Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ ૧ર૯ ૧૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ યુદ્ધ આરંભાયુ. ચેટક રાજાને વ્રત હતું કે આખા દિવસમાં એક જ બાણ મારવું, તે અમોઘ બાણ હતું. કોણિકે ગરુડબૃહ અને ચેટકે સાગરવ્યુહ રચ્યો. પછી કોણિકના કાળ સેનાપતિ યુદ્ધ કરતો ચેટક પાસે ગયો. ચેટકે એક બાણ મારી કાળને પાડી દીધો. કોણિકનું સૈન્ય ભાંગ્યુ. - x • એ રીતે દશ દિવસમાં ચેટકે ‘કાલ' આદિ દશેને મારી નાખ્યા. અગિયારમે દિવસે ચેટકને જીતવા માટે કોણિકે દેવતાને આરાધવા અટ્ટમ કર્યો ત્યારે શક અને ચમર આવ્યા. પછી શકે કહ્યું - ચેટક, શ્રાવક છે, તેથી હું તેના ઉપર પ્રહાર નહીં કરું, માત્ર તારું રક્ષણ કરીશ. પછી શકએ તેની રક્ષા માટે વજ સમાન અભેદ કવચ બનાવ્યું. ચમરે બે સંગ્રામ વિકુલ્ય મહાશિલાકંટક અને રીમુશલ. - નલ્થ - જિતનાર, પરી નW - હારનાર. વન - ઈન્દ્ર, વિદપુત્ત - કોણિક. તેઓ જીત્યા, બીજું કોઈ નહીં. નડ્ડ- નૈ - મલ્લકિ, લેગ્ઝકિ નામના રાજા. શી - વાણારસી, તેનું જનપદ પણ કાશી, તે સંબંધી આધ નવ તે કોશલ-અયોધ્યા, તેનું જનપદ તે કોશલ, તે સંબંધી ૧૮-ગણરાજા અર્થાતુ કાર્ય હોય ત્યારે જેઓ ગણ-સમૂહ બનાવે છે - સામંત રાજા. તેઓએ ચેટક સજાની સહાય માટે ગણ બનાવ્યો. હવે ચમરે મહાશિલા કંટક સંગ્રામ વિકુર્યા પછી કોણિકે શું કર્યુ? કોણિકે ઉદાયી નામે હાથીને તૈયાર કરવા આજ્ઞા કરી, “x- સેવકો હર્ષિત, તુષ્ટ, આનંદિત ચિત, નંદિત, પ્રીતિયુક્ત મનવાળા થયા. બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે સ્વામી ! “આપની આજ્ઞા પ્રમાણ છે' એવો શબ્દરૂપ વિનય અને તે વચનને રાજા પ્રત્યે સ્વીકાર કર્યો. નિપુણ હોવા શિયો પદેશદાતા આચાર્ય, તેમના ઉપદેશથી જે મતિ, તેની જે કલ્પના-વિકલા તેમજ કલાના વિકલ્પા વિશેષણથી સુનિપુણ મનુષ્યો - એ પ્રમાણે જેમ ઉવવાઈ સૂત્રમાં કહેલ છે, તેમાં આ સૂત્ર છે - નિર્મળ વેષથી શીધ્ર પરિગૃહીત, પરિવૃત જે છે તે તથા, સસજ્જ, ચર્મ બતરથી સદ્ધ, કવચ વડે બદ્ધ, છાતી સાથે ગાઢ બાંધેલ છે હૃદયરજૂ જેણે, ડોકમાં શૈવેયક બાંધેલ એવો તથા ઉત્તમ ભૂષણોથી વિરાજિત છે. છે, કાનનું ઉત્તમ આભરણ પહેરેલ, લાંબુ એવું સલલિત અવસૂલ છે જેને, તથા ચામરોના ઉત્કરથી અંધકાર કરેલ, વસ્ત્ર વિશેષને ધારણ કરેલ, સોનાના ઘડેલ સૂત્રદોરા વડે કક્ષાને બાંધેલ છે. જેણે તે તથા ઘણા પ્રહરણાદિ પારેલ, યુદ્ધ માટે સજ્જ તેથી જ છત્ર-દdજ-ઘટ, પાંચ ચૂડા વડે પરિમંડિત અને રમ્ય ઇત્યાદિ વાચનાંતરમાં આ બધું સાક્ષાત્ લખેલ છે. દેવતાનું બલિકર્મ કરેલ, દુ:સ્વતાદિના નિવારણાર્થે અવશ્ય કર્તવ્ય એવા કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્તને કરેલ છે જેણે તે. તેમાં મણીપંડ્રાદિ તે કૌતુક, સિદ્ધાર્યકાદિ તે મંગલ, સંહનતિ કરેલ તે સન્નદ્ધ, કશા બંધનથી બદ્ધ, વર્મતાથી વર્મિત - x - ગુણસારણથી પીડારહિત કરેલ ધનુર્દડ જેણે તે તથા જેણે બાહુપટ્ટિકાથી બાહુબદ્ધ કરેલ છે તે, ગ્રીવાના ભરણને ધારણ કરેલ, વિમલવર ચિહ્નપરુ જેણે બાંધેલ છે છે, શઓને અને બીજાને પ્રહાર કરવાને માટેના પ્રહરણ ધારણ કરેલ અથવા આયુધ 10/9] એટલે ખગાદિ અક્ષય શો તથા યશો તે બાણ વગેરે તેને ગ્રહણ કરેલ, કોરંટક નામ પુષ્પગુચ્છ વડે પુષ્પમાળા વડે યુક્ત છત્ર, ચાર ચામરો વડે અંગને વીંઝતા તથા લોકો દ્વારા મંગલને માટે જયશબ્દ કરતા તે ઇત્યાદિ. જેમ ‘ઉવવાઈ'માં ચાવતું એમ આ શબ્દ વડે સૂચિત - અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેડ, પીઠમર્દક, નગર-નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્યવાહ, દૂત, સંધિપાલ સાથે સંપરિવૃત, ધવલ મહામેઘની જેમ નીકળેલ, ગ્રહ-ગણ દિયંત અંતરિક્ષ તારામણોની મધ્યે ચંદ્રની જેમ પ્રિયદર્શનવાળો નરપતિ સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જયાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ઉદાયી હસ્તિરાજ છે, ત્યાં આવે છે. ત્યાં અનેક ગણનાયકપ્રકૃતિમહતર, દંડનાયક-નંગપાલ, માંડલિક રાજા, ઈશ્વર-ન્યુવરાજ, તલવ+રાજએ ખુશ થઈને આપેલ પટ્ટબંધથી વિભૂષિત રાજ્ય સ્થાનીય, છિદસમડેબના અધિપતિ માર્કેબિકો, કૌટુંબિકો, મંત્રી, મહામંત્રી, ગણક-જયોતિકો અથવા ભાંડાગારિકો, દૌવારિક એટલે પ્રતીહારકો, અમાત્ય-રાજ્ય અધિષ્ઠાયકો, ચેટ-પાદમૂલિક, પીઠમર્દક, વયસ્ય, નગર, નિગમ-વણિક, શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપસ્થી વિભૂષિત ઉત્તમાંગવાળો તે શ્રેષ્ઠી સેનાપતિ-રાજાએ નિયુક્ત કરેલ ચતુરંગ સૈન્યના નાયક, સાર્થવાહ, દૂત, સંધિપાલરાજ્યસંધિરક્ષક, સાથે, માત્ર સાથે જ નહીં, પણ તેઓ પરિવરેલા હતા તે રીતે નીકળ્યો. નr 3યવાણ - આ સૂગ છે - લટકતા લાંબા ઝૂમતા એવા પટ વડે સારી રીતે ઉત્તરાસંગ કરેલ છે જેણે તે, મોટા ભટોના વિસારવાળા સંઘથી પરિવરેલ, બીજના પ્રહરણથી અભેધ એવા આવરણને રાખીને, એક જ હાથી ઉપર બીજાને હરાવવાને નીકળ્યો. ત - પ્રહારથી, મfથત - માનના મથન વડે, પ્રવરવર - પ્રધાન ભટોને હણ્યા છે તે, ચકાદિ યિહ અને ધ્વજા-પતાકા પાડી નાંખ્યા, પ્રાણોને કષ્ટમાં પાડેલ છે. • X - X • યુદ્ધથી નિવૃત્ત થયા. • સૂઝ-393 થી 39૬ - [39] અરહંતોએ આ જાણ્યું છે, પ્રત્યક્ષ કર્યું છે, વિશેષથી જ્ઞાન કર્યું છે કે આ રથમુશલ સંગ્રામ છે. ભગવા રથમુસલ સંગ્રામ ક્યારે થતો હતો ત્યારે કોણ જીત્યુ, કોણ હાર્યુ? હે ગૌતમાં ઈન્દ્ર, કોણિક અને સુરેન્દ્ર અસમાર ચમર જીત્યા અને નવ મલકી અને નવ વેચ્છકી રાજ હાય. ત્યારે રથમુસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને, કોણિક રાજાએ બાકી બધું મહાશિવIકંટક મુજબ જાણવું. વિશેષ એ - હસ્તિરાજ “ભુતાનંદ’ હતો. ચાવતું કોમિક રાજ રથમુરાલ સંગ્રામમાં ઉતર્યો. તેની આંગળ દેવેન્દ્ર દેવરાજ શક એ. પ્રમાણે પૂર્વવત્ યાવત્ રહે છે. પાછળ અસુરેન્દ્ર અસુરરાજ ચમર લોઢાના બનેલા એક મહાન કિઠિન પ્રતિરૂપ કવચ વિકુવન રહ્યો. એ પ્રમાણે ત્રણ ઈન્દ્રો સંગ્રામમાં પ્રવૃત્ત થયેલા - દેવેન્દ્ર, મનુજેન્દ્ર, અસુરેન્દ્ર. એ પ્રમાણે એક હાથી વડે પણ કોણિક રાજા જીતવા માટે સમર્થ હતું. ચાવત બાકી બધું પૂર્વવત્ કહેવું. યાવત્

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112