Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૬/-/૧/૨૭૨
સુપરિમંતર છે. - હે ગૌતમ. એ જ પ્રમાણે શ્રમણ નિગ્રન્થોના યથાબાદર ક શિથિલીકૃત, નિષ્ઠીત કર્મો, વિપરિણામિત છે, તેથી શીઘ જ વિધ્વસ્ત થાય છે. જેટલી-તેટલી પણ વેદના વેદ મહાનિર્જરી, મહાપર્યવસાનવાળા થાય છે. જેમ કોઈ પરષ ઘાસના સુકા પુળાને અનિમાં ફેંકે છે. તેમ ગૌતમ! જલ્દીથી • x • બળી જાય ? હા, બળી જાય. હે ગૌતમ! એ પ્રમાણે શ્રમણ નિન્યિોના યથાબાદર કર્મો યાવત મહાપર્યવસાનવાળા થાય છે. જેમ કોઈ પુરષ અતિતપ્ત લોઢાના ગોળા ઉપર પાણીનું ટીપું મુકે યાવત તે નાશ પામે, એ રીતે હે ગૌતમ ! શ્રમણ નિર્મભ્યોને ચાવવું મહાપર્યવસાનવાળા થાય. તેથી જે મહાવેદનાવાળો તે મહાનિર્જરાવાળો થાય. • x •
• વિવેચન-૨૭૩ -
જદાન - ઉપગદિથી ઉત્પન્ન વિશિષ્ટ પીડા. મgrfજા - વિશિષ્ટ કર્મક્ષય. એ બંનેનું અન્યોન્ય અવિનાભૂતવ પ્રગટ કરવા માટે. તે સંબંધી પ્રશ્ન છે. તથા મહાવેદના-અાવેદનાવાળાની મધ્યે જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ કેહવાય ? એ બીજો પ્રશ્ન. - x• x • અહીં પહેલા પ્રશ્નના ઉત્તરમાં મહાઉપસર્ગ કાળે ભગવંત મહાવીર એ દૃષ્ટાંતરૂપ છે. બીજામાં પણ તે જ ઉપસગનિપસર્ગ અવસ્થામાં છે.
જે મહાવેદનાવાળો, તે મહાનિર્જરવાળો એમ કહ્યું, તેમાં શંકા કરતા કહે છે. - જેની ધોવાની પ્રક્રિયા દુકર હોય, જેના ડાઘા મહા કષ્ટ નીકળે, જેને ચળકતું આદિ કા ઘણો પ્રયાસ કરવો પડે, આ ત્રણ વિશેષણથી ‘દુર્વિશોધ્ય' કહ્યું. • • આત્મપદેશ સાથે ગાઢબદ્ધ, ગાઢ બાંધેલ સોયના સમૂહની જેમ. જેમ ચીકાશને લીધે માટીનો પિંડ દુર્ભેધ થાય, તેમ સૂક્ષ્મ કર્મસ્કંધોના રસની સાથે પરસ્પર ગાઢ સંબંધ કરવાથી કર્મો દર્ભેધ થયા છે તે, આગમાં તપાવેલ લોઢાની સળીઓ જેમ પરસ્પર ચોંટી જાય તેમ એકમેક થયેલ કર્મ, અનુભવ્યા સિવાય ખપાવી ન શકાય તેવા. એ રીતે દુર્વિશોધ્ય કર્મ. - x • તે સંપ્રગાઢ વેદનાને અનુભવે છે, પણ મહાપર્યવસાનવાળા થતાં નથી. આ કથન વડે મહાનિર્જરા અભાવે નિવણિ અભાવરૂપ ફળ કહ્યું.
એ રીતે જે મહાવેદના વાળો તે મહાનિર્જરવાળો એ કોઈ વિશિષ્ટ જીવની અપેક્ષાએ જાણવું. નારકાદિ ક્લિષ્ટ કર્મ જીવ અપેક્ષાએ નહીં. જે “મહાનિર્જરાવાળો તે મહાવેદનાવાળો” એ પણ પ્રાયિક છે. કેમકે અયોગ કેવલી મહાનિર્જરાવાળા હોય, મહાવેદના ભજનાએ હોય.
લુહાર જેના પર લોઢું ટીપે, તે એરણને અધિકરણી કહે છે આ ડેમ - આકુન કરતો, સ૬ - લોઢાનો ઘણ મારવાથી થતો ધ્વનિ, ધાસ - અનુવાદ, પરંપરાપામ • ઉપરાઉપરી ઘાત, મા વાયર - સ્થૂલ પ્રકારના પુદ્ગલો. * * * * * નૈરયિકોના કર્મોનો નાશ મહામુશ્કેલીથી થાય.
સુયોતિરTM - આના દ્વારા સુવિશોળ થાય તેમ કહ્યું. મદીવાયર - શૂલતર સ્કંધરૂપ, અસાર પુદ્ગલો. કસરત્નક્ષય - મંદવિપાકી કરવા, નિવેય - સતારહિત કર્યા છે, વિપરામિડ - સ્થિતિ, રસ ઘાતકી કર્મોને વિપરિણામ કર્યા છે. તે કર્મો જલ્દી [10/5]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નાશ પામે. એ રીતે સુવિશોધ્ય થાય. -- વેદના કહી, તકરણથી થાય, માટે કરણસૂર
• સૂત્ર-૨૩૪ થી ૨૩૬ :
[૨૭] ભગવન / કરણ કેટલા પ્રકારે છે ? ગૌતમચાર, તે આ - મનકરણ, વચનકરણ, કાયકરણ, કમકરણ.
ભગવન / નૈરયિકોને કેટલા કરણ છે? ચાર મનકરણ અાદિ ચાર. સર્વે પંચેન્દ્રિયોને ચાર કરણ છે. - - એકેન્દ્રિયોને બે છે - કાયકરણ અને કમરણ. વિકલેન્દ્રિયોને ત્રણ - વચનકરણ, કાયકરણ, કર્મકરણ. • • ભગવત્ / નૈરયિકો કરણથી અશાતા વેદના વેદ કે અકરણથી વેદે ? ગૌતમ નૈરયિક કરણથી અશાતા વેદના વેદે છે, અરણી નહીં. એમ કેમ? ગૌતમ / નૈરસિકોને ચાર ભેદે કરણ કહ્યા - મન, વચન, કાય, કર્મ. આ ચારે અશુભ કરણો હોવાથી નૈરસિકો કરણથી અશાતા વેદના વેદે છે, અકરણથી નહીં * * *
અસુકુમારો કરણથી કે અકરણથી ? ગૌતમ! કરણથી, અકરણથી નહીં. એમ કેમ ? ગૌતમ! અસુકુમારને ચાર ભેદે કરણ છે – મનકરણ યાવતું કમકરણ. આ શુભ કરણથી અસુકુમારો કરણથી શાતા વેદના વેદ, અકરણથી નહીં. એમ નિતકુમારો સુધી.
પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન. વિશેષ આ – શુભાશુભ કરણ હોવાથી પૃdીકાયિકો કરણથી વિમાત્રને વેદના છેદે છે. અકરણથી નહીં. ઔદારિક શરીરી બધાં શુભાશુભથી વિમત્રાએ વેદના વેદે છે. દેવો શુભ (કરણથી) સાતા (વેદના વેદ છે.)
[૨૭૫] ભગવન જીવો (૧) મહાવેદના, મહાનિર્જરાવાળા છે, (૨) મહાવેદના, અનિર્જરાવાળા છે, (૩) અાવેદના, મહાનિર્જરાવાળા છે, (૪) અાવેદના, અલાનિર્જરાવાળા છે ? ગૌતમ! કેટલાક જીવો મહાવેદનામહાનિર્જરાવાળા છે યાવતુ કેટલાક આનો અથ વેદના-અલ્પનિર્જરાવાળા છે : એમ કેમ? ગૌતમ પ્રતિમા પ્રાપ્ત સાધુ મહાવેદના-મહાનિર્જરાવાળા છે. છઠ્ઠીસાતમી નાસ્કીના નારકો મહાવેદના-અનિર્જરાવાળા છે. શૈલેશી પ્રાપ્ત સાધુ અલ્ય વેદના-મહાનિર્જરાવાળા છે અનુત્તરોપપાતિક દેવો અાવેદનાઅઘનિર્જરાવાળા છે. ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે.
[૨૬] મહાવેદના, કર્દમ અને અંજનમય વસ્ત્ર, એરણ, તૃણનો પૂળો, લોઢાનો ગોળો, કરણ, મહાવેદનાવાળા જીવો. [આટલું અહીં છે.]
• વિવેચન-૨૩૪ થી ૩૬ :
કર્મવિષયક કરણ એટલે કર્મના બંધન, સંક્રમાદિમાં નિમિત્ત ભૂત જીવનું વીર્ય. માયા - વિવિધ માત્રા વડે - સાતા કે અસાતા. - ૪ -
$ શતક-૬, ઉદ્દેશો-ર-“આહાર” છે
– X - X - X - X — ઉદ્દેશા-1-માં સવેદના જીવો કહ્યા, તે આહાક પણ હોય –