Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 48
________________ ૬/-/૫/૨૯૧ બાહ્ય વેદિકાંતથી અરુણોદય સમુદ્રમાં ૪૨,000 યોજન ગયા પછી ઉપરિતન જહાંતથી એક પ્રદેશ શ્રેણિએ આ સમસ્કાય ઉત્પન્ન થઈ, ૧૧ યોજન ઊંચો જઈ, ત્યાંથી તિછ વિસ્તાર પામતો સીંધમાદિ ચર કોને આચ્છાદીને ઉંચે બહાલોક કો રિટ વિમાનના પ્રતટ સુધી સંપ્રાપ્ત થાય છે, ત્યાં તેનો અંત છે. ભગવન ! તમસ્કાય કેવા પ્રકારે છે ? ગૌતમ ! નીચે કોડીયા આકારે, ઉપર કુકડાના પાંજરાના આકારે સંસ્થિત છે - - ભગવન્! તમસ્કાયનો વિર્કમ અને પરિક્ષેપ કેટલો છે ? ગૌતમ! તમસ્કાય બે ભેદે - સંખ્યાત વિસ્તૃત અસંખ્યાત વિસ્તૃત સંખ્યાત છે, તે વિસ્તારથી સંખ્યાત યોજન, પરિક્ષેપથી અસંખ્યાત યૌજન છે. અસંખ્યાત વિસ્તૃત છે, તે બંનેથી અસંખ્યાત યોજન છે - ભગવન ! તમકાય કેટલો મોટો છે ? ગૌતમ! સવદ્વીપ-ન્સમુદ્રોની મદસાવત્યિંતર જંબુદ્વીપ નામે દ્વીપ ચાવતુ પરિક્ષેપ વડે કહ્યો છે. કોઈ મોટી ઋદ્ધિવાળો યાવતું મહાનુભાવ દેવ “આ ચાલ્યો’ એમ કરીને ત્રણ ચપટી વગાડતા ર૧-વાર તે સંપૂર્ણ જંબૂદ્વીપને ફરીને શીઘ આવે, તે દેવ, તેની ઉત્કૃષ્ટ અને વરાવાળી યાવતું દેવગતિ વડે જતો જતો યાવતું એક, બે કે ત્રણ દિન ચાલે, ઉષ્ટ છ માસ ચાલે, તો કોઈ નમસ્કાય સુધી પહોંચે અને કોઈ સમસ્કાય સુધી ન પહોંચે, હે ગૌતમ! તમસ્કાય એટલો મોટો છે.. ભગવાન ! તમકામાં ઘર કે ગૃહાપણ છે ? તે અર્થ યોગ્ય નથી. • • ભગવન્! તમસ્કાયમાં ગામ ચાવત સંનિવેશ છે ? તે અર્ણ યોગ્ય નથી. • • ભગવાન ! તમકાર્યમાં ઉદર મેઘ સંવેદ, સમૂર્છા કે સંવર્ષે 7 - હા, તેમ થાય. • : ભગવન! શું તેને દેવ કે અસુર કે નાગ કરે છે? ગૌતમ / દેવ પણ કરે, અસુર કે નાગ પણ કરે. • - ભગવન! તમસ્કાયમાં ભાદર સ્વનિત શબ્દ કે બાદર વિજળી છે? હા, છે - ભગવન્! તેને દેવાદિ કરે? - ત્રણે પણ કરે. •• ભગવાન ! તમસ્કાયમાં બાદર પૃથ્વી કે અગ્નિકાય છે? ના, તે અર્થ યોગ્ય નથી, વિગ્રહગતિ પ્રાપ્ત સિવાય જાણતું. ભગવન ! તમાયમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા છે ? તે અર્થ યોગ્ય નથી, પણ તેની પડખે છે. • - ભગવન! તમકામાં ચંદ્રપ્રભા કે સૂર્યપભા છે ? તે અર્થ યોગ્ય નથી. પણ કા[ષણિકા છે. ભગવત્ ! તમકાનો વર્ણ કેવો છે ? ગૌતમ! કાળો, કાળી કાંતિવાળો, ગંભીર, રોમ હાજનક, ભીમ, ઉતાસનક, પરમકૃષ્ણ વર્ણનો કહ્યો છે કેટલાંક દેવ પણ તેને જોઈને ક્ષોભ પામે. કદાચ કોઈ તેમાં પ્રવેશે, તો પછી શીઘ, વરિત જલ્દી તેને ઉલ્લંઘી જાય. ભગવાન ! તમસ્કાયના કેટલા નામ છે? ગૌતમ ! ૧૩, તે આ – તમ, નમસ્કાય, અંધકાર, મહાંકાર, લોકાંધકાર, લોકમિય, દેવાંધકાર, દેવતમિત્ર, દેવારણ, દેવભૂહ, દેવપરિઘ, દેવપતિક્ષોભ, અરુણોદયમુદ્ર. ભગવના મસ્કાય, પૃપી-પાણી-જીવ કે પુદગલ પરિણામ છે ? ગૌતમ ! પૃથ્વી પરિણામ નથી. પાણી-જીવ-યુગલ ત્રણે પરિણામ છે. ભગવા નમસ્કાયમી 10/6] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સર્વે પ્રાણ, ભૂત, અવ, સત્વ પૃથ્વી યાવત્ પ્રસકાયિકપણે પૂર્વે ઉપસ્યા છે ? હા, ગૌતમ ! અનેક વાર કે અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. પણ ભાદરવૃતી કે અનિપણે ઉત્પન્ન થયા નથી. • વિવેચન-૨૯૧ : તમ પુદ્ગલોની રાશિ, તે તમકાય. તેનો કોઈ નિયત સ્કંધ જ અહીં વિવક્ષિત છે. તે પૃથ્વી કે પાણીની રજનો ડંધ હોય, કેમકે બીજો સ્કંધ તેના જેવો હોતો નથી. • x • પૃથ્વીકાયમાં કોઈ ભાસ્વર હોય, તે વિવક્ષિત ક્ષેત્રને પ્રકાશે છે, કોઈ પૃથ્વીકાય અંધ પત્થરવતુ પ્રકાશતો નથી. અપકાયનો અપકાશક છે. તમસ્કાય સર્વથા પ્રકાશક હોવાથી અકાય પરિણામવત જ છે. ઉપર-નીચે એક જ પ્રદેશ છે તે એક પ્રદેશિકા શ્રેણિ, તે શ્રેણિ-સમભિતિપણે છે - X - X - તમસ્કાય તિબકાકારે જલ જીવરૂપ છે. તમસ્કાયની વિસ્તીર્ણતા સંબંધે હવે પછી કહેશે. પ્રજ્ઞાપકના આલેખ્યમાં આલેખેલાં અરુણ સમુદ્રાદિનું અધિકરણપણું દર્શાવવા ‘અધો' ઇત્યાદિ કહ્યું છે. તમસ્કાયનો નીચેનો આકાર શરાવ-બુધનની જેવો છે. કેમકે સમજતાંતની ઉપર ૧ર૧ યોજન સુધી તે વલય સંસ્થાને છે. વિક્રમ - વિસ્તાર, આઘામ - ઉંચાઈ. આદિથી ઉંચે સંખ્યય યોજન સુધી સંખ્યય યોજન વિસ્તારવાળો, પછી અસંખ્યય યોજન વિસ્તારવાળો છે કેમકે તે વિસ્તારગામી કહ્યો છે. તેનું વિસ્તૃત્વ સંખ્યાત યોજન હોવા છતાં અસંખ્યાતતમ દ્વીપનો પરિક્ષેપ તેની બૃહતરતા છે, તેથી જ તેનો પરિક્ષેપ અસંખ્યાત સહસ્ર યોજન કહ્યો. દેવના મહદ્ધિકાદિ વિશેષણ ક્યાં સુધી છે ? ગમન સામર્થ્યના પ્રક"ને જણાવવા માટે છે. અતિ શીઘપણું દર્શાવવા ‘ચપટી' કહી છે. વૈત - સંપૂર્ણ, પરિપૂર્ણ. ન્ય - સ્વકાર્ય કરણે સમર્થ. -x-x - મોટા મેઘો સંર્વેદ પામે છે - તજનક પુદ્ગલોની સ્નેહ સંપત્તિથી સંમર્જે છે. મેઘના પગલોથી તેની તદાકાપણે ઉત્પત્તિ થાય છે. - X • અહીં બાદર વિધતુથી ભાદર તેજસ્કાયિક ન સમજવા. કેમકે અહીં જ તેમનો નિષેધ કરાશે. પણ તે દેવજનિત ભાસ્કર પુગલો છે. કેમકે ત્યાં બાદર પૃથ્વી તેજસ ન હોય, બાદર પૃવી રનપ્રભાદિ આઠમાં, પર્વતમાં, વિમાનમાં હોય, બાદર અગ્નિ મનુષ્યોગમાં જ હોય. વિગ્રહ ગતિમાં વર્તતા બાદર પૃથ્વી અને બાદર અગ્નિ તમસ્કાયવાળા પ્રદેશમાં હોઈ શકે. તમકાય નજીક ચંદ્રાદિ છે - x • પણ તેની પ્રભા નહીં જેવી છે. તમસ્કાય કાળો અને કાળી દીતિવાળો છે. ગંભીર અને ભયાનક હોવાથી રુંવાડા ઉભા કરનાર છે. કારણ કે તે ભીમ અને ઉકંપનો હેત છે. સારાંશ એ કે- દેવ પણ તેને જોતા ક્ષોભ પામે, પ્રવેશતા , કાયમતિના અતિવેગથી, મનોગતિના અતિવેગથી જલ્દીથી બહાર નીકળી જાય. અંધકારરૂપ હોવાથી તમ, અંધકાર સશિપ હોવાથી તમઔય, તમોરૂપ હોવાથી કધવાર, મહોલમો રૂપથી મોંધવા૨, તેવા બીજા અંધકાર અભાવે નોવાંધાર, * * • દેવોને અંધકાર રૂપવી ટેવધવIR, - x • તયાવિધ જંગલરૂપવથી વાર,

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112