Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પ/-//૫૯
૫૨
યરે - ગાથા સ્પષ્ટ છે. તેના પરસ્પર અલાબહવની વ્યાખ્યા ગાયાનુસાર કરવી. તે આ પ્રમાણે છે –
અહીં વૃત્તિકારે ૧૪-ગાથા મૂકી તેનો અર્થ કર્યો છે. તે અર્થનો અનુવાદ સાથે કરેલ છે -] ફોત્રનું અમૂર્તપણું છે, તે ક્ષેત્રની સાથે પુદ્ગલોના બંધનું કારણ - ચીકાશાદિના અભાવથી માવસ્થાન કાળ લાંબો રહેતો નથી. જે કારણથી એમ છે, તે કારણે ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલા છે.
- ધે અવગાહના આયુનું બહુત વિચારીએ - અહીં પૂર્વાધિથી હોગાદ્ધા કરતાં અવગાહના અધિક છે, એમ કહ્યું અને ઉત્તરાર્ધથી અવગાહના કરતાં ક્ષેત્રદ્ધા અધિક નથી, એમ કહ્યું. એમ કેવી રીતે છે ? અવગાહનાની ગમનક્રિયા નિયત ક્ષેત્રમાં - વિક્ષિત અવગાહના સભાવે જ અક્રિયાના સભાવે જ તેનો ભાવ છે, તે સિવાય તેનો અભાવ હોય છે. અવગાહના, ક્ષેત્રમાણમાં નિયત નથી, ક્ષેત્રાદ્ધિાના અભાવે પણ અવગાહના હોય છે. હવે ઉપસંહાર કરે છે . ન ગાથા.
હવે દ્રવ્યાયુનું બહત્વ કહે છે - સંકોચ વડે, વિકોચ વડે જો કે અવગાહના ઉપરત થાય છે, તો પણ જેટલાં હોય તેટલાં જ દ્રવ્યોનું લાંબા કાળ સુધી અવસ્થાના રહે છે એટલે અવગાહના ન રહે તો પણ દ્રવ્યો તિવર્તતા નથી - એમ કહ્યું. પણ દ્રવ્ય નિવૃત્તિ થતાં અવગાહના નિવર્વે છે, તે કહે છે - સંઘાત કે પુદ્ગલ ભેદથી, જે કંધ, પ્રથમના જેવી અવગાહના વાળો નહીં પણ સંક્ષિપ્ત અવગાહનાવાળો થાય. છે, પછી તે સ્કંધમાં દ્રવ્ય અન્યથાવ થાય છે. કોઈ કહે કે સંઘાતથી તો પુદ્ગલોનો સ્કંધ સંક્ષિપ્ત થતો નથી, પણ સંઘાત પછી પુદ્ગલોના સૂક્ષ્મતર પરિણામ થાય છે, એમ સાંભળેલ છે. તેથી દ્રવ્યની અવગાહનાનો નિયમા નાશ થાય છે એવું કેમ થાય ? તે કહે છે - અવગાહનાદ્ધા દ્રવ્યમાં અવબદ્ધ છે. કઈ રીતે ? સંકોચ અને વિકોયથી અર્થાત સંકોચ, વિકોચને પરિહરવા જોઈએ. અવગાહના, દ્રવ્યના સંકોચવિકોયના અભાવે થાય છે, તેના સદ્ભાવમાં થતી નથી. એ પ્રકારે દ્રવ્યમાં અનિયતપણે અવગાહના સંબદ્ધ છે.
હવે ભાવાયુનું અલાબહુવ - સંઘાતાદિથી દ્રવ્યનો ઉપરમ થવા છતાં પર્યવો રહે છે. જેમ સાફ કરેલ પટમાં શુક્લાદિ ગુણો છે. સર્વગુણોનો ઉપરમ થાય તો તે દ્રવ્ય રહેતું નથી, અવગાહના પણ અનુવર્તતી નથી. પર્યવોનું અવસ્થાન ચિરકાળ છે, દ્રવ્યનું અચિરકાળ છે. કેમ ? સંઘાત-ભેદ લક્ષણ ધર્મથી થતો સંબંધ, તેને અનુસરનારી દ્રવ્યોદ્ધા છે. કેમકે સંઘાતાદિ અભાવે દ્રવ્યોદ્ધાનો સદ્ભાવ હોય છે, સંઘાતાદિના સભાવે, તે નથી હોતી. વળી ગુણકાલ માત્ર સંઘાત અને ભેદ કાળમાં સંબદ્ધ નથી. કેમકે સંઘાતાદિ હોય તો ગુણોનુાં. અનુવર્તન થાય છે. - x ••• આવું કહ્યું. હવે આયુવાળાના આરંભાદિ પ્રશ્નો દ્વારા ચોવીશ દંડક વડે પ્રરૂપણા કરે છે –
• સૂત્ર-૨૬૦ -
ભગવન નૈરસિકો સારંભ, સપરિગ્રહ છે કે નારંભ, અપરિગ્રહ ? ગૌતમાં નાસ્કો આરંભ, સપરિગ્રહ છે. નારંભાદિ નહીં - એમ કેમ કહ્યું?
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ગૌતમ / નૈરયિકો પૃedીકાય ચાવત ત્રસકાયનો સમારંભ કરે છે. (તેઓએ) શરીરો-કમ-સચિત્ત, અચિત, મિશ્ર દ્રવ્યો પરિગૃહીત કર્યા છે, તેથી એમ કહ્યું છે.
ભગવન / અસુકુમાર વિશે પ્રશ્ન. ગૌતમ! તેઓ સારંભા, સપરિગ્રહા છે. અનારંભા, અપરિગ્રહણ નથી. કેમ ? તેઓ પૃની યાવતુ ત્રસકાયનો સમારંભ કરે છે. શરીર-કર્મ-ભવનોનો પરિગ્રહ કdઈ છે. દેવો, દેવી, મનુષ્યો, મનુષી, તિયો, તિચિણીનો પરિગ્રહકર્તા છે. આસન, શયન, ભાંડ, માત્રક, ઉપકરણોના તથા સચિત્તાદિ દ્રવ્યોના પરિગ્રહકત છે, માટે તેમ કહ્યું. એ રીતે યાવતું. નિતકુમાર જાણવા.
નૈરયિકની જેમ એકેન્દ્રિયો જાણવા. ભગવન્! બેઈન્દ્રિયો શું સારંભ, સપરિગ્રહ છે ? પૂર્વવતુ. યાવતું શરીર, તથા બાહ્ય ભાંડ, માત્ર, ઉપકરણો પસ્પૃિહીત કરાઈ છે. એ રીતે ચઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવદ્ ! પંચેન્દ્રિય તિચિયોનિકો શું સમારંભી છે? પૂર્વવત્ કહેવું ચાવત કમોં પરિગૃહીત કર્યા છે. શિખર, કુટ, પર્વતો, શિખરી પહાડો તથા જલ, લ, બિલ, ગુફા, લયન તથા Gર, નિર ચિલ્લલ, પલ્લલ, વાપી તથા અગડ, તગડ, દ્રહ, નદી. વાપી, પુષ્કરિણી, દીધિંકા, ગુજલિકા, સરોવર, સરપંકિત, સરસરપંક્તિ, બિલપંકિત તથા આરામ, ઉધાન, કાન, વન, વનખંડ, વનરાજી તથા દેવકુલ, સભા, પપા, સ્તુભ, ખાડ, પરિણા તથા પ્રાકાર, અલગ, ચરિકા, દ્વાર ગોપુર તથા પ્રાસાદ, ઘર ઝુંપડા, લયન, હાટો તથા શૃંગાટક, મિક, ચતુક, ચcર, ચતુર્મુખ,. મહાપથ તા શકટ, રથ, યાન, યુગ્ય, ગિલિ, થિલ્લિ, ડોળી, અંદમાનિકા તથા લોઢી, લોઢાનું કડા, કડા તથા ભવન, તથા દેવ, દેવી, મનુષ્ય, માનુષી, તિર્યંચયોનિક, તિર્યંચયોનિની, આસન, શયન, ખંડ, ભાંડ, સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્યો એ બધાંનો પરિગ્રહ કરે છે. તેથી એમ કહ્યું કે તિચો આરંભી, પરિગ્રહી છે.
તિયચો માફક મનુષ્યો પણ કહેવા. યંત, જ્યોતિષ અને વૈમાનિકને . ભવનવાસી માફક જાણવા.
• વિવેચન-ર૬૦ :
Mrsમાટીના વાસણ, માત્ર • કાંસાના વાસણ, ઉપકરણ એટલે – લોઢી, કડાય, કડછી આદિ. પ્રત્યાખ્યાન ન કરેલ હોવાથી તે એકેન્દ્રિયો પરિગ્રહી છે, એમ જાણવું. ઉપકાર સાધચ્ચેથી બેઈન્દ્રિયોની શરીર રક્ષાર્થે તેમણે કરેલ ઘરોને તેમના ઉપકરણ સમજવા.
ટૅક્સ - ટાંકણાથી છેદાયેલ પર્વત, ૩ - કૂટ કે શિખર અથવા હાથીને બાંધવાના સ્થાનો. ક્ષેત્ર - મુંડ પર્વત, સિદર - શિખરવાળા ગરિ. પરમાર - થોડો નમેલ ગિરિદેશ, નૈન - પર્વત ખોદી બનાવેલ ગૃહ. ૩ીર - પર્વત તટેથી નીચે પાણી પડતું હોય તેવું સ્થાન, નિફાર - પાણીનું ઝરણ, વન - કાદવ મિશ્ર પાણી, પાન - આનંદદાયી જળાશય, afg - ચારવાળો પ્રદેશ, અ3 - કૂવો, વાવ - ચોખણી વાવ, -x - સદ્વિ - સારણી, જુનાલય - વાંકી સારણી, - x-x• આરામ - દંપતી