Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ e-૨/૩૪૩ ૧૦૯ નૈરયિકો મૂલગુણ કે ઉત્ત-ગુણ પચ્ચક્ખાણી નથી, પણ અપચ્ચકખાણી છે. એ પ્રમાણે ચતુરિન્દ્રિય જીવો પર્યન્ત કહેવું. • • પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોને જીવોની જેમ જાણવા. - - સંતર, જ્યોતિષ અને વૈમાનિકને નૈરયિકો જેવા જાણવા. ભગવદ્ ! આ મૂલગુણ પચ્ચક્ખાણી, ઉત્તગુણ પરચક્ખાણી અને અપચ્ચકખાણીમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સવથી ઓછા મૂલગુણ પચ્ચકખાણી છે, ઉત્તણુણ પચ્ચક્ખાણી અસંખ્યાતા, અપચ્ચક્ખાણી અનંતગુણ છે. • • ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકનો પ્રશ્ન, ગૌતમ ! મૂલગુણ પચ્ચકખાણી પંચેન્દ્રિય તિર્યંચ જીવો સૌથી થોડા, ઉત્તરગુણ પરચક્રણી અસંખ્યગુણા, અપ્રત્યાખ્યાની અસંખ્યગુણા. ભગવત્ ! આ મનુષ્યોમાં મૂલગુણ પચ્ચક્ખાણી આદિ પૃચ્છા. ગૌતમ ! મૂલગુણ પચ્ચકખાણી મનુષ્યો સૌથી થોડા, ઉત્તરગુણ પચ્ચક્ખાણી સંખ્યાત ગુણા, અપત્યાખ્યાની અસંખ્યાતગુણા છે. ભગવાન ! જીવો, સમૂલગુણ પચ્ચક્ખાણી, દેશમૂલગુણ પરાક્રાણી કે અપચ્ચકખાણી ? ગૌતમ ! જીવો આ ત્રણે પચ્ચક્ખાણી છે. નૈરયિક વિશે પૃચ્છા • ગૌતમ ! નૈરયિકો સર્વ ભૂલ ગુણ કે દેશમૂલગુણ પચ્ચકખાણી નથી, અપચ્ચક્ખાણી છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. - • પંચેન્દ્રિય તિચિની પૃચ્છા - ગૌતમ પંચેન્દ્રિય તિર્યંચો સર્વમૂલગુણ પચ્ચકખાણી નથી, દેશમૂલગુણ પચ્ચકખાણી અને પચ્ચક્ખામી છે. મનુષ્યો જીવો સમાન છે, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકો નૈરયિક સમાન છે. ભગવાન ! આ જીવોમાં સમૂલગુણ - દેશમૂલગુણ પચ્ચકખાણી, અપરણ્ય ખાણીમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા મૂલગુણ પચ્ચક્ખાણી, દેશમૂલગુણ પચ્ચખાણી અસંખ્ય ગુણા, અપચ્ચક્ખાણી અનંતગુણા છે. એ પ્રમાણે ત્રણેનું લાબડુત્વ પહેલા દંડક મુજબ કહેવું. વિશેષ આ - સૌથી થોડાં દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિચો છે, પત્યાખ્યાની તેનાથી અસંખ્યગુણા છે. ભગવાન ! જીવો સર્વોત્તર ગુણ પચાણી, દેશૌત્તર ગુણ પચ્ચકખાણી કે અપચ્ચક્રાણી ગૌતમત્રણે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પણ એમ જ છે. બાકીના વૈમાનિક સુધી અપચ્ચકખાણી. ભગવદ્ ! આ સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં લાભહુવ પહેલાં દંડકમાં કહ્યા મુજબ, મનુષ્યો સુધી જાણવું. ભગવાન ! જીવો સંમત છે, અસંયત છે કે સંયતાસંયત ? ગૌતમ ત્રણે છે. • x • એ પ્રમાણે જેમ પwવણા છે, તેમ વૈમાનિક સુધી કહેવું. અલાભહુત પણ ગણેનું પૂર્વવત્ ગણવું. ભગવાન ! જીવો પચ્ચકખાણી, અપચ્ચક્ખાણી કે પચ્ચકખાણાપચ્ચકખાણી ૧૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે? ગૌતમ ! ત્રણે છે. મનુષ્યો પણ ગણે છે. પંચેન્દ્રિય તિયો પહેલા વિકલ્પથી રહિત છે. બાકીના બધાં વૈમાનિક સુધી અપરણી છે. -- ભગવન! આ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં યાવતું કોણ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા જીવો પચ્ચકખાણી, પરચઆણપરચક્ખાણી અસંખ્યાતગણા, અપચ્ચક્ખાણી અનંતકુણા છે . • પંચેન્દ્રિય તિર્યોમાં સૌથી થોડા પચ્ચકખાણાપચ્ચખાણી, અપચ્ચકખાણી અસંખ્યાતગણા. મનુષ્યોમાં સૌથી થોડાં પરચકખાણી, પચ્ચકખાણાપચ્ચક્ખાણી સંખ્યાતગુણા, અપચ્ચક્ખાણી અસંખ્યાતગણા. • વિવેચન-૩૪૩ - - x • પંચેન્દ્રિય તિર્યચો દેશથી જ મૂલગુણ પ્રત્યાખ્યાની છે, કેમકે તેઓમાં સર્વવિરતિનો અભાવ છે. કહ્યું છે – તિર્યચોમાં ચાસ્ત્રિનો નિષેધ છે, પણ તે સમયે ઘણાંને મહાવતારોપણ સંભળાય છે. તેની પરિહાર ગાથા પણ છે - તેઓને મહાવતોના સદ્ભાવ છતાં બહુગુણવાનું કેવલ સંભૂતિ પરિણામ • સામિ પરિણામ નથી. હવે મૂલગુણ પ્રત્યાખ્યાનાદિવાળાનું અલાબહવને વિચારીએ - દેશથી કે સર્વથી જે મૂલગુણવાળા છે, તે થોડા છે, દેશથી અને સર્વથી ઉત્તરગુણવાળા અસંખ્યગુણા છે. અહીં અને સર્વવિરતમાં જેઓ ઉત્તરગુણવાળા છે, તેઓ અવશ્ય મૂલગુણવાળા હોય, મૂલગુણવાળા ઉત્તરગુણવાળા હોય કે ન પણ હોય. અહીં ઉત્તગુણ રહિત એવા મૂલગુણવાળા જ લેવા. તેના સિવાયના થોડાં છે. કેમકે ઘણાં સાધુ દશવિધ પ્રત્યાખ્યાન યુક્ત હોય છે. તેઓ પણ મૂલગુણવાળાથી સંખ્યાતગુણા છે, અસંખ્યાતગુણા નહીં. કેમકે બધાં સાધુ સંખ્યાત જ હોય. દેશવિરતમાં મૂલગુણવાળાથી ભિન્ન ઉત્તર ગુણવાળા મળે છે, તેઓ મધ, માંસાદિ વિચિત્ર અભિગ્રહથી ઘણાં હોય છે, એમ કરીને દેશવિરત-ઉત્તગુણવાળાને આશ્રીને ઉત્તરગુણવાળા મૂલગુણવાળાથી અસંખ્યાતગુણા થાય છે. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો જ પ્રત્યાખ્યાની છે, બાકીના અપ્રત્યાખ્યાની જ છે. વનસ્પતિ વગેરેને લીધે તેઓ અનંતગુણ છે. મનુષ્ય સૂત્રમાં અપત્યાખ્યાની અસંખ્યગુણ કહ્યા, તે સંમૂર્ણિમા મનુષ્યોના ગ્રહણથી જાણવા. * * * - અલાબકુત્વમાં પ્રથમ દંડકવમાં જીવો, પંચેન્દ્રિય તિર્યયો, મનુષ્યો લેવા. તે નિર્વિશેષ ગુણાદિ પ્રતિબદ્ધ દંડકમાં કહ્યા તે ત્રણે અહીં પણ કહેવા. જેમ જીવો સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનાદિ કહ્યા, તેમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યંચો પણ સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાની જાણવા. કેમકે દેશવિરતને દેશની સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનનો સ્વીકાર છે. -- સંયતાદિ મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ હોય છે. સંયતાદિ જીવો ત્રણે પણ હોય. અહીં પ્રજ્ઞાપના સૂઝ અહીં કહેવું. તે આ • નૈરયિકો સંયત, અસંયત કે સંયતાસંયત ? ઇત્યાદિ. અલાબહd સંયતાદિમાં જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું, તેમ જીવ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોમાં સૌથી થોડાં સંયતો. સંયતાસંયત અસંખ્યગુણા, અસંયતો અનંતગુણા છે ઇત્યાદિ - X • કહેવું. સંયતાદિ પ્રત્યાખ્યાનાદિવથી હોય, તેથી પ્રત્યાખ્યાની આદિ સૂત્ર-શતક-૬,

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112