Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 46
________________ ૬-૪/૨૮૬,૨૮૭ સમ્યગુ દષ્ટિના બે દંડકમાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના પ્રથમ સમયે અપ્રદેશd, દ્વિતીયાદિમાં સપદેશવ. તેમાં બીજા દંડકમાં જીવાદિ પદોમાં ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં છ ભંગ જાણવા. કેમકે તેઓમાં પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન એકાદિ સાસ્વાદન સમ્યગુર્દષ્ટિ લાભે છે, તેથી સપ્રદેશવ-અપ્રદેશત્વમાં એકવ-બહત્વ સંભવ છે. અહીં રોકેન્દ્રિયપદ ન કહેવા, કેમકે તેઓમાં સમ્યગદર્શનનો અભાવ છે. મિથ્યાદેષ્ટિના બીજા દંડકમાં જીવાદિ પદમાં ત્રણ ભંગ છે. કેમકે મિથ્યાત્વ પ્રતિપન્ન ઘણા છે, સમ્યકવÉશે એકાદિનો સંભવ છે કેન્દ્રિયોમાં સપદેશોઅપ્રદેશ એક જ ભંગ છે. •x - અહીં સિદ્ધો ન કહેવા કેમકે તેઓમાં મિથ્યાત્વનો અભાવ છે -: સમિધ્યાદેષ્ટિ પણાને પામેલા અને પામતા એકાદિ જીવો પણ હોય માટે તેમાં છ અંગો છે. અહીં એકેન્દ્રિય, વિલેન્દ્રિય, સિદ્ધ પદોને ન કહેવા, તેમને ન સંભવે. ‘સયતજીવ પદોમાં ત્રણ ભંગ, કેમકે સંયમને પામેલાં ઘણાં અને પામતો એકાદિ જીવ હોય. આ જીવપદ, મનુષ્યપદમાં જ કહેવું. બીજે સંયતત્વનો અભાવ છે. ‘અસંયત’પણું પામેલા ઘણાં, સંયતવ થકી પડેલ એકાદ જીવ હોય તેથી ત્રણ ભંગ. એકેન્દ્રિયને એક જ ભંગ. સિદ્ધ પદનો અહીં અસંભવ છે. • • સંયતા સંયતના બહત્વ દંડકમાં દેશવિરતિને પામેલા ઘણાં અને પામતા એકાદિ જીવ હોય માટે ત્રણ ભંગ સંભવે છે. અહીં જીવ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યપદ જ કહેવા. બીજાને તેનો સંભવ નથી. નોસંયત નોઅસંયતમાં જીવ, સિદ્ધ કહેવા. સકષાયી સદા અવસ્થિત હોવાથી સપદેશા એ એક ભંગ. ઉપશમ શ્રેણીથી પડતા હોવાથી સકષાયત્વને એકાદિ જીવ પામે છે માટે સંપ્રદેશો અને પ્રદેશ, તેથી સપ્રદેશો-અપ્રદેશો એ બે ભંગ બીજા કહેવા. નૈરયિકાદિમાં ત્રણ ભાંગા પ્રતીત જ છે. એકેન્દ્રિયોને અભંગક કહ્યા, કેમકે ઘણાં ભંગનો અભાવ તે અભંગક અર્થ છે, અહીં સપ્રદેશ-અપ્રદેશ એક જ ભંગ છે. • x - સિદ્ધો અકષાયી હોવાથી અહીં ન કહેવા. ક્રોધ કપાયીના બીજા દેડકમાં જીવપદ અને પૃથ્વી યાદિ પદોમાં સપદેશો અને પદેશો એ એક ભંગ. બાકીનાને ત્રણ ભંગ છે. સકષાયીની જેમ ક્રોધકષાયી જીવે પદમાં ત્રણ ભંગ કેમ ન કહ્યા? અહીં માન-માયા-લોભથી નિવૃત, પણ ક્રોધને પામેલ ઘણાં જીવો હોય છે. કેમકે પ્રત્યેકે ક્રોધકષાયીની સશિ અનંત છે. • x • દેવ પદોમાં તેરે દંડકમાં છ અંગો કહેવા, તેઓમાં ક્રોધોદમીનું અનાવ હોવાથી એકવ, બહત્વથી સપદેશવ, અપ્રદેશવનો સંભવ છે. માન, માયા કષાયીને બીજા દંડકમાં - બૈરયિક અને દેવોમાં માન અને માયાના ઉદયવાળા થોડા જ હોય છે, પૂર્વોકત ન્યાયથી તેમાં છ ભંગ થાય. લોભકપાયીની ભાવના કોઇ સગવત કરવી. લોભોદયવાળા નૈરયિક અપ હોવાથી છ ભંગો. -x- દેવો લોભ પ્રચુર છે, નૈરયિકો ક્રોધ પ્રચુર છે. કપાયીના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદોમાં ત્રણ ભંગો છે, બીજાનો સંભવ નથી. મત્યાદિના ભેદથી અવિશેષિત તે ઔધિકજ્ઞાન. તેમાં તથા મતિ-વૃત જ્ઞાનમાં બહત્વ દંડકમાં, જીવાદિ પદોમાં ત્રણ ભંગ. તેમાં ઓધિક જ્ઞાની, મતિ-શ્રુતજ્ઞાનીઓ સદા અવસ્થિતવવી પદેશા હોય, તેથી ‘સપ્રદેશ’ એક ભંગ. મિથ્યાજ્ઞાનથી તિવર્તી, માત્ર ૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મત્યાદિજ્ઞાન પામતા તથા મતિ, કૃત અજ્ઞાનથી નિવર્તતા અને મતિ-શ્રતને પામતા એકાદિ જીવો હોય, તેથી સપદેશો અને પ્રદેશ તથા સપદેશો, પ્રદેશો એ બે, એમ ત્રણ ભંગ. વિકલૅન્દ્રિયમાં સાસ્વાદન સમ્યકત્વથી મતિજ્ઞાનવાળા એકાદિ જીવ સંભવે માટે છ ભંગ. અહીં યથાયોગ પૃથ્વી આદિ જીવો અને દિધો ન કહેવા, કેમકે તેઓનો અસંભવ છે એ પ્રમાણે અવધિ આદિમાં ત્રણ ભંગ, તેમાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને સિદ્ધો ન કહેવા. મન:પર્યાયમાં જીવો અને મનુષ્યો કહેસ્વા. કેવલ દંડકમાં જીવ, સિદ્ધ, મનુયો કહેવા. - x - સામાન્ય જ્ઞાનમાં, મશ્રિત જ્ઞાનમાં જીવાદિમાં ત્રણ ભંગ. તેઓ સદા અવસ્થિત હોવાથી ‘સપ્રદેશો” એક ભંગ. જ્ઞાનને મૂકીને મતિ જ્ઞાનાદિપણે પરિણમે છે. ત્યારે એકાદિના સંભવથી સંપ્રદેશો અને સ્ટાપદેશ આદિ બીજા બે ભંગ. પૃથ્વી આદિમાં એક જ ભંગ. અહીં ત્રણે અજ્ઞાનમાં સિદ્ધો ન કહેવા. વિભંગમાં જીવાદિમાં ત્રણ ભંગ. અહીં એકેન્દ્રિય, વિકલૅન્દ્રિય, સિદ્ધો ન લેવા. ઓધિક જીવાદિ માફક જીવાદિ બે દંડકમાં સયોગી કહેવા. સયોગી નિયમો સપ્રદેશ. નારકાદિ સંપ્રદેશ કે અપ્રદેશ. ઘણાં જીવો સપ્રદેશ છે. નાકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો ત્રીજા ભાંગાવાળા છે અહીં સિદ્ધ પદ ન કહેવું. મનથી. - સંજ્ઞી, વાળ્યો - એકેન્દ્રિય સિવાય, વાયોff - બધાં એકેન્દ્રિયાદિ. એ જીવાદિમાં ત્રણ ભંગ. - x • વિશેષ એ કે કાયયોગીએકેન્દ્રિયોમાં સપદેશો-અપ્રદેશો એક જ ભંગ. આ ત્રણે યોગના દંડકમાં જીવાદિ યથાસંભવ કહેવા, સિદ્ધો ન કહેવા. યોગીની વક્તવ્યતા અલેશ્ય માફક જાણવી. બીજા દંડકમાં અયોગીમાં જીવ અને સિદ્ધ પદમાં ત્રણ ભંગ. મનુષ્યોમાં છ ભંગ. સાકાર, અનાકાર ઉપયોગવાળા નૈરયિકાદિમાં ત્રણ ભંગ. જીવ, પૃથ્વી પદમાં એક જ ભંગ, - x - સિદ્ધોને એક સમયોપયોગિપણું છે તો પણ બંને ઉપયોગની પ્રાપ્તિ અસકૃતું અને સમૃત્ હોવાથી સપ્રદેશ અને પ્રદેશવ જાણવું. • x - તેઓને સકૃત, અસકૃતથી ત્રણ ભંગ થાય. અનાકારોપયોગમાં પણ સકૃત, અસકૃતુ અને ઉભય પ્રાપ્તિને આશ્રીને ત્રણ ભંગ. • સકષાયીની જેમ સવેદક જાણવા. કેમકે વેદવાળાઓને પણ જીવાદિ પદમાં ત્રણ ભંગ, એકેન્દ્રિયોમાં એક ભંગ થાય છે વેદ પામેલાને તથા શ્રેણિ ભંશ બાદ વેદને પામતા એકાદિ જીવને અપેક્ષી ત્રણ ભંગ જાણવા. - x • નપુંસક વેદમાં બને દંડકમાં એકેન્દ્રિયોમાં એક જ ભંગ જાણવો. સ્ત્રી, પુરુષ દંડકમાં દેવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જ કહેવા, નપુંસકમાં દેવોને વર્જવા. * * અવેદકને કષાયીવતુ જાણળા. જીવ, મનુષ્ય, સિદ્ધમાં ત્રણ ભંગ કહેવા. ૌધિક માફક સશરીરી કહેવા, જીવ પ્રદેશમાં સપદેશવ જ કહેવું. નૈરયિકાદિમાં ત્રણ ભંગ કહેવા. - - ઔદારિકાદિ શરીરીમાં જીવપદ, એકેન્દ્રિયપદમાં બહત્વમાં ત્રીજો ભંગ થાય છે -x • x • બાકીનાના ત્રણ ભંગ થાય કેમકે તેમાં પ્રતિપક્ષો ઘણાં મળે છે. તથા ઔદારિક અને વૈક્રિયને છોડીને ઔદારિક, વૈક્રિયને પામતા એકાદિ જીવો મળે છે. ઔદારિકમાં નૈરયિકો અને દેવો ન કહેવા. વૈક્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ,

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112