતમા શતકમાં કહ્યું તેમ સિઉંડી, મયુટી સુધી કહેવું. જે આવા પ્રકારના બીજ હોય તે પણ જાણવા. તે આ અનંતજીdવાળા વૃધે કહit. • વિવેચન-૩૯૭ - જેમાં સંખ્યાત જીવો હોય તે સંખ્યાતજીવિકા, એ રીતે બીજા બે પદ કહેવા. પ્રજ્ઞાપના મુજબ આ સૂત્ર કહેવું - તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, શાલકલ્યાણ, સરલ, જાયઈ, કેતકી, કંદલિ, ચર્મવૃક્ષ, ભુર્જવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, સોપારી, ખરી, નારિયેલી. જે પણ બીજા આવા પ્રકારના વૃક્ષવિશેષ હોય તે સંખ્યાતજીવિકા છે. જે ફળ મધ્ય એક જ બીજ હોય તે એકાસ્થિક, જે ફળ મળે બહબીજ હોય તે બહુબીજક. જેમ પ્રજ્ઞાપનાના પહેલા પદમાં કહ્યું તેમ - આ સૂત્ર જાણવું - નીંબ, અંબ, જાંબુ, કોસંબ, સાલ, કોલ, પીલુ, સલુક, સલ્લકી, મોદકી, માલુક, બકુલ, પલાશ, કરંજ ઇત્યાદિ. તે બહુબીજક વૃક્ષો કયા છે ? અનેકવિધ છે. જેમકે - અસ્થિક, તેંદુક, કવિ, અંબાઇક, માનુલુંગ, આમલક, ફણસ, દાડમ, અશ્વત્થ, ઉબર, વટ ઇત્યાદિ. અંતિમ આ સૂત્ર છે. પૂર્વોક્ત વૃક્ષોમાં મૂલ પણ અસંખ્યાત જીવિક છે. કંદ, સ્કંધ, વચા, શાખા, પ્રવાલ, મ પ્રત્યેજીવી છે. ફૂલ અનેક જીવી, ફળ બહુબીજવાળા છે. - X - X • હવે જીવાધિકારથી આ કહે છે – ૧૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ -- કૂદિ અધિકારી તેના ઉત્પત્તિ ક્ષેત્ર રત્નપ્રભા-વિશે - • સૂત્ર-૩૯ : ભગવાન ! પૃવીઓ કેટલી કહી છે? ગૌતમ આઠ કહી છે. તે આ - રનપભા યાવત્ અધસતમી, ઈષતપામારા. ભગવન્! તેમાં આ રતનપભા પૃથવી શું ચરિમ કે અચરિમ ? સંપૂર્ણ વરિપપ૬ કહેવું - વાવ4 - ભગવન ! વૈમાનિક સ્પર્શ ચરમથી ચરમ કે અચરમ? ગૌતમ ચરમ પણ છે, અચરમ પણ છે. ભગવન્! તે એમ જ છે (૨). • વિવેચન-૩૯૯ - અહીં આ ચરમ-અચરમ પરિભાષા શું છે ? અહીં કહે છે – ચરમ એટલે પ્રાન્ત પર્યાવર્તિ, ચરમવ આપેક્ષિક છે. કહ્યું છે કે – અન્ય દ્રવ્યની અપેક્ષાએ આ ચરમ દ્રવ્ય છે. જેમ પૂર્વશરીરની અપેક્ષાએ ચરમશરીર તથા ચરમ એટલે પાd, મધ્યવર્તિ. અચરમવ પણ આપેક્ષિક છે. કહ્યું છે કે - અન્ય દ્રવ્ય અપેક્ષાએ આ અચરમદ્રવ્ય છે. જેમ અંત્ય શરીરની અપેક્ષાએ મધ્યશરીર. અહીં પ્રજ્ઞાપનાનું દશમું પદ કહેવું. અહીં બે પદ દર્શાવ્યા છે, બાકીના દશવિ છે - ચરમ, અચરમાદિ ચરમાંતપદેશ - અચરમાંત પ્રદેશ? ગૌતમ ! આ રનપ્રભા પૃવી ચરમ નથી - અચરમ નથી. ચરમો નથી - અચરમો નથી, ચરમાં પ્રદેશ નથી - અચરમાંત પ્રદેશ નથી. નિયમા અચરિમ, ચરમો, ચરમાંત પ્રદેશ અને અચરમાંત પ્રદેશ છે, ઇત્યાદિ. તેમાં ચરમ અચરમ શું છે ? એવો એક વયનાં પ્રશ્ન છે. ચરમોઅચરમો એવો બહુવયનાં પ્રશ્ન છે. ચરમાંત પ્રદેશ-અચરમાંત પ્રદેશ એટલે ચરમો જ અાવતિપણાથી અંતચરમાંતા પ્રદેશો. તથા અચરમજ અંત-વિભાગ ચરમાંત તેના પ્રદેશોને અચરમાંત પ્રદેશ. - ગૌતમ! નો વરH નોનવ૬૫ - ચમત્વ એ અપેક્ષા મુજબ છે. અપેક્ષા અભાવે ચરમ કઈ રીતે થાય ? અચરમવ પણ તેમજ છે, બીજાની અપેક્ષાના અભાવે ચાચરમવ કેવી રીતે થાય ? જો રનપ્રભા મણે બીજી પૃથ્વી હોય, તો તેનું અચરમવ યોજાય, પણ તે નથી માટે તેનું અચરમવું ન હોય. અહીં વાક્યર્થ આ પ્રમાણે છે - આ રક્તપ્રભા શું પશ્ચિમા કે મધ્યમા છે ? જો આ બંને પણ ન સંભવે તેથી કહ્યું છે કે નો વરખ નીવરમ, જો તેના ‘અચરમ’ વ્યપદેશ જ ન હોય તો ‘ચરમો' કઈ રીતે થાય ? એમ ‘ાયરમો' કેમ થાય? વળી ‘ચરમાંત-અચરમાં પ્રદેશો નથી' એમ કહીને ચરમવ-અયરમવનો અને તેની પ્રદેશ કલ્પનાનો પણ અભાવ છે. તો પછી નિયમથી ‘અચરમ અને ચરમો' કેમ કહ્યું? અવશ્યતયા આ કેવલ ભંગ વાચ્ય ન થાય. અવયવ-અવયવી રૂપવથી અસંખ્ય પ્રદેશ અવગાઢવથી ચોક્ત નિર્વચનવિષય જ છે. તેથી રનરભા આ પ્રકારે વ્યવસ્થિતા છે, તેમ વિનય જનના અનુગ્રહાયેં લખીએ છીએ. એ રીતે વ્યવસ્થિતમાં કોઈ એક વિશિષ્ટ પરિમાણ યુક્તત્વથી અચરમ કહ્યું. જે વળી મધ્યમાં મહદ્ રતનપભા આકાંત ક્ષેત્રખંડ છે, તે પણ તથાવિધ પરિણામયુકતવથી ચરમ છે, આ તદુભય સમુદાયરૂપ છે, અન્યથા તેનો અભાવ થાય. પ્રદેશ પરિકલ્પનામાં ચરમાંત પ્રદેશ અને સૂચ-૩૯૮ : ભગવના કાચબા-કાચબાની શ્રેણી, ગોધા-ગોધાની શ્રેણિ, ગાય-ગાયની શ્રેણિ, મનુષ્ય-મનુષ્યની શ્રેણી, ભેસ-ભેંસોની શ્રેણિ, આ બધાંના બે કે ત્રણ કે સંખ્યાત ખંડ કરવામાં આવે તો તેની વચ્ચેનો ભાગ શું જીવપદેશોમાં પૃષ્ટ થાય છે? હા, ગૌતમ! થાય છે. ભગવના કોઈ પરપ, તે વચ્ચેના ભાગને હાથથી, પગથી, આંગળીથી, શલાકાથી, કાષ્ઠથી, લાકડીના ટુકડાથી થોડો કે વધુ સ્પર્શ કરે, થોડું કે વધુ ખેંચે અથવા કોઈ તીણ શાથી થોડું કે વધુ છેદે કે અનિકાય વડે તેને સળગાવે તો શું તે જીવપદેશોની થોડી કે વધુ બાધા ઉત્પન્ન કરી શકે અથવા તેના શરીરનો છેદ કરી શકે? ગૌતમાં તે અર્થ યોગ્ય નથી. તેમાં શસ્ત્ર સંક્રમી શકે નહીં • વિવેચન-૩૯૮ - વE • કાચબો, વામાવતિ - કાચબાની શ્રેણી, રોણા - ગોધો, સરીસર્પ વિશેષ, અંતર - જે અંતરાલ હોય તે, ઉનવ - નાનો લાકડાનો ટુકડો, માધુસમાન - ચોડો સ્પર્શ કસ્પો, સંસમાન - સમસ્તપણે સ્પર્શ કરવો, માનાભાઇr - એક વખત કે થોડું ખેંચવું. વિહિનામ - સતત કે અનેક વખત ખેંચવું, મfછHTTI - થોડું કે એક વખત છેદવું, fafછHIT • સતત કે વારંવાર છેદવું, સોડમાળ - સમુપદહન, મથાઈ થોડી પીડા. [10/12]

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112