Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 23
________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૫-૩/૨૨૪ આચરણો કય? ગૌતમ! પૂર્વ ભવે બાંધ્ય અને પૂર્વ ભવે આચરણ કર્યા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું ભગવાન ! જે જીવ, જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય, તે જીવ, તે યોનિનું આયુ બાંધે ? જેમકે - નૈરયિકા, ચાવત્ દેવાયુ ? હા, ગૌતમ ! જે જીવ જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય તેનું આયુ બાંધે, તે આ – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવાયુ. * જે નસ્કનું આયુ બાંધે તો સાત પ્રકારે બાંધે • રત્નાભા અથવા યાવત અધઃસપ્તમી પૃedી નૈરયિકાયુ. નિયરિયોનિકાયુ બાંધતો પાંચ પ્રકારે બાંધે - એકેન્દ્રિય તિર્યંચ યોનિકાયુ આદિ બધાં ભેદો કહેશ. મનુષ્કાયુ બે ભેદે. દેવાયુ ચાર ભેદે. ભગવદ્ ! એમ જ છે. • વિવેચન-૨૨૪ : ભગવદ્ ! તે કયા ભવમાં બાંધુ ? કયા ભવે તëતુક આચરણો આચર્યા ? - જે યોનિમાં જે જીવ ઉપજવા યોગ્ય હોય. મનુષ્ય-સંમૂર્છાિમ, ગર્ભજ. દેવ-ભવનપતિ. @ શતક-૫, ઉદ્દેશો-૪, “શબ્દ” & - X - X - X - X - • ઉદ્દેશા-3માં અન્યતીર્થિકની છવાસ્થ મનુષ્ય વકતવ્યતા કહી, અહીં છડાહ્ય અને કેવલિ મનુષ્યોની વક્તવ્યતા છે – • સૂત્ર-૨૫ : ભગવાન ! છાસ્થ મનુષ્ય વગાડતા શબદોને સાંભળે છે, તે આ - શંખ, શૃંગ, શંખલી, ખરમુખી, કોહલી, પરિપિરિય, પ્રણવ, પટણ, ભંભ, હોરંભ, ભેરી, ઝલ્લરી અને તંદુભિના શબ્દોને, તત-વિતત-ધન-મુસીર શબ્દોને ? હા, ગૌતમ ! છાસ્થ મનુષ્યો તે સાંભળે છે. ભગવન ! તે પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્પષ્ટ શબ્દોને ? ગૌતમ ! પૃષ્ટને સાંભળે, અસ્કૃષ્ટને નહીં ચાવત નિયમા છ દિશાણી ભગવન્! શું થાસ્થ મનુષ્ય અરગત શબ્દોને સાંભળે કે પાગત શબ્દોને ? ગૌતમ ! તે આરગત શબ્દો સાંભળે, પારગતને નહીં. ભગવાન ! જે છઠાસ્થ મનુષ્ય આપતા શબ્દો સાંભળે, પારગત શબ્દો નહીં તો કેવલિ મનુષ્ય આગત શબદ સાંભળે કે પારગત? ગૌતમ! કેવલી આગત, પાગત, સર્વે દૂર કે નીટના અનંત શબ્દોને જાણે અને જુએ. - કેવલિ આ સર્વેને જાણે અને જુએ એમ કેમ કહ્યું? ગૌતમ ! પૂર્વ દિશાની મિત અને અમિત વસ્તુને પણ જાણે છે. એ રીતે દક્ષિણપશ્ચિમ-ઉત-ઉd-અઘો દિશાની પણ મિત અને અમિત વસ્તુને સર્વ જાણે છે. કેવલિ બધુ જુએ છે અને બધું જાણે છે. સર્વકાલે અને સવભાવે બધું જુએ છે અને જાણે છે કેવલિને અનંત જ્ઞાન, અનંત શનિ છે. કેવલિના જ્ઞાન, દર્શન નિરાવરણ છે, તેથી કહ્યું કે ચાવતું જુએ છે. • વિવેચન-૨૨૫ - આ frHIT - મુખ, હાથ, દંડાદિ સાથે શંખ, ઢોલ, ઝાલર આદિ વાધવિશેષના સંયોગથી જે શબ્દો ઉત્પન્ન થાય છે. આવા શબ્દો છાસ્થ સાંભળે છે. અથવા પરસ્પર અથડાતાં શબ્દદ્રવ્યો સાંભળે છે. વિથ - શંખિકા, રમુજ - કાલિ, વોયા - મોટી કાઉલિ, પffજય - સુવરના ચામડાથી મઢેલ એક વાધ, પUrd - નાનો ઢોલ, પટ - મોટો ઢોલ, કંપ - ઢક્કા, પરિ - મોટી ઢક્કા, કft - ઝાલર, હવે કહેલ, નહીં કહેલ વાધના સંગ્રહ માટે કહે છે - x • x - વીણાદિ તત, પટણાદિ વિતત, કાંસ્યતાલાદિ ઘન, વંશાદિ - fપર વાધો. પુકારે મુ - આદિની વ્યાખ્યા શતક-૧થી જાણવી. મારત- ઈન્દ્રિયોથી ગ્રાહય, પારવાત - ઈન્દ્રિયોથી ગ્રાહ્ય. સર્વથા દૂર રહેલ અને તદ્દન નજીક રહેલ શબ્દને, મતિવજ - એટલે બહુ દૂર નહીં અને બહુ પાસે નહીં તેવા અથવા અનાદિ અને અંત વિનાના શબ્દોને (સાંભળે). fમત - ગર્ભજ મનુષ્ય અને જીવદ્રવ્ય, અમિત - અનંત કે અસંખ્ય વનસ્પતિ, પૃથ્વીજીવ દ્રવ્યાદિ અપેક્ષાથી જાણે. કેમકે કેવલિને અનંતાર્થવિષયપણાથી અનંત જ્ઞાન છે, ક્ષાયિક હોવાથી આ જ્ઞાન તિરાવરણ-શુદ્ધ છે. વાચનતરમાં નિવૃત્ત, નાશ થયેલ આવરણવાળું, વિશુદ્ધ કહ્યું છે – ફરી છઠાસ્થમનુષ્ય આશ્રીને • સૂત્ર-૨૨૬ : ભગવાન ! છાસ્થ મનુષ્ય હસે તથા ઉત્સુક થાય ? ગૌતમ! હા, તેમ થાય. • • ભગવદ્ ! જેમ છાસ્થ મનુષ્ય શે અને ઉત્સુક થાય, તેમ કેવલી હશે અને ઉત્સુક થાય? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. • • ભગવત્ ! એમ કેમ કહ્યું કે કેવલિ ન થાય ? ગૌતમ ! જીવો ચાસ્ત્રિ મોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુક થાય છે. પણ કેવલિને આ કર્મનો ઉદય નથી, માટે એમ કહ્યું કે - કેલિ હશે કે ઉત્સુક ન થાય. " ભગવાન ! હસતો કે ઉસુક થતો જીવ કેટલી કર્મપકૃત્તિ બાંધે ? ગૌતમ ! સાત કે આઠ પ્રકારે બાંધે. એ પ્રમાણે ચાવતું વૈમાનિક સુધી સમજવું. ઘણાં જીવોને આશ્રીને આ પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કમબંધસંબંધી ત્રણ ભાંગા આવે, પણ ત્યાં જીવ, એકેન્દ્રિય ન લેવા. - ભગવાન ! છાસ્થ મનુષ્ય નિદ્રા કે પ્રચલા નિદ્રા લે ? ગૌતમ ! હા, તેમ કરે. હસવા આદિમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ - દશનાવરણીય કમના ઉદયથી નિદ્રા કે પ્રચલાનિદ્રા હોય. તે કેવલિને નથી. બાકી પૂર્વવત. ભગવાન ! નિદ્રા કે પ્રચલા લેતો જીવ કેટલા કર્મ બાંધે ? ગૌતમ સાત કે આઠ. એ રીતે વૈમાનિક સુધી કહેવું. બહુવચન સૂત્રમાં જીવ, એકેન્દ્રિયને વજીને મણ ભંગ કહેવા. • વિવેચન-૨૨૬ :કમાન - વિષય આદાન માટે ઉતાવળ કસ્વી તે. નીવ - જે કારણે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112