Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 39
________________ ૫/-૯/૨૬૭થી ૨૭૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પિંડ રૂપવથી જીવઘન છે. તેથી -xપ્રત્યેક શરીરી અને અનઅપેક્ષિત અતીતાનામતથી સંક્ષિપ્ત. * * * અનંત અને પરિત જીવના સંબંધથી કાળ પણ અનંત અને પરિત કહેવયા છે. તેથી વિરોધનો પરિહાર થાય છે. હવે સ્વરૂપથી લોક – જ્યાં જીવઘનો ઉત્પન્ન થઈ, નાશ પામે તે લોક. તે ભવન, ધર્મના સંબંધથી સદ્ભુત લોક કહેવાય. તે અનુત્પતિક પણ કહેવાય. • x • નાશશીલ પણ છે. તે અનqય પણ હોય, માટે કહે છે - અનેક બીજા પર્યાયને પ્રાપ્ત, પણ લોકનો સમૂહ નાશ થયો નથી. આવા પ્રકારનો લોક કેમ નિશ્ચિત થાય, તે કહે છે - સત્તાને ધારણ કરતા, નાશ પામતા અને પરિણામને પ્રાપ્ત પુદ્ગલાદિ લોકથી અભિન્ન છે, તેનાથી લોક નિશ્ચિત થાય છે, પ્રકર્ષથી નિશ્ચિત થાય છે. આ ભૂતાદિ ધર્મવાળો છે. જે પ્રમાણથી વિલોકી શકાય, તે લોક શબ્દથી વાચ્ય છે. એવા લોકના સ્વરૂપને કહેનારા ભ૦ પાર્શ્વના વચનને સંભારીને ભ મહાવીરે પોતાનું વચન સમર્પિત કર્યું. - X - X • દેવલોકે ગયા એમ કહ્યું, તેથી દેવલોકનું સૂત્ર કહે છે. @ શતક-૫, ઉદ્દેશો-૧૦-“ચંદ્ર' છે - X - X - X - X – • ઉદ્દેશા-૯-માં દેવો કહ્યા. દેવ વિશેષ ચંદ્રને આશ્રીને કહે છે – • સૂઝ-૨૩૧ - તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ઉદ્દેશ-૧-ની જેમ આ ઉદ્દેશો સમજવો. વિશેષ એ કે – ચંદ્રો કહેવા. • વિવેચન-૨૭૧ - શતક-પ-ના ઉદ્દેશા-૧-ની જેમ ચંદ્રના અભિશાપથી જાણવો. શતક-૬ - X - X - o વિચિત્ર અર્થવાળા શતક-૫-ની વ્યાખ્યા કરી. હવે અવસર પ્રાપ્ત તેવા જ ઉદ્દેશા-૬-નો આરંભ કરીએ છીએ. તેની સંગ્રહણીગાથા - • સૂત્ર-૨૭૨ - શતક-૬-માં દશ ઉદ્દેશા છે - વેદના, આહાર, મહાશ્વત, સપદેશ, નમસ્કાય, ભવ્ય, શાલી, પૃની, કર્મ, અન્યતીર્થિક. • વિવેચન-૨૩ર : (૧) વેયન - મહાવેદના, મહાનિર્જરાનું પ્રતિપાદન. (૨) મg૨ - આહારાદિ અને કહેનાર, (3) મહા શ્રવ - મોટા આશ્રવવાળાને પુદ્ગલો બંધાય છે તેનું કથન, (૪) સપUસ - જીવ સપદેશ છે કે અપદેશ? (૫) તમુ - તમસ્કાય નિરૂપણ, (૬) પવમ - નારકાદિપણે ઉત્પન્ન થવા યોગ્ય. (૩) શનિ - શાચાદિ ધાન્યકથન, (૮) પુatવ - રત્નપ્રભાદિ કથન, (૯) #મ - કર્મબંધ નિરૂપણ, (૧૦) મન્નડO - અન્યતીર્થિક વક્તવ્યતા. & શતક-૬, ઉદ્દેશો-૧-“વેદના” @ - X - X - X - X — • સૂઝ-૨૨૩ - ભગવના જે મહાવેદનાવાળો હોય, તે મહાનિર્જરાવાળો હોય, જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય તથા મહાવેદનાવાળા અને અાવેદનાવાળામાં જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ છે? હા, ગૌતમાં તે એ પ્રમાણે જ જાણવું. ભગવાન ! છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં નૈરયિકો મહાવેદના યુકત છે હા, છે. : - તેઓ શ્રમણ નિર્મન્થ કરતા મહાનિર્જરાવાળા છે ? ગૌતમ ! તેમ નથી. ભગવાન ! એમ કેમ કહ્યું? - x - ગૌતમ ! જેમકે કોઈ બે વો હોય, એક કર્દમ રાગકત, એક ખંજન રાગત. ગૌતમ! બે વસ્ત્રોમાં કર્યું વાદુધર્મોતતર, દુવચ્ચતર, કુતિકર્મતર છે અને કયું વસ્ત્ર સુધૌતતર, સુવાખ્યતર, સુપરિક્રમંતર છે ? - X - X - ભગવા તેમાં જે વસ્ત્ર કઈમરાગરા છે, તે દુધનતર, દુવચ્ચિતર, દુષ્પરિકમેતર છે. હે ગૌતમાં એ જ પ્રમાણે નૈરયિકોના પાપકર્મ ગાટીકૃત ચિક્કા કરેલા, ગ્લિટ કરેલા, ખિલીભૂત હોય છે. માટે તેઓ સંપગાઢ પણ વેદના વેદda મોટી નિર્જરા કે મોટા પર્યવસાનવાળા નથી. - અથવા - જેમ કોઈ પણ જોરદાર અવાજસહ મહાઘોષ કરતો, લગાતાર જોર-જોરથી ચોટ મારી એરણને કુટતો પણ તે એરણના સ્કૂલ યુગલોનો નાશ કરવા સમર્થ થતો નથી, એ પ્રકારે છે ગૌતમાં નૈરયિકો પાપકર્મો ગાઢ કરીને ચાવત મહાપર્યાવસાન થતો નથી. ભગવન ! તેમાં જે વસ્ત્રો જનરાગત છે, તે સુવતતર, સુવાખ્યતર, | મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-પ-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112