Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ ૮/- ૨/૩૯૦ ૧૫૫ મત દ્રવ્ય છે. (શંકા) છાસ્થ સર્વભાવ ન જાણે, પણ કથંચિતું જાણે છે, છતાં ન જાણે કેમ કહ્યું? (સમાધાન) તો આ દશ સંખ્યા નિયમ વ્યર્થ થશે, કેમકે તે ઘટાદિના અનંત પર્યાય જાણી ન શકે. મામાન - ચક્ષુને પ્રત્યક્ષ એમ અર્થ લેવો. કેમકે મૃત જ્ઞાનથી તો અસાક્ષાને જાણે. નવ ૩મીર પાવાદ : સિદ્ધ. પરમાણુ એવા પુદ્ગલ કહ્યા, ઉપલક્ષણથી કોઈ હુયણકાદિને પણ ન જાણે. અથK - પ્રત્યક્ષ. કોઈ પ્રાણી જિન-વીતરાગ થશે કે નહીં. - તેનાથી ઉલટું - કેવલજ્ઞાની સર્વભાવથી સાક્ષાત્ જાણે છે. તેથી જ્ઞાન – • સૂત્ર-૩૯૧ - ભગવાન ! જ્ઞાન કેટલા ભેદે છે ? પાંચ ભેદે - અભિનીભોધિક જ્ઞાન, શુતજ્ઞાન, અવધિજ્ઞન, મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન. તે અભિનીબોધિક જ્ઞાન શું છે ? તે ચાર ભેદે છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. એ રીતે જેમ રાયuોઈયમાં જ્ઞાનના ભેદો કહ્યા છે, તેમ અહીં પણ કહેવા. ચાવતું તે આ કેવલજ્ઞાન. • - ભગવાન ! જ્ઞાન કેટલા ભેદ છે ? ગૌતમ ! ત્રણ ભેદ • મતિ અજ્ઞાન, સુત અાન, વિબંગાન. મતિજ્ઞાન શું છે? ચાર ભેદે છે - અવગ્રહ યાવ4 ધારણા છે અવગ્રહ શું છે? બે ભેદે છે અગવિગ્રહ, જનાવગ્રહ. એ પ્રમાણે જેમ ભિનિબૌધિક જ્ઞાન, તે પ્રમાણે અહીં જાણવું. વિશેષ આ - કાર્થિક શબ્દોને છોડીને ચાવવું નોઈદ્રિય ધારણા સુધી, તે આ ધારણા છે, તે આ મતિજ્ઞાન છે. તે ચૂત અજ્ઞાન શું છે ? જે રીતે નંદીસુગમાં કહ્યું – જે અજ્ઞાની મિયાર્દષ્ટિ દ્વારા પ્રરૂપિત છે, યાવતું સાંગોપાંગ ચાર વેદ. તે શ્રુતજ્ઞાનિ. - તે વિભંગજ્ઞાન શું છે? તે અનેક ભેદે છે - ગામ સંસ્થિત, નગર સંસ્થિત યાવતું સંનિવેશ સંસ્થિત, દ્વીપક્સમુદ્ર-વ-વધિ-પવત-વૃક્ષ-સૂપ-આaહાથી-નર-કિંનર-કંપુષિ-મહોમ ગંધર્વ-વૃષભસંસ્થિત તથા પશુ-પશય-પક્ષીવાનરસંસ્થાન સંસ્થિત જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં જીવો જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેમાં કોઈ બે જ્ઞાનવાળા છે, કોઈ કણ કોઈ વાર કોઈ એક જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા - તે અભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા-ક્ત અભિનિબોધિક, શ્રત, અવધી જ્ઞાની છે અથવા અભિનિબોધિક, કૃત, મન:પર્યવજ્ઞાની છે. જે ચતુજ્ઞની છે તે અભિનિબોધિક, શુત, અવધિ, મન:પર્યવજ્ઞાની છે. જે એક જ્ઞાની છે તે નિયમાં કેવલજ્ઞાની છે. • • જે અજ્ઞાની છે. તે કોઈ બે અજ્ઞાનવાળા છે, કોઈ ત્રણ અજ્ઞાનતાા છે. બે અજ્ઞાનવાળા તે મતિ-સુત અજ્ઞાની. ત્રણવાળા તે મતિ-શ્રુત અજ્ઞની, વિભૂંગાની. ભગવા નૈરયિકો, ાની કે અજ્ઞાની ? ગૌતમ! બંને. જે જ્ઞાની છે, તે નિયમાં ત્રણ જ્ઞાનવાળા છે - અભિનિબોધિક, કૃત અને અવધિ જે અજ્ઞાની છે, તે કોઈ બે અજ્ઞાનતા છે, કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. એ રીતે ત્રણ અજ્ઞાન ૧૫૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ભજનાએ છે. • • ભગવન્! સુકુમારો જ્ઞાની છે કે અજ્ઞાની ? નૈરયિકની માફક શણવા. ત્રણ જ્ઞાનો નિયમ હોય, પ્રણ અજ્ઞાન વિકલો. એ રીતે સ્વનિતકુમાર સુધી જણવા ભગવન! પૃવીકાયિક જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં જ્ઞાની નથી, અજ્ઞાની છે. નિયમથી મતિ અને શ્રુત બે અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. -. બ્રેઈન્દ્રિય વિશે પૃચ્છ-ગૌતમાં જ્ઞાની, અજ્ઞાની બંને જ્ઞાની હોય તે નિયમા મતિ-શ્રુતજ્ઞાની. અજ્ઞાની હોય તે નિયમાં મતિ-ગૃત અજ્ઞાની. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ જાણવા. • • પાંચેન્દ્રિય તિચિયોનિક વિશે પૃચ્છા - ગૌતમ ! તે જ્ઞાની, અજ્ઞાની બને છે. જે જ્ઞાની છે તેમાં કોઈ બે, કોઈ ત્રણ જ્ઞાનવાળ છે. એ રીતે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિશે છે. મનુષ્યોને જીવની માફક પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ છે. વ્યંતરો, નૈરયિક માફક જાણવા. જ્યોતિક અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમાં હોય. સિદ્ધો વિશે પ્રથન - તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેઓ નિયમા કેવળજ્ઞાન-એક જ્ઞlનવાળા છે. • વિવેચન-૩૯૧ : અવિપર્યયરૂપથી અભિમુખ, અસંશયરૂપવથી નિયત એવો બોધ-સંવેદન, તે આભિનિબોધિક. જે અથવા જેના વડે જણાય તે જ્ઞાન. અભિનિબોધિક એવું તે જ્ઞાન – ઈન્દ્રિય, અનિન્દ્રિય નિમિત્ત બોધ. સંભળાય તે મૃત – શબ્દ. ભાવશ્રુતના કારણ રૂપ હોવાથી તે જ જ્ઞાન, તે શ્રુતજ્ઞાન. અથવા શબ્દ કે મૃતથી થતું જ્ઞાન, તે શ્રુતજ્ઞાન - ઈન્દ્રિય, મનના નિમિતે શ્રુત ગ્રંથાનુસારી બોધ. જેના વડે નીચે-નીચેથી વસ્તુ વિસ્તારથી જણાય તે અવધિ. તે જ જ્ઞાન, તે અવધિજ્ઞાન અથવા મર્યાદાથી મૂર્ત દ્રવ્યોને જ - અમૃતને નહીં જાણે છે. - - મનથી મનન કરાતા દ્રવ્યોનો પર્થવ - પરિચ્છેદ, તે મન:પર્યવજ્ઞાન અથવા મનના પયયોની અવસ્થા વિશેષથી જ્ઞાન. મતિ આદિ જ્ઞાનથી નિરપેક્ષ તે એક કેવળ. શુદ્ધ અથવા આવરણ મલ કલંક હિતપણાથી કે સંપૂર્ણ. પહેલાથી જ સર્વાવરણના અભાવે સંપૂર્ણ ઉત્પત્તિથી અસાધારણ કે અનન્ય સદૈશવથી અનંત. યથાવસ્થિત, સંપૂર્ણ, ભૂત-વર્તમાન-ભાવિ ભાવોને જાણે તે - ૪ - અવાહ-સામાન્ય અર્થ, વિશેષરહિત નિરપેક્ષ રૂપાદિનો નિર્દેશ. મય - પહેલાથી, પ્રા - બોધ. (સામાન્યથી થતો સર્વપ્રથમ બોધ.) - - ઈહા - સત્ અર્થ વિશેષની આલોચના. - અવાય-જ્ઞાનત અર્ચનો નિશ્ચય. -- ધારણા - અવગત અર્થ વિશેષને ધારણ કરવો તે. ઉક્ત ક્રમથી જેમ બીજા ઉપાંગ રાજપ્રમ્નીયમાં જ્ઞાનના ભેદો છે. તેમ અહીં પણ જાણવા – - તે આ રીતે - અવગ્રહ બે ભેદે - અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ ઇત્યાદિ.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112