Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ l-/3/૩૪૯ ૧૧૩ ૧૧૪ • સૂત્ર-3૪૯ - ભગવાન ! જે વેદના, તે નિર્જરા અને નિર્જરા તે વેદના છે ? ગૌતમ ! ના, તેમ નથી. ભગવન! એમ કેમ કહ્યું? - X • ગૌતમી વેદના કર્મ છે, નિરા નોકમાં છે. તેથી એમ કહ્યું - x - ભગવાન ! નૈરયિકોની વેદના તે નિર્જા અને નિરા તે વેદના કહેવાય? ગૌતમ! ના, તેમ નથી. - - એમ કેમ કહો છો - x - ગૌતમ ઔરસિકોની વેદના તે કર્મ છે, નિર્જરા નોકર્મ છે. તેથી ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.. ભગવાન ! જે વેદાયા તે નિર્જય, જે નિર્જય તે વેદાયા કહેવાય ? ના, તેમ નથી. ભગવાન ! એમ કેમ કહ્યું - x •? ગૌમા વેદાય તે કર્મ છે, નિજ તે નોકર્મ છે. તેથી એમ કહ્યું. -- ભગવા નૈરસિકોને જે વેદાયુ નિયુ એમ કહેવાય ? નૈરયિકોમી વૈમાનિક સુધી પૂર્વવતુ જાણવું. ભગવન્! શું જે કમને વેદે છે, તેને નિર છે, જેને નિરે છે, તેને વેદે છે ? ગૌતમ! તેમ નથી. • • એમ કેમ કહ્યું - x - ? ગૌતમ ! કમને વેદ છે, નોકમને નિજેરે છે. માટે એમ કહ્યું. એ રીતે નૈરયિકોથી વૈમાનિક. - ભગવન! શું વેદશે તે નિરશે, જે નિર્જરશે તે વેદશે એમ કહેવાય ? ગૌતમ તેમ નથી. -- એમ કેમ કહ્યું : x • ? ગૌતમ! કમને વેદશે, નોકમને નિર્જરશે, માટે એમ કહ્યું. એ રીતે નૈરયિકથી વૈમાનિક સુધી.. ભગવાન! જે વેદનાનો સમય, નિર્જરાનો સમય, જે નિર્જરા સમય, તે વેદના સમય, એમ કહેવાય? ના, તેમ નથી. • • એમ કેમ • x - ગૌતમાં જે સમયે વેદ, તે સમયે નિર્જરા નથી કરતા, જે સમયે નિર્જરા કરે છે. તે સમયે વેદતા નથી. અન્ય સમયે વેદે છે. અન્ય સમયે નિર્જી છે. વેદના સમય અન્ય છે, નિર્જી સમય અન્ય છે. તેથી એમ • X • કહ્યું છે. ભગવા નૈરયિકોને જે વેદના સમય, તે નિર્જરા સમય અને જે નિર્જરા સમય, તે વેદના સમય છે? ગૌતમાં તેમ નથી. -- ભગવન એમ કેમ કહો • x • ગૌતમી નૈરયિકો, જે સમયે વેદ છે, તે સમયે નિર્ભરતા નથી, જે સમયે નિર્જી છે, તે સમયે વેદતા નથી. અન્ય સમયે વેદે છે, અન્ય સમયે નિર છે. વેદના સમય અલગ છે, નિર્જરા સમય અલગ છે. તેથી એમ કહ્યું છે - x .... એ પ્રમાણે વૈમાનિક સુધી જાણતું. • વિવેચન-3૪૯ - ધર્મ અને ધર્મની અભેદ વિવક્ષાથી ઉદય પ્રાપ્ત કર્મ ભોગવવું તે વેદના. કર્મનો અભાવ તે નિર્જસ •x", જેનો સ વેદાયો તે કર્મ, તે નિર્જરાવાળા થાય ત્યારે નોકમ. કર્મભૂતનો કર્મોની નિર્જસ સંભવે છે. પૂર્વકૃત કર્મની વેદના કયિત શાશ્વતત્વથી યોજાય, તેથી હવે શાશ્વત સૂત્ર કહે છે– • સૂત્ર-૩૫૦ - ભગવન / નૈરયિકો શાશ્વત કે અશશ્ચત ? ગૌતમ! થોડાં શાશ્વત, થોડાં આશાશ્વત. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! અસુચ્છિતિનયની અપેક્ષાઓ 10/8] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શad, બુચ્છિનિયાપેક્ષાએ અશશ્ચત. તેથી એમ કહ્યું છે • x • એ રીતે વૈમાનિક સુધી જાણવું. - ભગવાન ! તે એમ જ છે (૨). • વિવેચન-૩૫o : અવ્યવસ્થિતિ પ્રધાન નય - દ્રવ્યાર્થિક નય - - તે શાશ્વત. વ્યવચ્છિત પ્રધાનનય - તે પયયાર્થિક નય - X - તે અશાશ્વત. # શતક-૩, ઉદ્દેશો-૪, “જીવ” & - X - X - X - X - • ઉદ્દેશા-૩માં સંસારીને શાશ્વતરૂપે કહ્યા. અહીં તેના ભેદો - • સૂત્ર-૩૫૧,૩૫૨ : [૫૧] રાજગૃહનગરે યાવત એમ કહ્યું – સંસારી જીવના કેટલા ભેદ છે ? . ગૌતમ છ. - x • તે આ - પૃeતીકારિક આદિ, જે પ્રમાણે અનાભિગમ સૂત્રમાં સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા સુધી છે, તે કહેવું. હે ભગવન ! તે એમ જ છે, તે એમ જ છે. [૩૫] જીવોના છ ભેદ, પૃeતી આદિ જીવોની સ્થિતિ, ભવસ્થિતિ, કાયસ્થિતિ, નિર્લેપન, અણગારક્રિયા, સમ્યકd-મિથ્યાત્વ ક્રિયા. વિવેચન-૩૫૧,૩૫ર : જીવાભિગમમાં આ પ્રમાણે છે- પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાયિક. તે પૃથ્વીકાયિક કેટલા છે ? બે ભેદે છે – સૂક્ષ્મ અને બાદર. ઇત્યાદિ. છેલ્લે આમ છે - એક જીવ, એક સમયે, એક જ ક્રિયા કરે છે - સમ્યકત્વ ક્રિયા કે મિથ્યાત્વ ક્રિયા. : ૪ - વાંચનાંતમાં એવું દેખાય છે - નીવ ઈશ્વ આદિ. તેમાં જીવો છ પ્રકારે બતાવ્યા. પૃથ્વી છે ભેદે - ક્ષણ, શુદ્ધ, વાલુકા, મનઃ શિલા, શર્કરા, ખપૃથ્વી. આ પૃથ્વી ભેદ જીવોની સ્થિતિ અંતર્મુહૂાદિ છે – ઉદ્દેશા-૫-ની વૃતિ- યોનિ -- જીવનો ઉત્પત્તિ હેત, તેનો સંગ્રહ - અનેક છે, તેનો એક શબ્દથી અભિલાપ તે યોનિ સંગ્રહ. અંડથી થાય તે અંડજ - હંસ આદિ. વસ્ત્રની જેમ જરાય વર્જિતતાથી શુદ્ધ દેહ, યોનિ વિશેષાત્થી જન્મેલ કે પોતની જેમ જન્મેલ. વા સમાર્જિત હોય તેમ જન્મે તે પોતજ - વશુલી આદિ. યોનિ વિશેષ ધર્મથી નિવૃત-સંમૂન જન્મ-હિકાદિ. જીવાભિગમમાં આ સૂત્ર છે - અંડજ ત્રણ પ્રકારે કહ્યા. સ્ત્રી, પુરુષ, નપુંસક. એ પ્રમાણે પોતજ પણ જાણવા. તેમાં જે સંમૂર્ણિમ છે, તે બધાં નપુંસક છે ઇત્યાદિ. અંત સૂત્ર આ પ્રમાણે છે. ભગવા વિજય, જયંત, વૈજયંત અપરાજિત વિમાન છે? હા, છે. તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમાં જયાં સૂર્ય ઉગે અને જ્યાં સૂર્ય આથમે, તેટલા અંતરવાળા છે. આવા સ્વરૂપે નવ અવકાશાંતર, કેટલાંક દેવને એક વિકમમાં થાય, તે દેવ ઉત્કૃષ્ટ, વતિ ચાવત્ દિવ્ય દેવગતિથી જતાં-જતાં યાવત્ એક, બે કે ઉત્કૃષ્ટ છ માસ જાય. બાકીનું લખેલ છે. ત્યાં સુધી ‘યાવ' શબ્દથી દશવ્યુિં. વાયનાંતરે આમ દેખાય છે - યોનિસંગ્રહ, લેશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ,

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112