Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૭/-/૪/૩૫૧,૩૫૨
ઉપપાત, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, જાતિ, કુલવિધિ. તેમાં યોનિસંગ્રહ દર્શાવ્યો જ છે. લેશ્યાદિ અર્થથી દર્શાવ છે આ લેશ્યા-૬-છે, દૃષ્ટિ-૩, જ્ઞાન-પહેલાં ત્રણમાં ભજના, અજ્ઞાનના ત્રણમાં ભજના, યોગ-૩, ઉપયોગ-૨, ઉપપાત ચારે ગતિમાં, સ્થિતિ-અંતર્મુહૂર્વાદિથી પલ્યોપમના સંખ્યેય ભાગ સુધી, સમુદ્ઘાત-પાંચ ઇત્યાદિ.
* નોંધ :- યોનિ શબ્દથી જે વૃત્તિ-અનુવાદ છે, તે પાંચમાં ઉદ્દેશાનો છે, પણ મુદ્રણ ભૂલથી અહીં છપાયો છે, માટે અહીં અનુવાદ આપેલ છે. તે સૂ-૩૫૩ સાથે જોડવો.
[॰ સૂત્ર-૩૫૨ની વૃત્તિ સાથે અહીંથી જોડવું– ૨૨,૦૦૦ વર્ષ કહેવું. તથા નાકાદિમાં ભવસ્થિતિ કહેવી. તે અંતમુહૂર્વથી ૩૩ સાગરોપમ છે. કાયસ્થિતિ જીવની જીવપણામાં સર્વકાળ. નિર્લેપના કહેવી - ૪ - x -- અણગાર વક્તવ્યતા કહેવી. - ૪ - ૪ - ક્રિયાસમ્યકત્વ, મિથ્યાત્વાદિ. આ જીવાભિગમથી જાણવું.
1
છે શતક-૭, ઉદ્દેશો-૫-‘પક્ષી' છે
— * - * — x — * -
ઉદ્દેશા-૪-માં સંસારીઓના ભેદ કહ્યા. અહીં યોનિસંગ્રહ ભેદ કહે છે– સૂત્ર-૩૫૩,૩૫૪ :
[૩૫૩] રાજગૃહમાં યાવત્ એમ કહે છે – એયર પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો યોનિસંગ્રહ, ભગવન્ ! કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે. તે આ – અંડજ, પોતજ, સંમૂર્તિમ. એ પ્રમાણે જીવાભિગમાનુસાર કહેવું. ાવત્ તે વિમાનોનું ઉલ્લંઘન ન કરવું. હે ગૌતમ ! વિમાનો એટલા મોટા કહ્યા છે.
[૩૫૪] યોનિસંગ્રહ, વૈશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ,
સમુદ્લાત, ચ્યવન, જાતિ-કુલકોટિ. ભગવન્ ! તે એમ જ છે. સૂત્ર૩પરના વિવેચનમાં જુઓ.
• વિવેચન-૩૫૩,૩૫૪
-
શતક-૩, ઉદ્દેશો-૬, “આયુ” છે
— * - * — * - * —
૧૧૫
૦ યોનિ સંગ્રહ કહ્યો. તે આયુવાળાને હોય. તેથી આયુ કથન – • સૂત્ર-૩૫૫ થી ૩૫૮ :
[૩૫૩] રાજગૃહે યાવત્ આમ કહ્યું – જે જીવ નાસ્કોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ભગવન્ ! તે અહીં રહીને નૈરયિકાયુ બાંધે કે ઉત્પન્ન થતો કે ત્યાં ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુ બાંધે? ગૌતમ ! તે અહીં રહીને નૈરયિકાયુ બાંધે, ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને નૈરયિકાયુ ન બાંધે. આ પ્રમાણે અસુર કુમારોમાં પણ કહેવું - યાવત્ - વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! જે જીવ નારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે અહીં રહીને નૈરયિકાણુ વેદે કે ત્યાં ઉત્પન્ન થતો કે ત્યાં ઉત્પન્ન થયા પછી નારકનું આયુ વેદે છે? ગૌતમ ! તે અહીં રહીને નૈરયિકાયુ ન વેદે. પણ ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુનું વેદન કરે છે. આ વૈમાનિક સુધી કહેવું. ભગવન્ ! નકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવને અહીં રહીને મહાવેદના
૧૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
હોય કે નરકમાં ઉત્પન્ન થતાં કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદના હોય? ગૌતમ ! તેને અહીં રહીને કદાચ મહાવેદના, કદાચ અલ્પવેદના હોય. નરકમાં ઉત્પન્ન થવા જતાં પણ તેમજ હોય, પણ નરકમાં ઉત્પન્ન થયા પછી એકાંત દુઃખરૂપ વેદના હોય છે, ક્યારેક સાતા હોય.
ભગવન્ ! સુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય વિશે ૫-ગૌતમ ! અહીં રહેલને કદાચ મહાવેદના,કદાચ અલ્પવેદના હોય. ઉત્પન્ન થતો હોય ત્યારે તેમજ હોય. પણ ઉત્પન્ન થયા પછી એકાંત સાતા વેદના હોય, ક્યારેક અશાતા હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
ભગવન્ ! જે જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો પ્રન, ગૌતમ ! અહીં રહેલને તથા ઉત્પન્ન થતાંને કદાચ મહાવેદના, કદાચ અલ્પવેદના. ઉત્પન્ન થયા પછી વિવિધ પ્રકારે વેદના થાય છે. એ રીતે સાવત્ મનુષ્યમાં જાણવું. . . ાંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં અસુકુમાવત્.
[૩૫૬] ભગવન્ ! જીવો આભોગનિવર્તિતાયુ છે કે અનાભોગ નિર્તિતા ? ગૌતમ ! જીવ આભોગ નિર્તિતાયુ નથી, પણ અનાભોગ નિર્તિત આયુવાળા છે. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સુધી જાણતું.
[૩૫૭] ભગવન્ ! જીવો કર્કશવેદનીય કર્મો કરે છે ? હા, ગૌતમ ! ભગવન્ ! જીવો કર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યથી. બાંધે. - - ભગવન્ ! નૈરયિકો કર્કશ વેદનીય કર્મ બાંધે? હા, પૂર્વવત્. એ રીતે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્! જીવો અકર્કશ વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. - - ભગવન્! જીવો અકર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેકથી - x - બાંધે. • - ભગવન નૈયિકો, શ વેદનીય કર્મ બાંધે? ગૌતમ! તે અર્થ યોગ્ય નથી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે – મનુષ્યોને જીવની જેમ જાણવા.
[૩૫૮] ભગવન્ ! જીવો સાતા વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. ભગવન્ ! જીવો સાતા વેદનીયકર્મ કઈ રીતે બાંધે? ગૌતમ ! પ્રાણ-ભૂત-જીવ-સવોની અનુકંપાથી, તથા ઘણાં પ્રાણ યાવત્ સત્વોને દુઃખ-શોક-જૂરણ-તિપ્પણ-પિટ્ટણપરિતાપન આપીને, એ રીતે સાતા વેદનીયકર્મ બાંધે. - - એ પ્રમાણે નૈરયિકોને યાવત્ વૈમાનિકોને જાણવા,
ભગવન્! જીવો સાતા વેદનીય કર્મ બાંધે? હા, બાંધે - - ભગવન્! જીવો અસાતા વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! બીજા જીવોને દુઃખ-શોકજૂરણ-તિર્પણ-પિટ્ટણ-પરિતાપ આપીને, ઘણાં પાણ યાવત્ સત્વોને દુઃખ આપીને યાવત્ પરિતાપ ઉપજાવીને - x - બાંધે - - એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સુધી જાણવું.