Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 55
________________ ૬)-I૯/૩૧૮ - અનેકરૂપને વિકુd. ભગવાન ! મહર્તિક ચાવત મહાનુભાગ દેવ બાહ્ય પુગલ ગ્રહણ કર્યા વિના કાળ યુગલોને નીલ યુગલરૂપે અને નીલ યુગલો કાળા પુદ્ગલરૂપે ગ્રહણ કરવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી. પણ યુગલો ગ્રહીને તેમ કરી શકે. • • ભગવાન ! તે અહીં રહેલા યુગલો આદિ પૂર્વવત્ વિશેષ આ - પરિણમાવે એમ કહેવું. એ રીતે કાળા યુગલ લાલ પગલપણે, એ રીતે કાળાને યાવતું સફેદ, એ રીતે નીલને યાવતું સફેદ, એ રીતે લાલને યાવત્ સફેદ, એ રીતે પીળાને યાવતું સફેદ વર્ણપણે, આ ક્રમે ગંધ, રસ, સ્પર્શમાં સમજવું યાવત કર્કશ આ યુગલને મૃદુ સ્પર્શ યુગલપણે પરિણાવે. એ પ્રમાણે ગર-ઉઘ, ella-Gણ, દ્વિ-ર, વણદિને સબ પરિક્ષમાવે છે. અહીં બળે આલાવા કહેવા. યુગલો ન ગ્રહણ કરીને અને ગ્રહણ કરીને. • વિવેચન-૩૧૮ :કાળો આદિ એક વર્ણ, વશરીરનો એકવિધ આકાર, પ્રજ્ઞાપકની અપેક્ષાએ પ્રત્યક્ષ એવા, તત્થાત - દેવસ્થાનને આશ્રીને, થrd • પ્રજ્ઞાપક ક્ષેત્ર, દેવસ્થાન સિવાયના સ્થાને રહેલ. તેમાં સ્વસ્થાને જ પ્રાયઃ વિદુર્વણા કરે, કેમકે ઉત્તર વૈક્રિયરૂપ કૃત જ પ્રાયઃ બીજે જાય છે - x - કાળ, નીલ, સતા, પીળા, સફેદ એ પાંચ વણના કિસંયોગી દશ સૂત્રો કહેવા. સુગંધ-દુર્ગધ બે ગંધ. તિક્ત, કટુ, કષાય, અમ્બ, મધુર એ પાંચ રસ, તેના દ્વિક સંયોગી દશ સૂત્રો કહેવા. આઠ સ્પર્શીના ચાર સૂત્રો, કેમકે પરસ્પર વિરુદ્ધનું એક. દેવાધિકારસ્થી કહે છે - • સૂગ-૩૧૯ - ભગવાન ! અવિશુદ્ધલેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધલેશ્યી દેવને, દેવીને, બેમાંના એકને જાણે ? જુએ ? : ના, તેમ ન થાય. એ પ્રમાણે અવિશુદ્ધલેસ્પી દેવ, અનુપયુકત આત્મા વડે વિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે - જુઓ ? અવિશુદ્ધલેયી દેવ ઉપયુકત આત્મા વડે અવિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે • જુએ ? વિશુદ્ધ વેચીદૈવ ઉપયુક્ત આત્મા વડે વિશુદ્ધહેશ્ય દેવાદિને જાણે • જુએ ? અવિશુદ્ધલેશ્ય દેવ ઉપયુકત-અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ ઉચ્છી દેવાદિને જણે જુએ ? અવિશુદ્ધ લેશ્યી ઉપયુક્તાનુપયુકત વેશ્યા વડે વિશુદ્ધવેશ્યીને જાણે-જુએ? ભગવાન વિશુદ્ધ વેરા દેવ ઉપયોગ વડે અવિશુદ્ધ દેવને જાણેજુએ? હા, જાણે-જુએ. એ પ્રમાણે વિશુદ્ધ ઉપયુક્ત વિશુદ્ધ વેરા દેવને જાણેજુઓ-હ જાણે-જુઓ. વિશુદ્ધ લેશ્ય ઉપયુકતાનુપયુકત અવિશુદ્ધલેશ્ય દેવને? વિશુદ્ધdશ્ય ઉપયુકતાપનમુકત વિશુદ્ધ લેય દેવને• • એ પ્રમાણે નીચેના આઠ ન જાણે-ન જુએ. ઉપરના ચાર જાણે-જુએ. ભગવા એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૧૯ :અશુદ્ધત્વે - વિભૂંગાની દેવ. અનુપયુક્ત આત્મા વડે અહીં – (૧) ૯૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવિશુદ્ધવેશ્ય, (૨) અનુપયુક્તાત્મા દેવ, (3) અવિશુદ્ધ લેશ્ય દેવાદિ. આ ત્રણ પદના બાર વિકલ્પો થાય [ ભારે વિષ્પોની વૃત્તિ અતિ સુગમ છે, વળી સુકાર્યમાં તેનો ઉલ્લેખ પણ છે, માટે ફરી વૃત્તિનો અનુવાદ અહીં રેલ નથી.] અહીં છેલ્લા ચાર વિકલ્પમાં સમ્યગ્દષ્ટિપણાથી ઉપયુક્ત અને અનુપયુક્તત્વથી જાણે છે. ઉપયોગાનુપયોગ પો ઉપયોગશના સમ્યગુજ્ઞાન હેતત્વથી એમ કહ્યું. છે શતક-૬, ઉદ્દેશો-૧૦-“અન્યતીર્થિકો' છે. – X - X - X - X - X – • અવિશુદ્ધ વેશ્યને જ્ઞાનાભાવ કહ્યો. તે જ દર્શાવતા કહે છે – • સુત્ર-૩૨૦ - ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે ચાવ-રૂપે છે, જેટલા જીવો રાજગૃહનગરમાં છે, એટલા જીવોને કોઈ બોરના ઠળીયા-વાળ-ચોખા-અડદમગ-જૂ-લીખ જેટલું પણ સુખ કે દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી. ભગવન ! તે કેવી રીતે હોય? ગૌતમ! અન્યતીર્થિકો જે આમ કહે છે યાવતું પરૂપે છે, તે મિા કહે છે. હે ગૌતમ ! હું એમ કહું છું યાવતુ પરપુ છું કે સર્વલોકમાં સર્વ જીવોને કોઈ સુખ કે દુઃખ પાવત દેખાડી ન શકે. એમ કેમ ? ગૌતમ! આ જંબૂદ્વીપ ચાવત પરિક્ષેપ વડે વિશેષ અધિક કહ્યો છે. મહહિદ્રક ચાવત મહાનુભાગ દેવ, એક મોટો વિલેપનવાળો ગંધનો ડાબલો લઈને ઉઘાડીને, યાવતું ‘આ જાઉં છું” કહી આખા જંબૂદ્વીપને ત્રણ ચપટીમાં ર૧ વખત ફરી શીઘ પાછો આવે. હે ગૌતમ ! તે સંપૂર્ણ જંબૂદ્વીપ તે ગંધ યુગલોથી ઋષ્ટ થાય ? હા, થાય. ગૌતમ ! તે ગંધયુગલોને બોરના હળીયા જેટલાં પણ યાવત દર્શાવવા સમર્થ છે? ના, તેમ ન થાય તે હેતુથી કહ્યું કે ચાવત દર્શાવવા સમર્થ નથી. • વિવેચન-૩૨૦ - નો ભય - સમર્થ નથી. ઘણાંની વાત તો શું કરવી, પણ માત્ર બોરના ઠળીયા જેટલું . નિપાવ - વાલ, શન - કલાય. નૂર - જૂ, દષ્ટાંત સાર આ છે - જેમ અતિ સમવરી અમૂર્ત વ્ય હોવાથી ગંધના પગલોની માફક બોરના ઠળીયા જેટલું પણ જીવોનું સુખ-દુ:ખ દશવિવાને કોઈ સમર્થ નથી. • • જીવાધિકારસ્થી કહે છે – • સૂત્ર-૩ર૧ : ભગવન્! શું જીવ ચૈતન્ય છે કે ચૈતન્ય જીવ છે ? ગૌતમ! જીવ નિયમ ચૈતન્ય છે, ચૈતન્ય નિયમાં જીવે છે . - ભગવતી નૈરયિક જીવ છે કે જીવ નૈરચિક છે ? નૈરયિક નિયમાં જીવ છે. જીવ નૈરયિક પણ હોય કે અનૈરચિક પણ હોય. -- ભગવત્ ! જીવ અસુરકુમાર છે કે અસુરકુમાર જીવ છે ? ગૌતમ ! અસુકુમાર નિયમાં જીવ છે. જીવ અસુકુમાર હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી દંડક કહેવો. ભગવાન ! જીવે તે જીવ કે જીવ હોય તે જીવે ? ગૌતમ જીવે તે વિયમાં

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112