Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ ૬-13/૨૮૩ - તેમાં વીતરાગ, જ્ઞાનાવરણ ન બાંધે, સરાણી બાંધે, તેથી ભજના કહ્યું. સિદ્ધો ન બાંધે. પર્યાપ્તા-અપયા આયુબંધ કાલે બાંધે અન્યદા ન બાંધે, માટે ભજના. - x - માધવ - ભાષા લબ્ધિવાળો, તે ભાપક, અન્ય તે અભાષક. વીતરાગભાષક જ્ઞાનાવરણ ન બાંધે, સરાણ બાંધે. અયોગી અને સિદ્ધ અભાષક ન બાંધે, વિગ્રહગતિ પ્રાપ્ત પૃથ્વી આદિ અભાવકો બાંધે, માટે “ભજનાઓ’ કહ્યું. સયોગીના અવસાનવાળો પણ માપક સદનીયબંધક હોય માટે ભાપક જીવ વેદનીય બાંધે. અયોગી અને સિદ્ધ ન બાંધે. પૃથ્વી આદિ જીવો બાંધે. પત્ત - એટલે પ્રત્યેક શરીરી કે અપસંસારી. તે વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ પરીત બાંધે, માટે ભજવા કહ્યું. મરિન • સાધારણ કાય કે અનંત સંસારી. તે બાંધે. સિદ્ધો ન બાંધે. પ્રત્યેક શરીરી આદિ આયુ બંધ કાલે જ આયુ બાંધે, સર્વદા નહીં, માટે ભજનાં સિદ્ધો ન જ બાંધે. -- ન - મતિજ્ઞાની આદિયાર જ્ઞાની વીતરાગ અવસ્થામાં જ્ઞાનાવરણ ન બાંધે, સરાગાવવામાં બાંધે. છાસ્થ વીતરાગ વેદનીય બાંધે. સયોગી કેવલીને વેદનીયનો બંધ છે. યોગી અને સિદ્ધોને બંધ નથી, તેથી ભજનાએ કહ્યું. વોરન - મન, વચન, કાયયોગીમાં જે ઉપશાંત મોહી, ક્ષણમોહી સયોગી કેવલી છે તે જ્ઞાનાવરણ ન બાંધે, તે સિવાયના બાંધે, માટે ભજના. અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે. સયોગીને વેદનીયનો બંધ હોવાથી મનોયોગી આદિ બાંધે, સર્વકર્મના અબંધક અયોગી ન બાંધે. ૩યો - સાકાર, અનાકાર. [અહીથી વૃત્તિ ખંડિત સંપાદિત થઈ છે. અમે અંદાજે પૂત કરેલ છે. તે બંનેમાં સયોગી જીવો યથાયોગ્ય બાંધે, અયોગી જીવો ન બાંધે (જ્ઞાનાવરણાદિ) માટે ભજના કહી છે. [હવેની સંપાદિત વૃત્તિ, આ સૂપ-ર03ની જ છે. તે આ 3 અબાધાકાળ - આયુષ્યમાં 33 સાગરોપમ નિષેક કાળ છે, અને પૂર્વકોટીનો મિભાગ અબાઘાકાળ છે. વિનય - તત કષાયરહિત સ્થિતિમાં, માત્ર શરીરાદિ યોગ જ નિમિત્તભૂત હોય, તે વેદનીયની સ્થિતિ બે સમયની છે. સકષાયીને તો જઘન્ય ૧૨-મુહૂર્ણ સ્થિતિ હોય. • સૂત્ર-૨૮૪ - ભગવન! જ્ઞાનાવરણીય કર્મ સી બાંધે કે પુરુષ કે નપુંસક ? અથવા જે મી, પુરુષ કે નપુંસક ન હોય તે બાંધે? ગૌતમ! મી, પુરષ, નપુંસક ત્રણે બાંધે. જે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી, તે કદાચ બાંધે અને કદાચ ન બાંધે. એ પ્રમાણે આયુ સિવાય સાતે કર્મપકૃત્તિ જણાવી. ભગવાન ! આયુકર્મ પ્રી બાંધે કે પુરુષ કે નપુંસક ? ગૌતમ ! ત્રણે માટે ભજન. સ્ત્રી પુરષ, નપુંસક નથી તે ન બાંધે. ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ સંયત અસંત, સંયd-સંયત કે નોસંયત નોસિયત નોસંયતાસંયત, તેમાં કોણ બાંધે ? ગૌતમ સંવત કદાચીત બાંધે ૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કે ન બાંધે. અસંયત બાંધે. સંયતાસંયત બાંધે. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત ન બાંધે. એ રીતે આયુ સિવાયની સાતે જણવી. આયુ નીચોના ત્રણને ભજના. ઉપરના ન બાંધે. -- ભગવન! જ્ઞાનાવરણીય કર્મ, સમ્યગૃષ્ટિ બાંધે, મિયાદેષ્ટિ બાંધે કે સામ્યમિશ્રાદેષ્ટિ ? ગૌતમ! સમ્યગુર્દષ્ટિ કદાચ બાંધે કે ન બાંધે. બાકીના બે બાંધે. એ રીતે આયુ સિવાય સાતે બાંધે. આયુ પહેલા બેને ભજના. સમ્યગૃમિધ્યાદેષ્ટિ ન બાંધે. જ્ઞાનાવરણીય શું સંજ્ઞી બાંધે કે અસંજ્ઞી કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી બાંધે ? ગૌતમ! પહેલા ત્રણને ભજના, ચોથા ન બાંધે. એ રીતે વેદનીય વજીને સાતે જાણવી. વેદનીય પહેલા ત્રણ બાંધે, ચોયાને ભજના. જ્ઞાનાવરણીય કર્મ, પતિો, અપયતો, નોપયતનોપયતામાં કોણ બાંધે? ગૌતમ પ્રયતાને ભજના, અપયતો બાંધે, નોયતો-નોઅયતિો ન બાંધે. એ રીતે આયુ વજીને સાત જાણવી. આ પહેલા બે બાંધે, ત્રીજા ન બાંધે. જ્ઞાનાવરણીય કર્મ, ભાષક બાંધે કે ભાષકર ગૌતમાં બંને ભજનાઓ. એ રીતે વેદનીય વજીને સાતે જણવી. વેદનીય, ભાષક બાંધે, ભાવકને ભજના. • • ઇનાવરણીય પરિd બાંધે, અપરિત બાંધે કે નોપરિત્તનો અપરિગ્ન બાંધે? ગૌતમાં પત્તિ ભજનાઓ, અપરિત બાંધે, નોપરિત્ત નોઅપરિત્ત ન બાંધે. એ રીતે આયને વજીને સાતે કર્મપકૃતિ જાણવી. આયુ, પહેલા બે ને ભજના ત્રીજા ન બાંધે. જ્ઞાનાવરણીયકર્મ પ્રતીજ્ઞાની ચાવત કેવલજ્ઞાનીમાં કોણ બાંધે ? ગૌતમ! પહેલા ચારને ભજના કેવલજ્ઞાની ન બાંધે. એ રીતે વેદનીય વજીને સાતે જાણવી. પહેલા ચાર વેદનીય બાંધે, પાંચમાને ભજન. • • IIનાવરણીય કર્મ, મતિ અજ્ઞાની-શ્રુત અજ્ઞાની-વિભંગ જ્ઞાનીમાંથી કોણ બાંધે ? ગૌતમ ! ત્રણે. બાંધે. આયુ વજીને સાતે પણ બાંધે. - જ્ઞાનાવરણીય કર્મ, મનોયોગી-વચનયોગી-કાયયોગી અને અયોગીમાંથી કોણ બાંધે. ગૌતમ! પહેલાં ત્રણને ભજના, અયોગી ન બાંધે. એ રીતે વેદનીય વજીને. પહેલા ત્રણ વેદનીય બાંધે, અયોગી નહીં જ્ઞાનાવરણીય સાકારોપયુક્ત બાંધે કે અનાકારોપયુક્ત? ગૌતમ! આઠે કર્મ ભજનાએ. • • જ્ઞાનાવરણીય આહાર બાંધે કે અણાહારક ? ગૌતમ ! બંનેને ભજના. આહાકને આયુ ભજનાએ, અહાહાક ન બાંધે. -- જ્ઞાનાવરણીય કર્મ સૂક્ષ્મ જીવ બાંધે, ભાદર બાંધે કે નોસૂક્ષ્મનો ભાદર ? ગૌતમ / સૂમો બાંધે, બાદરને ભજના, નોસૂક્ષ્મનો બાદર ન બાંધે. એ રીતે આયુ વજીને સાતે બાંધે. સૂમ અને બાદરને આયુની ભજના, નોસૂમનોભાદર ન બાંધે. જ્ઞાનાવરણીય ચરિમ બાંધે કે અચરિમ ? આઠે ભજનાઓ. • વિવેચન-૨૮૪ :- [ સૂઝની ઘણી વૃત્તિ સૂઝ-૩૮માં મુદ્રક કે પ્રકાશકની ભૂલથી છપાઈ છે, અમે ત્યાં જ નોંધી છે, તે ત્યાં જોવી.] ત્રીદ્વાર • વેદના ઉદયથી રહિત ‘ન બી, ન પુરષ, ન નપુંસક' કહેવાય. તે

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112