Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 92
________________ ૮/-૨/૩૯૫,૩૯૬ ૧૬૯ ભગવન અવધિજ્ઞાનીનો વિષય કેટલો છે ? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે - દ્રવ્યથી અવધિજ્ઞાની પી દ્રવ્યોને જાણે, જુએ એ પ્રમાણે નંદી સૂત્રમાં કહwn મુજબ “ભાવથી' સુધી જાણવું. • • દ્રવ્યથી ઋજુમતિ અનંત અનંત પદેશિક આદિ “નંદી' મુજબ ભાવ સુધી જાણતું. ભગવન કેવળજ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ! તે સંક્ષેપથી ચાર ભેદ છે X • દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વે દ્રવ્યોને જાણે, જુએ. એ પ્રમાણે કાળ, ક્ષેત્ર, ભાવથી જણવું. • • • ભગવન્! મતિઅજ્ઞાનીનો વિષય કેટલો છે ? ગૌતમ! સંક્ષેપથી ચાર ભેદે - દ્રવ્યથી તે મતિઅજ્ઞાન પરિંગત દ્રવ્યોને જાણે છે, એ પ્રમાણે ચાવતું ભાવથી જાણવું. ભગવના શત અજ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ તે સંક્ષેપથી ચાર ભેદે છે. દ્રવ્યથી શ્રુતજ્ઞાની શ્રુત અજ્ઞાન પરિગત દ્રવ્યોને કહે, બતાવે, પ્રરૂપે. એ પ્રમાણે ક્ષેત્રથી, કાળથી, ભાવથી કહેવું. ભગવન વિભંગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમી તે સોપથી ચાર પ્રકારે છે - દ્રવ્યથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાન પરિંગત દ્રવ્યોને જાણે, જુએ છે. એ પ્રમાણે કાળથી, ક્ષેત્રથી, ભાવથી જાણવું.. [૩૯૬] ભગવન્! જ્ઞાની, ‘જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! જ્ઞાની, બે ભેદે કહ્યા. સાદિ અપયનસિત સાદિ સાયવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ સુધી જ્ઞાની રહે. • • ભગવન / આભિનિબોધિક જ્ઞાની, આભિનિભોધિક જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે ? (ગૌતમ !) જ્ઞાની, અભિનિબોધિક જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિજ્ઞાની યાવત વિર્ભાગજ્ઞાની, દશનો કાળ ‘કાયસ્થિતિ’ પદમાં કહ્યા મુજબ જાણવો તે બધાંનું અંતર ‘જીવાભિગમ”માં કહ્યા મુજબ ગણવું. બધાંનું અલબહુવ “બહુવક્તવ્યતા” પદ મુજબ જાણવું. ભગવદ્ ! અભિનિભોધિક જ્ઞાનપયયિો કેટલા કહ્યા છે ? ગૌતમ ! અનંત છે, એ જ પ્રમાણે શ્રત યાવત કેવલજ્ઞાન પર્યાયિો છે. એ પ્રમાણે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના પયયો જાણવા. ભગવન! આ અભિનિભોધિકડ઼ાનિ પાયયિો ચાવતું કેવલ જ્ઞાનાયાયિોમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં મનઃપયવિજ્ઞાન પયયિો છે, તેથી અવધિના અનંતગુણા, તેથી થતeના અનંતગુણ, તેથી અભિનિબોધિકના અનંતગણ, તેનાથી કેવળજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે. ભગવન! આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગડાના પર્યાયિોમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા વિભંગ જ્ઞાનના પ્રયયિો છે, શ્રુતજ્ઞાનના પાયો તેથી અનંતકુણા છે, મતિ અજ્ઞાનના પયયો તેથી અનંતગુણ છે. ભગવાન ! આ અભિનિભોધિક વિભંગ જ્ઞાનના પયયિોમાં કોણ, કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં મન:પવિજ્ઞાનના પર્યાયો છે, તેથી ૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વિર્ભાગજ્ઞાન પયચિો અનંતગુણા, તેથી અવધિજ્ઞાન પયયિો અનંતગુણા, તેથી શુતજ્ઞાનના પાયયિો અનંતગુણા, તેથી શ્રુતજ્ઞાનપયિો વિશેષાધિક, તેથી મતિઅજ્ઞાનપયયિો અનંતગુણ, તેથી અભિનિભોધિક જ્ઞાનના પર્યાયિો વિશેષાધિક. તેથી કેવલજ્ઞાનપયયિો અનંતગુણ છે. - ભગવત્ ! તે એમજ છે. (૨) • વિવેચન-૩૫,૩૯૬ : કેટલો ગ્રાહ્ય અર્થ છે ? તે ભેદ પરિમાણથી કહે છે – આભિનિબોધિક જ્ઞાનનો વિષય અથવા આભિનિબોધિક જ્ઞાન સંક્ષેપથી ભેદ દ્વારા ચાર પ્રકારે છે - - ધમસ્તિકાયાદિ આશ્રીને, ક્ષેત્ર - દ્રવ્યના આઘારરૂપ આકાશ માત્ર ફોમને આશ્રીને, માન - દ્રવ્યપર્યાય અવસ્થિતિ આશ્રીને, ભાવ - ઔદયિકાદિ ભાવ કે દ્રવ્યપર્યાયોને આશ્રીને. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાનવિષય દ્રવ્ય, તેમાં માવેશ • પ્રકાર, સામાન્યવિશેષરૂપ, તેમાં સામાન્યથી મમ દ્રવ્યથી, પણ તેમાં રહેલ સર્વગત વિશેષાપેક્ષાથી નહીં, અથવા શ્રુતપકિમતતાથી ધમસ્તિકાયાદિ અપાય, ધારણા અપેક્ષાઓ જાણે છે. કેમકે જ્ઞાનનું અપાય, ધારણા પર્વ છે અને અવગ્રહ, ઈહા અપેક્ષાથી જાણે તેને પતિ કહ્યું છે. ભાષ્યકારે કહ્યું છે – અપાય, ધારણા તે જ્ઞાન, અવગ્રહ, ઈહા તે દર્શન, તવરૂચિ તે સમ્યકુવ, જેનાથી યે તે જ્ઞાન તથા જે સામાન્ય ગ્રહણ તે દર્શન, જે વિશેષ ગ્રહણ તે જ્ઞાન, અવગ્રહ-ઈહા સામાન્ય અર્થગ્રહણરૂપ છે, અપાય-ધારણા વિશેષ ગ્રહણરૂપ છે. (શંકા) ૨૮ ભેદે આભિનિબોધિક કહેવાય છે, તેનું શું ? કેમકે આભિનિબોધિક જ્ઞાનની ૨૮ પ્રકૃતિ કહી છે - આ વ્યાખ્યાનમાં શ્રોમાદિ ભેદથી છ ભેદે અપાય-ધારણાનું ૧૨ ભેદે મતિજ્ઞાન પ્રાપ્ત છે. તથા શ્રોત્રાદિ ભેદથી જ છ ભેદ વડે અથવગ્રહ-ઈહા તથા વ્યંજનાવગ્રહસ્થી ચાર ભેદે એમ ૧૬ ભેદે ચા આદિ દર્શન પ્રાપ્ત છે. તો તેમાં વિરોધ કેમ નથી ? સત્ય છે. પણ વિવાથી મતિજ્ઞાન અને ચટ્ટા આદિ દર્શનમાં ભેદ છે. પૂજ્યો મતિજ્ઞાનને ૨૮-ભેદે કહે છે. ક્ષેત્રને આશ્રીને આભિનિબોધિક જ્ઞાન વિષય, તેમાં ઓઘથી શ્રુતપરિકમિતતાથી લોકાલોકરૂપ સર્વ ક્ષેત્ર જાણે. એમ કાળ અને ભાવથી છે ભાણકાર કહે છે - સામાન્ય દેશથી ધમસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે છે, સર્વભાવથી નહીં, લોકાલોક ત્ર, સર્વ અથવા ગિવિધકાળ, ઔદયિકાદિ પાંચ ભાવ આટલું જાણે. અથવા આદેશ એટલે શ્રુત, મૃતોપલબ્ધોમાં તે મતિજ્ઞાન પ્રસરે છે. આ સૂત્ર “નંદી'માં વાયનાંતરે ન પાસ$ એવો પાઠ છે, તેની ટીકામાં પણ કહે છે - દ્રવ્ય જાતિ સામાન્યદેશથી ધમસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે, વિશેષથી પણ ધર્માસ્તિકાય, તેનો દેશ આદિને જાણે પણ સર્વે ધમસ્તિકાયાદિને ન જુએ. ઈત્યાદિ • * * * * ધમસ્તિકાયાદિ સર્વે દ્રવ્યોને જાણે, શ્રુતજ્ઞાનના તે સ્વરૂપ થકી વિશેષથી જાણે, શ્રુતાનુવર્તી માનસથી અચક્ષુદર્શનથી જુએ. સર્વે દ્રવ્યોને અભિશાપથી જ જાણે. (પરંતુ) અભિન્ન દશપૂધિરાદિ શ્રુતકેવલી તેને જુએ. તેની નજીકનાને ભજના, તે મતિવિશેષથી જાણવું. વૃદ્ધોએ વળી જુએ છે એમ કહ્યું – કઈ રીતે જુએ ? સકલ

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112