Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ I-I૯/૩૭૩ થી ૩૬ ૧૩૬ ૧૩૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ શત્રુઓ દશે દિશામાં ભાગી ગયા. ભગવના રથમુસલ સંગ્રામને રથમુસલ સંગ્રામ કેમ કહે છે? ગૌતમાં રથમુસલ સંગ્રામ વર્તતો હતો ત્યારે એક રથ અક્ષરહિત, સારથી રહિત, યોદ્ધાઓ રહિત, માત્ર મુસલ સહિત મોટો જનાય, જનવધ, જનરમર્દન, જનરલય સમાન, લોહીરૂપી કીચડ કરતો ચારે તરફ દોડતો હતો. તેથી તેને યાવત્ રથમુસલ સંગ્રામ કહે છે. ભગવાન ! જ્યારે રથમુસલ સંગ્રામ થયો, ત્યારે કેટલા લાખ લોકો માર્યા ગયા ? ગૌતમ ૯૬ લાખ લોકો માર્યા ગયા • • ભગવન્! તે શીલ રહિત મનુષ્યો યાવતું ક્યાં ઉત્પન્ન થયા ? ગૌતમ ! તેમાંના ૧૦,૦૦૦ મનુષ્યો એક માછલીની કુણીમાં ઉત્પન્ન થયા, એક મનુષ્યો દેવલોકે ઉત્પન્ન થયો, એક મનુષ્ય સુકુલમાં જન્મ્યો, બાકીના નરક-તિર્યંચગતિમાં ઉપયા. ૩િ૪] ભગવન દેવેન્દ્ર દેવરાજ શકે અને અસુરેન્દ્ર અસુકુમાર ચમરે કોણિક રાજાને કેમ સહાય કરી ? ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક તેનો પૂર્વ સંગતિક હતો, અસુરેન્દ્ર અસુકુમારાજ અમર પયય સંગતિક હતો. એ પ્રમાણે હે ગૌતમ! શક્ર અને ચમરે કોણિક રાજાને સહાય આપી. [39] ભગવત્ ! ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવતુ પરૂપે છે, એ પ્રમાણે ઘણાં મનુષ્યો કોઈપણ મોટા-નાના સંગ્રામમાં અભિમુખ રહીને લડતા એવા કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉપજે છે, હે ભગવન! તે કઈ રીતે ? - ગૌતમ! જે ઘણાં મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્ ઉપજે છે, તે એ પ્રમાણે અસત્ય કહે છે. હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું યાવત્ પરણુ - હે ગૌતમ ! તે કાળે, તે સમયે વૈશાલી નામે નગરી હતી-વર્ણનો વૈશાલી નગરીમાં વરૂણ નામે નાગનતૃક રહેતો હતો. તે આય યાવ4 અપરિભૂત હતો. અવાજીવને જાણતો શ્રાવક હતો ચાવતુ પતિલાભતો એવો નિરંતર છ૪છની તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો એવો વિચરતો હતો. ત્યારે તે નાગનÇકને અન્યદા ક્યારેક રાજાભિયોગ, ગણાભિયોગ, બહાભિયોગથી રથમાલ સંગ્રામમાં જવાની આજ્ઞા થતાં તેણે છઠ્ઠને વધારીને અમનો તપ કર્યો. અઠ્ઠમ તપ કરીને કૌટુંબિક પુરુષને બોલાવ્યા. ભોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી ચાતુર્ઘટ અશ્વસ્થને તૈયાર કરી, શlu ઉપસ્થિત કરો સાથે શ્વ, હાથી, રથ, અવર યોદ્ધાને ચાવતું સજ કરો. ચાવતું મારી આ આજ્ઞાને મને પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરષો વાવ આજ્ઞા સાંભળીને જલ્દીથી છત્ર અને દવજ સહિત ચાવતુ રથ લાવ્યા, અશ્વાદિ સેનાને સાજ કરીને જ્યાં વરણ નાગપત્ર હતો યાવતુ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે નાગપૌત્ર જ્યાં નાનગૃહ હતું ત્યાં આવીને કોણિકની રાજાની માફક ચાવતું પ્રાયશ્ચિત્ત કરીને, સવલિંકાર વિભૂષિત થઈ, કવચ પહેરી, કોરંટપુષ્પની માળાથી ચાવત્ ધારણ કરીને, અનેકગણ નાયક ચાવતું દૂત-સંધિપાલ સાથે સંપરિવરીને નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં ચોર ઘટાવાળો રથ હતો, ત્યાં આવ્યો. આવીને ચાતુર્ઘટ અશ્વરથે આરૂઢ થયો. અશ્વ, હાથી, રથથી યાવતુ સંપરિવૃત્ત, મોટા ભટ્ટ, ચડગર થી પાવતુ ઘેરાઈને જ્યાં રથમસલ સંગ્રામ હતો, ત્યાં આવીને અમુસલ સંગ્રામમાં ઉતર્યો. ત્યારે તે વરુણ નાગનતૃક સ્થમુસલ સંગ્રામમાં ઉતર્યો ત્યારે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો – મારે રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતાં, જે મારા ઉપર પહેલો પ્રહાર કરે તેને જ મારવો કો. બીજાને નહીં આવો અભિગ્રહ ગ્રહણ કરીને તે રથમુસલ સંગ્રામે પ્રવૃત્ત થયો. ત્યારે તે વરણ નાગપોઝને રથમુસલ સંગ્રામમાં લડતા, એક પરફ, તેના રથ સામે રથ લઈને શlઘ આવ્યો. તે તેના જેવો જ, સમાન વચાવાળો, સમાન વયવાળો, સમાન શઆ યુક્ત હતો. ત્યારે તે પરણે વરણ નાગપૌત્રને આમ કહ્યું કે – હે વરુણ નાગપમ/ પ્રહાર કર-પ્રહાર કર. ત્યારે વરુણ નાગપૌત્રએ તે પુરુષને આમ કહ્યું - હે દેવાનુપિયા જે પહેલાં મારા ઉપર પ્રહ ન કરે, તેના ઉપર પ્રહાર કરવાનું મને કાતું નથી, પહેલા તું જ પ્રહાર કર ત્યારે તે પરણે વરુણ નાગપૌત્રને આમ કહેતો સાંભળી, તે કોધિત થયો ચાવત લાલ-પીળો થઈને પોતાનું ધનુષ લીધું ધનુષ લઈને, યથા સ્થાને બાણ ચડાવ્યું. અમુક આસને સ્થિર થયો. ધનુણને કાન સુધી ખેંચ્યું, એ રીતે બેસીને તે પરણે ગાઢ પ્રહાર કર્યો. ત્યારે તે વરુણ નાગપત્ર તે પુરુષ દ્વારા ગાઢ પ્રહાર થવાથી ક્રોધિત થઈ ચાવત દાંત પીસતો, ધનુષ્યને લે છે, લઇને ભાણ ચડાવે છે, બાણ ચડાવીને ધનુષને કાન સુધી ખેંચે છે, ખેંચીને તે પરથને એક ઘાએ પત્થરના ટુકડા થાય તેમ જીવનથી હિત કરી દીધો. ત્યારપછી તે વરણ નાગપૌત્ર, તે પુરુષથી ગાઢ પ્રહાર કરાયેલો આશકd, અબલ, અવીર્ય, પુરુષાર્થ-પરાક્રમથી રહિત થઈ ગયો. હવે મારુ શરીર ટકી નહીં શકે, એમ સમજીને ઘોડાને રોક્યા, રોકીને રથને પાછો વાળ્યો, પાછો વાળીને રથમાલ સંગ્રામથી બહાર નીકળ્યો, નીકળીને એકાંતમાં ગયો, જઈને ઘોડાને રોકચા, રોકીને રથને ઉભો રાખ્યો, રાખીને રથથી નીચે ઉતર્યો. ઉતરીને ઘોડાને મુકત કયાં, કરીને વિસર્જિત કર્યા. પછી ઘાસનો સંથારો પાથર્યો પાથરીને પૂર્વ દિશા તરફ મુખ કર્યું. પછી પર્યકાસને બેસી, હાથ જોડી યાવતુ આ પ્રમાણે કહ્યું - અરિહંતોને નમસ્કાર થાઓ યાવતું સિદ્ધિગતિને સંપાતને નમસ્કાર થાઓ. મારા ધમચિાર્ય, ધર્મોપદેશક, આદિકર શ્રમણ ભગવત મહાવીર, જે સિદ્ધિગતિ પ્રાપ્ત કરનારા છે, તેમને નમસ્કાર થાઓ. અહીં રહેલો હું ત્યાં રહેલ ભગવંતને નમસ્કાર કરું છું, ત્યાં રહેલ ભગવંત મને જુએ. એમ કહીને વંદનનમસ્કાર કર્યો. કરીને આ પ્રમાણે કહ્યું - પૂર્વે પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે જાવજીવને માટે સ્થૂળ પ્રાણાતિપાતના પચ્ચકખાણ કર્યા હતા. એ રીતે યાવત્ જાવજીવને માટે સ્થૂળ

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112