Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ ૬/-/૨/૨૩૩ ૬૮ • સૂત્ર-૨૩૭ - રાજગૃહનગમાં યાવત એમ કહ્યું – પન્નવણા સૂત્રમાં કહેલ આહાર ઉદ્દેશો આપે અહીં કહેતો. ભગવન! તે એમ જ છે.. • વિવેચન-૨૩૩ - પ્રજ્ઞાપનમાં આ પ્રમાણે છે – ભગવના નૈરયિકો સચિત આહારી, અચિત આહારી કે મિશ્રાહારી ? તે અચિત્ત આહારી છે. # શતક-૬-ઉદ્દેશો-3-“મહાશ્રવ” & — X - X - X - X – ઉદ્દેશા-૨-માં આહારથી પુદ્ગલો વિચાર્યા. અહીં બંધાદિથી• સૂત્ર-૨૩૮,૨૩૯ : બહુકમ, વસ્ત્રમાં પુદ્ગલ પ્રયોગ અને વીસસાથી, સાદિ કમસ્થિતિ, સ્ત્રી, સંયત, સમ્યષ્ટિ , સંજ્ઞી . - ભવ્ય, દર્શન, પતિ , ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, આહારક, સૂક્ષ્મ, ચશ્મ, બંધ અને અપભહુd. • વિવેચન-૨૩૮,૨૯ : બહુકમ-મોટા કર્મવાળાને સર્વ પ્રકારે પુદ્ગલ બંધાય ઇત્યાદિ કહેવું. [આ સંગ્રહ ગાયા છે. હવે પછી તેના સૂત્રો છે તેથી અહીં વૃત્તિનો અર્થ નોંધેલ નથી. તેમાં ‘બહુકમદ્વાર' સૂત્ર-1 • સૂત્ર-૨૮૦ - ભગવન્! મહાકર્મ-મહાક્રિયા-મહાશ્રd-મહાવેદનાથી યુતને સર્વશી યુગલોનો-બંધ, ચય, ઉપચય થાય ? સદા સમિત યુગલોનો બંધા-ચય-ઉપચય થાય ? તેનો આત્મા, હંમેd દુરૂપ-દુવર્ણ-દુર્ગધ-દુરસ-દુસ્પfપણે, અનિષ્ટપણે, એકાંતપણે, અમનોજ્ઞપણે, અમનામપણે, નીસિતપણે, અભિવિતપણે, અધોપણે પણ ઉદ્ધપણે નહીં, દુખપણે પણ સુખપણે નહીં વારંવાર પરિણમે ? હા, ગૌતમ, તેમજ છે. એમ કેમ? હે ગૌતમ! જેમ કોઈ અહd, ઊંત તંતુગત વસ્ત્ર અનુક્રમે વાપરdi બધાં યુગલો બંધાય-વ્યય થાય યાવતુ પરિણમે, તે હેતુથી ઉપર મુજબ કહ્યું છે. ! અલાશ્રવ-અકર્મ-અત્યક્રિય-અય વેદનાવાળાને બધાં પગલો ભેદાય-પેદાય-વિદdય-પરિવિદdય પામે ? હંમેશા નિરંતર યુગલો ભેદાય-પેદાયવિધ્વંસ-પરિવિધ્વંસ પામે ? તેનો આત્મા સદા સમિત સુરપાણે, પ્રશસ્ત જાણવું ચાવતું સુખપણે પણ દુ:ખપણે નહીં વારંવાર પરિણમે ? હા, ગૌતમ પરિણમે. એમ કેમ ? ગૌતમ! જેમ કોઈ વછા જલ્લિત, પંકિત, મઈલિત રઈલિત હોય, અનુક્રમે પરિકમ કરતા, શુદ્ધ પાણીથી ધોતા તેના બધાં યુગલો ભેદાય યાવતુ પરિણામ પામે, તે હેતુથી પૂર્વવત કહ્યું છે. • વિવેચન-૨૮૦ :સ્થિતિ અપેક્ષાએ મહાકર્મ, અલઘુકાયિકી આદિ ક્રિયા, કર્મબંધના મોટા ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ હેતુરૂપ મિથ્યાત્વાદિ, મહાપીડાવાળાને બધી દિશાથી અથવા જીવપદેશને આશ્રીને બંધાય છે, બંધનથી ચય પામે છે અને નિપેક ચનાથી ઉપચય થાય છે અથવા બંધનથી બંધાય છે, નિuતથી ચય થાય છે. નિકાચનાથી ઉપચય થાય છે. નવા - સર્વદા, વ્યવહારમાં અસાતત્યથી પણ થાય, તેથી કહે છે - સન્નત, નિરંતર, જેને પુદ્ગલો બંધાય છે, તે જીવનો બાહ્યાભા અનિષ્ટ-અસુંદર-અપ્રિય-અશુભ-અમનોજ્ઞ અને અમનોમ-મનથી પણ રુચે નહીં, તે રીતે પરિણમે છે. અવાંછિતપણે, પામવાની અભિવાંછાથી રહિતપણે, જે પામવાનો લોભ પણ ન થાય તે રૂપે, જઘન્યપણે પણ ઉ4પણે નહીં, ન વાપરેલને, વાપરીને ધોયેલ, યંત્રથી તાજ જ ઉતારેલ. અહીં ત્રણ પદથી પુદ્ગલોના ઉત્તરોત્તર સંબંધની અધિકતા કહી છે. • • પહેલા સંબંધને ત્યજવાથી, તેથી નીચે પડવાથી, બધાં પુદ્ગલોના પડવાથી. મેલયુક્ત, ભીના મેલથી, યુક્ત, કઠણ મેલી યુક્ત, જસહિત, જેને સાફ કરવાનું આરંભેલ છે તેવું વસ્ત્ર જેમ ચોકખુ થાય, તેમ અા ક્રિયાદિ યુક્ત આત્મા ચોખો થાય છે. • સૂગ-૨૮૧ ભગવાન ! અને જે પુલોનો ઉપચય થાય તે પ્રયોગથી કે સ્વાભાવિક થાય? ગૌતમ બંને રીતે. -- ભગવન ! જેમ વસ્ત્રને બંને રીતે ઉપચય થાય, તેમ જીવને કર્મનો ઉપચય પગોગથી થાય કે સ્વાભાવિક? ગૌતમ ! પ્રયોગથી થાય. એમ કેમ ? ગૌતમ! જીવોને ત્રણ પ્રકારે પ્રયોગ કહ્યા છે - મનપયોગ, વચનપયોગ, કાયપયોગ. આ ત્રણે પ્રયોગથી જીવોને કમનો ઉપચય થાય છે, સ્વાભાવિક રીતે ન થાય. આ પ્રમાણે બધાં પંચેન્દ્રિયોને ત્રણ પ્રકારે પ્રયોગ કહેતો. પૃdી કાચિકને એકવિધ પ્રયોગ કહેવે ચાવતું વનસ્પતિકાયિકને કહેવું. વિકલન્દ્રિયને બે પ્રયોગ હોય - વચન અને કાય. આ બે પ્રયોગથી કર્મનો ઉપચય કરે છે, સ્વાભાવિક નહીં. તેથી કહ્યું કે રાવત સ્વાભાવિક નહીં એ રીતે જેને જે પ્રયોગ હોય તે વૈમાનિક સુધી કહેવો. • વિવેચન-૨૮૧ - પ્રથા • પુરુષ વ્યાપારથી, વિત્રHT - સ્વભાવથી. જીવોને કમ્પચય પ્રયોગથી જ થાય, અન્યથા પ્રયોગવગરનાને પણ બંધનો પ્રસંગ આવે. • સૂત્ર-૨૮૨ - વાને જે પુલનો ઉપચય થયો તે (૧) સાદિ સાંત છે, (૨) સાદિ અનંત છે, (3) અનાદિ સાંત છે કે (૪) અનાદિ અનંત છે ? ગૌતમતે સiદિ સાંત છે. અન્ય ત્રણ ભંગ નથી. ભગવન! જેમ વરુનો પુદ્ગલોપચય સાદિ સાંત છે, પણ અન્ય ત્રણ ભંગ નથી, તેમ જીવોનો કમોંપચય? ગૌતમ ! કેટલાંક જીતોનો કમૉપચય અસાદિ સાંત છે. કેટલાકનો અનાદિસાંત છે, કેટલાંકનો અનાદિ અનંત છે, પણ કોઈનો સાદિ અનંત નથી - એમ કેમ કહ્યું?

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112