Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 87
________________ ૮-૨/૩૯૨ ૧૫૯ ગણવા. તિર્યંચ ભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની ? મણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. મનુષ્યભવ, સકાયિક વ4 જાણવા. દેવભવસ્થ, નિરયભવસ્થ માફક જાણવા. અભવસ્થોને સિદ્ધની માફક જાણવા. ભગવન! ભવસિદ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? સકાયિકવતું જણાવા. અભિવસિદ્ધિક ગૌતમ! જ્ઞાની નથી, ત્રણ અજ્ઞાન ભજનાએ છે. નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક? સિદ્ધની માફક જાણવા. સંજ્ઞી વિશે પ્રસ્ત. સઈન્દ્રિયવતુ જાણવા. અસંtીને બેઈન્દ્રિયવતુ જાણવા. નોસંજ્ઞીનો અસંજ્ઞીને સિદ્ધની માફક જાણવા. • વિવેચન-૩૯૨ - ગતિ આદિ દ્વાર ગાથા - ગતિ, ઈન્દ્રિય, કાય, સૂક્ષ્મ, પર્યાપ્તા, ભવસ્થ, ભવસિદ્ધિક, સંજ્ઞી, લબ્ધિ, ઉપયોગ, યોગ, વેશ્યા, કષાય, વેદ, આહાર, જ્ઞાનવિષય, કાળ, અંતર, અલાબહd, પર્યાય-આ દ્વારો છે. તેમાં જેનું નરકે ગમન છે, તે નિયગતિક. તે સમ્યગુ કે મિસ્યા દૈષ્ટિ હોય, જ્ઞાની કે અજ્ઞાની હોય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યમાંથી નરકમાં ઉત્પન્ન થતા અંતર્ગતિમાં વર્તતાને નિસ્યગતિક કહ્યા છે. -x- ભવ પ્રયયત્વ અવધિ અંતસ્મૃતિમાં પણ હોય તેવી ત્રણ જ્ઞાન નિયમા કહ્યું છે ત્રણ અજ્ઞાનની ભજના - કેમકે અસંજ્ઞીને નરકે જતાં અપર્યાપ્તકqમાં બે અજ્ઞાન છે, વિભંગનો અભાવ છે. મિથ્યાર્દષ્ટિ સંજ્ઞીને ત્રણે હોય છે. જેને તિગમન છે, તે તિર્યગતિક. સમ્યગ્દષ્ટિને પણ અવધિજ્ઞાન પતિતતાથી બે જ જ્ઞાન છે. મિથ્યાર્દષ્ટિને તેમજ બે અજ્ઞાન છે. મનાયગતિમાં જતાં કેટલાંક અવધિજ્ઞાન સહિત જાય છે. જેમકે તીર્થકર, કેટલાંક તેને છોડીને જાય છે, માટે ત્રણ કે બે જ્ઞાન કહ્યા. જે અજ્ઞાની છે, મનુષ્યગતિમાં ઉત્પન્ન થઈ રહ્યો છે, તેને વિર્ભાગજ્ઞાન પતિત થયા પછી ઉત્પત્તિ છે, માટે બે અજ્ઞાન નિયમા છે. દેવગતિમાં જે જ્ઞાની જઈ રહેલ છે, તેને ભવપ્રત્યય અવધિ છે, તે દેવાયુના પ્રથમ સમયે જ ઉપજે, તેથી તેને નાકો જેવા કહ્યા. જે અજ્ઞાની છે, તે અસંડ્રીમાંથી ઉપજે, માટે બે અજ્ઞાન કહ્યા. અપતિકત્વમાં વિભંગનો અભાવ છે, તેથી સંજ્ઞીમાંથી ઉત્પન્ન થતા અજ્ઞાનીને ભવ પ્રત્યય વિભંગ છે, માટે તેમને નારકો જેવા કહ્યા. જેમ સિદ્ધો કેવળજ્ઞાની છે, તેમ સિદ્ધિગતિકો પણ કહેવા. જો કે સિદ્ધોને અને સિદ્ધિગતિકને અંતરગતિ અભાવથી વિશેષતા નથી. તો પણ ગતિબળથી આમ દર્શાવ્યું. બીજા દ્વારોમાં પણ તેમજ જાણવું - ૪ - ઈન્દ્રિયદ્વાર-ઈન્દ્રિય ઉપયોગવાળા જ્ઞાની કે અજ્ઞાની પણ છે. તેમાં જ્ઞાનીને ચાર જ્ઞાન વિકલો છે. ત્રણ કે ચાર હોય, કેવલજ્ઞાન ન હોય. • • જ્ઞાનના બે વગેરે ભાવ લબ્ધિ અપેક્ષાએ છે, ઉપયોગ અપેક્ષાએ તો બધાંને ચોક સમયે એક જ જ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન વિકો - બે કે ત્રણ હોય. એકેન્દ્રિયો મિથ્યાર્દષ્ટિવથી અજ્ઞાની-બે અજ્ઞાન જ છે. બેઈન્દ્રિયને બે જ્ઞાન છે - સાસ્વાદનથી તેઓ ઉત્પન્ન થાય તેમ માનીને. ૧૬૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તેઓને છ આવલિકા સુધી બે જ્ઞાન પ્રાપ્ત થાય છે • x • કાયદ્વા-દારિકાદિ શરીરથી પૃથ્વી આદિ છ માંથી કોઈ પણ એક કાયવાળા તે સકાયિક. તે કેવલી પણ હોય. સકાયિકને જો સમ્યગ્દષ્ટિ હોય તો પાંચ જ્ઞાનો, મિથ્યાર્દષ્ટિને ત્રણ અજ્ઞાન વિકશે. સૂમદ્વાર-સૂક્ષ્મો મિથ્યાર્દષ્ટિ હોવાથી પૃથ્વીકાયિક માફક બે અજ્ઞાન છે બાદર, કેવલી પણ હોય, તેથી સકાયિકવતુ ભજનાથી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કહેવા. - • • પયતકના ૨૪ દંડકમાં પતિ નાચ્છીમાં ત્રણ અજ્ઞાન નિયમાં, અપયપ્તિા અસંજ્ઞીને વિમંગાભાવ છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા પર્યાપ્તાને બે અજ્ઞાન જ હોય. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચને અવધિ કે વિલંગ વિલો છે. તેથી ભજવા કહ્યું. બેઈન્દ્રિયોને સાસ્વાદન સમ્યકત્વ સદ્ભાવે બે જ્ઞાન, અભાવે બે અજ્ઞાન. મિથ્યાર્દષ્ટિને તો બે અજ્ઞાન જ હોય. અપર્યાપ્તા મનુષ્યોને સમ્યક્ દૈષ્ટિ હોય તો, ગણ જ્ઞાન જ હોય, તેના અભાવે બે જ્ઞાન. મિથ્યાર્દષ્ટિને બે અજ્ઞાન જ હોય, કેમકે વિભંગનો અપતિકામાં અભાવ છે. વ્યંતરોને અપતિક નારકોની જેમ ત્રણ જ્ઞાન, બે કે ત્રણ અજ્ઞાન કહેવા. તેઓમાં પણ અસંજ્ઞીમાંથી ઉત્પત્તિ હોવાથી પર્યાપ્તાને વિભંગ જ્ઞાનનો અભાવ હોય છે, બાકીનાને અવધિ કે વિભંગ અભાવ છે. જ્યોતિકમાં સંજ્ઞી જ ઉત્પન્ન થાય, તેઓને અપતિામાં પણ ભવપાય અવધિ કે વિભંગ અવશ્ય સંભવે છે, તેથી ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિકલો છે - - • ભવસ્થદ્વાર - નિરવભવમાં રહેલા તે નિયભવસ્થ-ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલ. તેઓને નિરયગતિકની જેમ ત્રણ જ્ઞાન, બે કે ત્રણ અજ્ઞાન જાણવા. - - - ભવસિદ્ધિક દ્વારે - તેમાં કેવલી પણ હોય, તેથી તેઓ સકાયિકવતુ પાંચ જ્ઞાન ભજનાએ તથા જ્યાં સુધી સમ્યકત્વને પામે, ત્યાં સુધી ત્રણ અજ્ઞાન ભજનામાં કહેવા. - - - અભવસિદ્ધિકને ત્રણ અજ્ઞાન ભજનાઓ, કેમકે તેઓ નિત્ય મિથ્યાર્દષ્ટિ છે. • • • સંજ્ઞીદ્વાર - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અસંજ્ઞીને. અપર્યાપ્તાકાવસ્થામાં બેઈન્દ્રિયવતુ બે જ્ઞાન, પર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે. • • લબ્ધિદ્વારે લબ્ધિના ભેદોને દર્શાવે છે - - • સૂત્ર-363 : ભગવાન ! લબ્ધિ કેટલા ભેદ છે ? ગૌતમ! દશ ભેદે - જ્ઞાનલબ્ધિ, દશનલબ્ધિ, ચાલિબ્ધિ, ચારિત્રસાઅિલબ્ધિ, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગ-બ્લબ્ધિ, વીર્યલબ્ધિ, ઈન્દ્રિયલબ્ધિ. ભગવાન ! જ્ઞાનલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ • અભિનિભોધિક યાવતુ કેવળજ્ઞાનલબ્ધિ. - - ભગવતુ અજ્ઞાનલબ્ધિ કેટલા ભેદ છે ? ત્રણ. • મતિ અને કૃત અજ્ઞાનલબ્ધિ તથા વિર્ભાગજ્ઞાન લબ્ધિ. ભગવદ્ ! દશનલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ - સભ્યશ્રદર્શન લબ્ધિ, મિલ્લાદર્શનલબ્ધિ, સમ્યગૃમિધ્યાદર્શન લબ્ધિ. ભગવન્! ચાલિબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ-સામાયિકo,

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112