Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ ૬/-//૩૦૩ થી ૩૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર થાય તે એક આવલિકા કહેવાય. ૫૬ આવલિકાથી એક ક્ષુલ્લક ભવ ગ્રહણ. ૧૭ થી વધુ મુલક ભવ ગ્રહણો એક ઉચ્છવાસ-નિઃશ્વાસમાં થાય. તેથી સંખ્યાતા આવલિકાએ એક ઉચ્છવાસકાળ થાય. હષ્ટ, ઘડપણથી ન નમેલ, વ્યાધિરહિત મનુષ્યાદિનો એક ઉચ્છશ્વાસ સાથે નિઃશ્વાસ તે પ્રાણ. સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકે એક લવ • x • ઇત્યાદિ • x • સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. afa - ઉપમા વડે થાય તે ઔપમિક. અતિશયજ્ઞાની વિના જે કાળને સાધારણ લોકો ન ગ્રહી શકે તે કાળ પ્રમાણ ઔપમિક છે. - પલ્યોપમાદિ પ્રરૂપણાર્થે પરમાણુ આદિ સ્વરૂપને કહે છે – ખગાદિ વડે છેદવું - બે ટુકડા કરવા, સોય વડે છિદ્ર કરવા એમ ન થઈ શકે. સિ - જ્ઞાનસિદ્ધ એટલે કેવલિ પણ સિદ્ધો નહીં, કેમકે તેઓ બોલતા નથી. સર્વ પ્રમાણમાં આદિ પ્રમાણ પરમાણું છે. જો કે આ તૈક્ષયિક પરમાણુનું લક્ષણ છે, તો પણ પ્રમાણાધિકારથી આ લક્ષણ વ્યવહારિક પરમાણુનું સમજવું. હવે બીજા પ્રમાણોનું લક્ષણ કહે છે - વ્યવહાર પરમાણુનો સમૂહ તેમનું એકીભવન, તે વડે પરિમાણ માઝા થાય, તે અત્યંત ગ્લજ્જ એવી બ્લણશ્લણિકા કહેવાય. સન્ - પ્રબળતા. - X - આ ઉત્ ગ્લણશ્લણિકાદિથી અંગુલ સુધીના પ્રમાણના જે દશ ભેદો છે, તે ઉત્તરોત્તર આઠ ગુણા થઈને તેમાં અનંત પરમાણુત્વ કાયમ રહે છે. - ૪ - - ઉદ્ધરણુ અપેક્ષાએ આઠમાં ભાગરૂપ હોવાથી ગ્લણમ્બણિકા કહેવાય. ઉંચે, નીચે, તિછ ચલનરૂપ ધર્મથી જે રેણુ તે ઉદ્ધરણુ. પૂર્વાદિ વાયુની પ્રેરણાથી જે રેણુ બસ-ગતિ કરે, તે ત્રસરેણુ, રથ-ગમનથી ઉડેલ રેણુ તે રથરેણું. - x • wifી - શિર મુંડન પછી એક દિવસે જેટલા વાળ ઉગે છે. એ રીતે બે, ત્રણ આદિમાં ભાવના કરવી. પત્ર કેવો છે ? સંસ્કૃષ્ટ - કાંઠા સુધી ભરેલો, નિવ્રત - ખીચોખીચ. એ એવી રીતે ભર્યો છે, જેથી તે વાલાણ કોહવાય નહીં, કેમકે છિદ્ર અભાવે વાયુ સંચાર અસંભવ છે, માટે અસારતા ન પામે. તેથી તેનો થોડો ભાગ પણ સડતો નથી. વિવંસ નથી પામતા માટે પૂતિભાવ ન પામે, તે વાલાઝથી કૈક વાલાણ કાઢતાં કાળનું માપ થાય છે. એટલે કાળે તે પરા વાલાણ કાઢવાથી ક્ષીણ થાય, જ જેવા સૂક્ષ્મ વાલાણ કાઢ્યા પછી જ્યારે નિરજ થાય. મળ સમાન સૂક્ષ્મતર વાલાઝથી રહિત થાય, પ્રમાર્જિત કોઠાર માફક નિષ્ઠિત થાય, ભીંત વગેરેથી પરત લેપ માફક વાતાગ્ર અપહરતા નિર્લેપ થાય. અપહત હોવાથી જ ના મેલ સમાન વાલાણના વિગમથી વિશેષ શુદ્ધ થાય તે વિશુદ્ધ અથવા બધાં વિશેષણો સમાનાર્થી કહેવા. આ અદ્ધા પલ્યોપમ વ્યવહારિક પલ્યોપમ છે. અસંખ્ય ટુકડાવાળા વાલાણોથી ભરેલ તે પચ સો-સો વર્ષે ખંડ-ખંડ કરીને અપોદ્ધાર કરાય ત્યારે તે જ પલ્યોપમ સૂમ પલ્યોપમ કહેવાય. સમયે સમયે અપોદ્ધાર કરે તો બંને પ્રકારે ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. વાલાણો વડે ધૃષ્ટ પ્રદેશનો પ્રતિસમય અપોદ્ધારમાં જે કાળ થાય તે વ્યવહારિક ફોન પલ્યોપમ કહેવાય. તેને જ અસંખ્યય ખંડીકૃત કરતા ઋષ્ટ કે અસ્કૃષ્ટ પ્રદેશોના અપોદ્ધારમાં જે કાળ થાય તે સૂક્ષ્મ ફોમ પલ્યોપમ કહેવાય. એ રીતે સાગરોપમ પણ જાણવું. કાલાધિકારથી આ કહે છે – ૩ત્તમકૃપા - કાળની અપેક્ષા લઈને આયુકાદિ ઉત્તમ અર્થોને પામેલી છે. • x • મનેTYભાવપડથાર - આકાર એટલે આકૃતિ, ભાવતેના પાયિો. તેમનો જે આવિર્ભાવ તે યદુસમાળ કન્ન ... અત્યંત સમ હોવાથી રમણીય છે છે. ઉત્તરકુરુની વક્તવ્યતા જીવાભિગમથી જાણવી, તે આ – મૃદંગનું પુકર, સરોવરનું તલ, હથેળી આદિ. એ પ્રમાણે ભૂમિનું સમપણું, ભૂમિભાગે રહેલ તૃણ, મણિઓના પાંચ વર્ણ, સુરભિગંધ, કોમળ સ્પર્શ, સારા શબ્દ, વાવ આદિ, ઉત્પાત પર્વતાદિ, ત્યાંના હંસાસનાદિ, લતાગૃહાદિ, શિલાપટ્ટકાદિનું વર્ણન કહેવું. વર્ણનાંતે - ઘણાં મનુષ્ય, મનુષી બેસે છે ઇત્યાદિ. ભારતના તે- તે ખંડમાં, દેશ દેશમાં, દેશના અંતે ઉદ્દાલક આદિ વૃક્ષો હતા. ચાવથી કૃતમાલા, નૃત્યમાલા ઈત્યાદિ. ઘાસ અને તૃણ વિશેષાદિથી વિશુદ્ધ વૃક્ષાનો અધોભાગ હતો. ઇત્યાદિ વૃત્તિવત્ છે. $ શતક-૬, ઉદ્દેશક-૮-“પૃથ્વી” છે – X - X - X - X – ૦ ઉદ્દેશા-૭માં ભરતનું સ્વરૂપ કહ્યું. અહીં પૃથ્વીને કહે છે – • સૂઝ-૩૧૩,૩૧૪ : [3] ભગવન પૃવીઓ કેટલી છે ? ગૌતમ! આઠ છે. તે આ - રતનપ્રભા યાવત fuતપાભાર. ભગવન ! આ રનપભા પૃdી નીચે ગૃહો કે ગૃહાપણો છે ? ગૌતમ ! તેમ નથી. - - ભગવન! આ રતનપભા નીચે ગામ યાવતુ સંનિવેશ છે ? ના તેમ નથી. - ભગવન! આ રતનપભા પૃની નીચે ઉંદર મેઘો સંવેદે છે? સમૂચ્છે છે? વર્ષો વચ્ચે છે ? હા, છે તેને દેવો, અસુરો કે નામ ત્રણે પણ કરે છે. ભગવાન ! આ રનપભામાં ભાદર સ્વનિત શબ્દો છે ? હા, છે. તે શબ્દોને પણ કરે છે. • • આ રતનપભાની નીચે બાદર અનિકાય છે ? ગૌતમ ! તેમ નથી, સિવાય કે વિગ્રહગતિ સમાપક - આ રતનપભા નીચે ચંદ્ર યાવતુ તારા છે? ના, તેમ નથી. - આ રનભા પૃedી નીચે ચંદ્રાભા આદિ છે? ના, તેમ નથી. એ પ્રમાણે બીજી પૃedીમાં કહેવું, એ પ્રમાણે ત્રીજી પૃથ્વીમાં કહેવું, વિશેષ આ - દેવ અને અસર કરે, પણ નામ ન કરે. - ચોથીમાં પણ એમ જ છે. પણ માબ દેવો કરે છે. અસુર અને નાગ ન કરેએ પ્રમાણે નીચેની બધી પૃdીમાં એકલો દેવ કરે. ભગવન સૌધર્મ-ઈશાન કલાની નીચે ઘર વગેરે છે ? ના, તેમ નથી. - - ભગવાન ! ઉદર મેઘો છે? હા, છે. દેવ પણ કરે, અસુર પણ કરે. પણ નાગ ન કરે. ચોમ નિત શબ્દમાં પણ જાણવું. ભગવન ! ત્યાં બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે ? ના, તેમ નથી.


Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112