Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ ૮-૨/૩૯૩ ૧૬૭ કેવલજ્ઞાની છે, જે અજ્ઞાની છે, તે નિયમા બે અજ્ઞાનવાળા છે. કેન્દ્રિયોને સમ્યગ્દર્શન અને વિભંગનો અભાવ છે. -સ્પર્શનેન્દ્રિય લબ્ધિકને કેવળ સિવાયના ચાર જ્ઞાનની ભજના. અજ્ઞાન ત્રણ તેમજ છે. સ્પર્શનેન્દ્રિય અલબ્ધિક તે કેવલી જ છે. ઈન્દ્રિય લબ્ધિ-અલબ્ધિવાળા પણ એમજ છે. - - ઉપયોગ દ્વારે – • સૂl-૩૯૪ : ભગવન ! સાકારોપયુક્ત જીવો જ્ઞાની, અજ્ઞાની ? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનએ . • ભગવન અભિનિભોધિક જ્ઞાન સાકાર ઉપયુક્ત જીવો જ્ઞાની, અજ્ઞાની : ચાર જ્ઞાન ભજનાઓ. એ પ્રમાણે શ્રુતજ્ઞાન સાકારોપયુકd જીવો પણ કહેવા. * અવધિજ્ઞાનસાકાર ઉપયુક્ત જીવો અવધિજ્ઞાનલબ્ધિક માફક જાણવા. - - મન:પર્યવજ્ઞાન સાકારોપયુક્ત જીવો, મન:પર્યવજ્ઞાનલબ્ધિક માફક જાણવા. -- કેવલજ્ઞાન સાકારોપયુક્ત જીવો કેવલજ્ઞાન લલ્પિકવતુ જાણવા. - - મતિજ્ઞાન સાકારોપયુકત જીવોને ત્રાએ અજ્ઞાન ભજનાએ છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાાન સાકારોપયુક્ત, વિર્ભાગજ્ઞાન સાકાર જાણવા. ભગવન્! અનાકારોપયુક્ત જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. એ રીતે યક્ષદર્શન-અપક્ષુદનિ નાકારોપયુકત પણ જાણવા. વિશેષ - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અવધિદનિ અનાકારોપયુતની પૃચ્છા – ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બને. જે જ્ઞાની છે તેમાં કોઈ ત્રિજ્ઞાની, કોઈ ચતુજ્ઞની છે જે વિજ્ઞાની છે તે પહેલા ત્રણ જ્ઞાનવાળા છે અને ચતુજ્ઞનિી છે તે પહેલા ચાર જ્ઞાનવાળા છે. જ્ઞાની છે તે નિયમાં ત્રણે અજ્ઞાનવાા છે. કેવલEશનિ અનાકારોમયુક્ત કેવળજ્ઞાન લધિકવતુ જાણવા. ભાવના સયોગી જીવી જ્ઞાની કે અજ્ઞાનિ? સકાયિકd feld. એ પ્રમાણે મન-વચન-કાયયોગી પણ જાણવા. અયોગી, સિદ્ધવત જાણવી. • - ભગવાન લેશ્યાવાળા? સકાયિકવત કૃણાદિ લેયાવાળા માફક જાણવા. અલેરી, સિદ્ધવતું. સંકષાયી જીવો સઈન્દ્રિયવતુ જાણવા, ચાવતુ લોભ કષાયી. અકષાયી જીવો ? પાંચ જ્ઞાન ભજનાઓ - - સવેદી જીવો ? ઈન્દ્રિય વ4. એ રીતે સ્ત્રીપરષ-નાપુંસક વેદી પણ જાણવા. - - અવેદક જીવો ? અકષાયીવ4 - • lહાક જીવો ? સકષાયીવતું વિશેષ એ કે તેમાં કેવલજ્ઞાની પણ હોય. • • ભાવનું અણાહાક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? મન:પર્યવ સિવાયના ચાર જ્ઞાનો અને ત્રણ અજ્ઞાન ભજનાએ. • વિવેચન-૩૯૪ : મધર - વિશેષ તે સહિત જે બોધ, તે સાકાર કર્યા વિશેષ ગ્રાહક બોધ. તેમાં ઉપયોગવાળા તે સાકારોપયુક્ત. તેમાં જ્ઞાની, પાંચ જ્ઞાન ભજનાવાળા છે - કદાચ બે કે ત્રણ કે ચાર કે એક. અહીં જે કદાચ એક કે બે આદિ કહ્યું, તે લબ્ધિને આશ્રીને છે. ઉપયોગાપેક્ષાએ તો એક વખતે એક જ જ્ઞાન કે અજ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણે જ્ઞાન ભજનાઓ હોય. • • હવે સાકારોપયોગ ભેદને કહે છે - તેમાં અવધિજ્ઞાન સાકારોપયુક્ત, તે અવધિજ્ઞાનલબ્ધિક માફક છે, જે પૂર્વે ૧૬૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કહ્યા છે. તેમાં ત્રણ જ્ઞાનવાળા પહેલાં ત્રણ જ્ઞાનયુક્ત અને ચતુજ્ઞની, પહેલા ચાર જ્ઞાનયુકત કહેવા. • • મન:પર્યવજ્ઞાન સાકારોપયુક્ત, મન:પર્યવજ્ઞાનલબ્ધિકd કહ્યા. તેમાં ત્રિજ્ઞાની, મતિ, શ્રુત, મન:પર્યવજ્ઞાનલબ્ધિકવત્ કહ્યા. તેમાં ત્રિજ્ઞાની, મતિ, શ્રત, મન:પર્યવજ્ઞાનયુક્ત હોય, ચતુર્ગાની આધ ચાર જ્ઞાનયુક્ત. - જેમાં આકાર વિધમાન નથી, તે અનાકાર - દર્શન, તેનાથી યુક્ત જ છે તે. તેમાં જ્ઞાની છે, તે લબ્ધિ અપેક્ષાએ પાંચ જ્ઞા ભજનાએ, અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ. જેમ અનાકારોપયુત જ્ઞાની, અજ્ઞાની કહ્યા, તે પ્રમાણે ચક્ષુદર્શનાદિ ઉપયુક્ત પણ કહેવા. વિશેષ એ કે ચક્ષુર્દર્શનેતર ઉપયુક્ત કેવલી ન હોય, તેમને ચાર જ્ઞાન ભજનાએ. યોગદ્વારમાં-સુયોગીને સકાયિકવત કહ્યા. તેથી સયોગી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ કહેવા. એ રીતે મનોયોગી આદિ પણ કહેવા. કેવલીને પણ મનોયોગ આદિ હોય છે. તથા મિથ્યાર્દષ્ટિ મનોયોગાદિ વાળાને ત્રણ અજ્ઞાન હોય છે. અયોગી-એક કેવળજ્ઞાની છે. લેસ્યાદ્વાર - સફેશ્યી, સકાયિકવત, ભજનાએ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કેહવા. કેવલીને પણ શુક્લ લેગ્યા સંભવે છે, તેથી. કૃષ્ણ લેશ્યાદિને સઈન્દ્રિયવતું કહ્યા. તેમને ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. શુક્લલેશ્યી, સલેશ્યીવતું થતું પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે, - - અલેશ્યી સિદ્ધવત જાણવા. - તેઓ એક જ્ઞાની છે. કષાયદ્વાર - સકષાયી, સઈન્દ્રિયવતુ. પહેલા ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ અકષાયીને પાંચ જ્ઞાન ભજનાઓ. કેમ ? છવાસ્થ વીતરાગ અને કેવલી અકષાયી, તેમાં છાસ્થવીતરાગને પહેલાં ચાર જ્ઞાન ભજનાએ છે અને કેવલિને પાંચમું છે - - હવે વેશદ્વાર – સવેદીને સઈન્દ્રિયવતુ કહ્યા. કેવલ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. અવેદી અકપાયીવતુ, ભજનાએ પાંચ જ્ઞાન કહેવા. કેમકે અનિવૃત્તિ બાદ દિવાળા અવેદક હોય છે. તેમને ચાર જ્ઞાન ભજનાએ. આહાદ્વાર - ચાર જ્ઞાન, કણ અજ્ઞાત ભજનાઓ. વિશેષ આ - કેવલી પણ આહાક હોય. • x • કેવલિ સમુઠ્ઠાત, શૈલેશી અવસ્થામાં અનાહારક હોય છે. • X - - - હવે જ્ઞાનગોચરદ્વાર કહે છે – • સૂટ-૩૯૫,૩૯૬ : ૩િ૯૫] ભગવન! આમિનિબોધિક જ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી અભિનિબોધિક જ્ઞાની આદેશથી સર્વ દ્રવ્યોને જાણે, જુએ. ક્ષેત્રથી તે સક્ષેત્રને જાણે, જુએ. એ પ્રમાણે કાળથી અને ભાવથી પણ જાણવું. ભગવન ! કૃતજ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ! સંક્ષેપથી ચાર પ્રકારે છે • દ્રવ્યથી ઉપયુકત શ્રુતજ્ઞાની સર્વે દ્રવ્યો જાણે, જુએ. એ પ્રમાણે ફોમ અને કાળથી પણ જાણતું. ભાવથી ઉપયુક્ત સર્વ ભાવ જાણે, જુએ.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112