Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ -/૧૦/૩૭૭ ૧પ • સૂત્ર-395 - તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. [વર્ણન) ગુણશીલ ચૈત્ય હતું વિન] ચાવતુ પૃeતીશિલા પટ્ટક હતો [વર્ણન). તે ગુણશીલ દૈત્યની થોડે દૂર ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ - કાલોદાયી, લોદાયી, રીવાલોદાયી, ઉદય, નામોદય, નમોંદય, પાલક, રીલપાલક, શંખપાલક, સુહdી ગાથાપતિ. ત્યારે તે અન્યતીથિંકો હે ભગવંત! અન્ય કોઈ દિવસે એક સ્થાને આવ્યા, એકઠા થયા અને સુખપૂર્વક બેઠો. તેઓમાં પરસ્પર આવો વાતલિપ આરંભ થયો. એ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રપે છે. તે આ - ધમસ્તિકાય યાવતું આકાશાસ્તિકાય, તેમાં શમણ જ્ઞtતો ચાર અસ્તિકાયોને અજીવકાય કહ્યા છે. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, પગલાસ્તિકાય. શ્રમણ જ્ઞાતપુગે. એક જીવાસ્તિકાયને અરૂપીકાય, જીવકાય કહે છે. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરીકાય કહે છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય. કેવળ એક પગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર પીકાય જીવકાય કહે છે. તે વાત કઈ રીતે માનવી ? તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સાવત્ ગુણશીલ ચેત્યે પ્રધાઈ યાવતુ પરદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર જે ગૌતમ ગોત્રના હતા, એ રીતે જેમ બીજ શતકમાં નિન્જ ઉદેશકમાં કહ્યા મુજબ ભિક્ષાચરીમાં ફરતા યથાપતિ ભોજનપાન ગ્રહણ કરીને રાજગૃહથી ચાલતું આવરિત, અચપળ, અસંભવ ચાવતુ ઈયપથ શોધતા શોધતા, તે અન્યતીથિંક પાસેથી નીકળ્યા. ત્યારે તે અન્યતીર્થિકોએ ભગવન ગૌતમને નજીકથી જતાં જોયા, જોઈને તેઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - એ પ્રમાણે છે દેવાનુપિયો ! આપણે ઉકત વાત અપ્રગટ છે. આ ગૌતમ આપણી થોડે દૂરથી જઈ રહ્યા છે. તેથી હે દેવાનપિયો ! આપણે માટે ગૌતમ પાસે આ અર્થ પૂછવો શ્રેયકર છે. એમ વિચારી, તેઓએ પરસ્પર આ સંબંધે પરામર્શ કર્યો પછી જ્યાં ગૌતમસ્વામી હતા, ત્યાં આવ્યા. આવીને તેઓએ ગૌતમ સ્વામીને આમ કહ્યું - હે ગૌતમ! તમારા ધમચિય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુએ પાંચ આસ્તિકાય કહ્યા છે, મસ્તિકાય યાવતુ આકાશાસ્તિકાય. તે પ્રમાણે રાવતુ રૂપી જીવકાય કહ્યું છે. ગૌતમ! તે કેવી રીતે છે? ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીથિકોને આમ કહ્યું - દેવાનુપિયો ! અમે અસ્તિભાવને નાસ્તિ કે નાસ્તિભાવને અદ્ધિ એમ કહેતા નથી. હે દેવાનુપિયો ! અમે સર્વે અતિભાવને અદ્ધિ અને નાસ્તિભાવને નાસ્તિ એમ કહીએ છીએ. તેથી હે દેવાનુપિયો ! આમ સ્વયં આ અર્થનું ચિંતન કરો. એમ કહીને તે અન્યતીર્થિકને આમ કહ્યું – તે તેમ પૂર્વોક્ત જ છે. ૧૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ એમ કહીને ગૌતમ, જ્યાં ગુણશીલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા ઇત્યાદિ જેમ “નિગ્રન્થ’ ઉદ્દેશકમાં છે તેમ યાવતું ભોજન-પાન દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરને તાંદી, નમીને દૂર નહીં તેમ નીકટ નહીં એવા સ્થાને બેસીને ચાવતું પર્સ પાસે છે. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ધર્મોપદેશે પ્રવૃત્ત હતા. કાલોદાયી તે સ્થાને જલ્દીથી આવ્યો. હે કાલોદાયી ! એમ સંબોધન કરીને ભગવંત મહાવીરે કાલોદાયીને આમ કહ્યું - હે કાલોદાયી ! કોઈ દિવસે એક સ્થાને, બધાં સાથે આવ્યા, સુખપૂર્વક બેઠા, તમે બધાં યાવતું આ કઈ રીતે માનવું? હે કાલોદાયી ! શું આ વાત યોગ્ય છે ? હા, છે. હે કાલોદાયી ! એ વાત સત્ય છે કે હું પંચાસ્તિકાયને કહું છું તે આ - ધમસ્તિકાય ચાવતુ ૫ગલાસ્તિકાય. તેમાં હું ચાર અસ્તિકાયનાં અજવાસ્તિકાયોને આજીવરૂપે કહું છું. તે પ્રમાણે ચાવતું એક પુદ્ગલાસ્તિકાયને પીકાય કહું છું. ત્યારે તે કાલોદાયીએ ભગવંતને આમ કહ્યું - ભગવાન ! આ ધમસ્તિકાય, અધમસ્તિકાય, કાશાસ્તિકાય એ અરૂપી અજીવકાયો ઉપર કોઈ બેસવા, સુવા, ઉભા, નિષધા કરવા કે વકૃવતના કરવા સમર્થ છે ? ના, તેમ નથી. હે કાલોદાયી ! એક યુગલાસ્તિકાય જ રૂપી જીવકાય છે, તેના પર કોઈ બેસવા, સુવા આદિ ક્રિયા કરવા સમર્થ છે. ભગવના આ પગલાસ્તિકાય રૂપી અજીતકાયને, જીવોને પાપ કર્મ પાપકર્મ ફલવિપાક સંયુકત પાપકર્મ લાગે ? ના, ન લાગે. • • આ અરૂપી જીવાસ્તિકાયમાં જીવોને પપફળાવિપાકયુક્ત પાપકર્મ લાગે ? હા, લાગે. એ રીતે તે કાલોદાયી બોધ પામ્યો. ભગવંતને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – હે. ભગવાન ! હું તમારી પાસે ધર્મ શ્રવણ કરવા ઈચ્છું છું. એ રીતે છંદકની જેમ દીક્ષા લીધી, તેમજ ૧૧-અંગ ભણી ચાવતું વિચરે છે. • વિવેચન-399 - અન્ય સ્થાનેથી એક સ્થાને આવીને મળ્યા, બેઠા. બેસવું તે ઉત્કટકવાદિને પણ કહે છે, તેથી કહ્યું- સુખેથી બેઠા યાવતુ મળિhય - પ્રદેશરાણી, નીવો - અચેતન કાયા, અજીવોની રાશિ. અવિવ - અમૂર્ત. નીવય - જીવે તે જીવ - જ્ઞાનાદિ ઉપયોગ પ્રધાન કાય તે જીવકાય. કેટલાંક જીવાસ્તિકાયને જડરૂપે સ્વીકારે છે, તેના મતના નિષેધ માટે કહે છે - આ અસ્તિકાય વસ્તુને કેમ માનવી ? આ ચેતનાદિ વિભાગથી થાય છે. આ અસ્તિકાય વક્તવ્યતા પણ અનુકૂળપણાથી પ્રકાંત છે, અથવા વિશેષણથી પ્રગટ નથી. અથવા અવિજ્ઞપકૃત છે. અથવા પ્રાબલ્યથી પ્રગટ નથી. એ રીતે અમે સર્વે અસ્તિભાવોને ‘અસ્તિ' કહીએ છીએ. તયાવિધ સંવાદ તમારા દર્શનમાં પણ પ્રસિદ્ધ છે. મનથી પ્રમાણ અબાધિતવ લક્ષણથી આ અસ્તિકાય સ્વરૂપને આપમેળે વિચારો. • x• x • મણિ જે ! જીવ સંબંધી પાપકર્મો અશુભ સ્વરૂપ ફળલક્ષણ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112