Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પ/-//ર૬૨
આદિની અનંત રાશિઓ છે, તો પણ તે રાશિઓ એક ગુણ કાલવાદિને અનંતે ભાગે જ વર્તે છે, માટે તે સશિ દ્વારા કાળથી અપ્રદેશ પુદ્ગલોનું અનંતપણું થતું નથી. પણ અસંખ્યાત ગુણપણું જ છે. -એ પ્રમાણે આ વણિિદ પરિણામ, જે કહ્યા તે ચોકથી અનંતગણ સ્થાનવર્તી ભાવને આશ્રીને કાળતી પ્રદેશ પુદગલો સિદ્ધ થયા, અથવા પુદ્ગલોનું કાળથી અપ્રદેશવ પ્રતિષ્ઠિત થયું. દ્રવ્યમાં પણ દ્રવ્ય પરિણામ અંગીકાર કરીને પરમાણુ આદિમાં એ જ ભાવપરિણામોક્ત વ્યાખ્યા સમજવી.
એ પ્રમાણે જ દ્રવ્ય પરિણામ માફક ક્ષેત્રને અધિકૃત્ય એક પ્રદેશાવગાઢ આદિ પુદ્ગલ ભેદોમાં સ્થાનાંતર ગમનની અપેક્ષાએ કાળથી કાળ-ચપ્રદેશની માર્ગણા કરવી. •• જેમ ક્ષેત્રથી, એ પ્રમાણે અવગાહનાદિથી પણ કહે છે - અવગાહનાના સંકોચ, વિકોચને આશ્રીને કાલપ્રદેશ છે, તેમ સૂક્ષ્મ, બાદર, સ્થિર, અસ્થિર, શબ્દ, મન અને કમિિદ પરિણામને આશ્રીને કાલપ્રદેશ પુદ્ગલો છે - ૪ -
અનંત પ્રદેશવાળા અનંતસ્કંધો કરતાં પ્રદેશાર્થથી પરમાણુઓ અનંતગુણા કહ્યા છે. તે સૂત્ર આ છે – દ્રવ્યાપી અનંત પ્રદેશવાળા સ્કંધો સૌથી થોડા છે. ઇત્યાદિ - X - X -
- સખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા, બે રાશિ કરતા અહીં સંખ્યાત પ્રાદેશિક સશિના, સંગાત ભાગવર્તિત્વથી સ્વરૂપથી તેઓનું બહુપણું જણાય છે. અન્યથા તેના અસંખ્યય કે અનંત ભાગે હોત. - - અનંતપદેશિક શશિ કરતાં તે અનંગુણ છે, સંપાત પ્રદેશિક રાશિને તો સખ્યાત ભાગે છે. વિપક્ષાએ સંખ્યાત ભાગની અત્યંત અભતા નથી, કેમકે કાળથી સપ્રદેશઅપ્રદેશ વૃત્તિવાળા અણુઓનું બહુપણું છે. કાળ
પ્રદેશ પુદ્ગલો એક સમય સ્થિતિક હોવાથી ઘણાં ઓછા છે. કાલાપદેશથી દ્રવ્યાપદેશ પુદ્ગલ અસંખ્યાતગુણ છે. - x•. -મિત્રોના સંક્રમ પ્રત્યે સપદેશો, ફોગથી અસંખ્યગુણ કહ્યા છે. વળી તે સ્વસ્થાનમાં થોડાં જ ગ્રહણ કરવા. - X -
વ્યાખ્યાન અપેક્ષાએ ત્રણ અબદુત્વ છે. સૂત્રમાં એક જ મિશ્ર અલબહુવ કહ્યું છે. [Wofiણી સંખ્યા વડે અલ્પબદુત્વ કહ્યું. - પુદ્ગલોનું નિરૂપણ કર્યું. તે જીવોના ઉપગ્રાહક છે માટે જીવ વિશે કથન.
• સૂત્ર-૨૬૩ -
ભગવન્! એમ કહી, ગૌતમસ્વામીએ યાવતુ એમ કહ્યું - ભગવન ! જીવો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ! જીવો વધતા કે ઘટતા નથી, પણ અવસ્થિત રહે છે.
ભગવતુ ! નૈરસિકો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ! નૈરયિકો વધે છે, ઘટે છે અને અવસ્થિત પણ રહે છે. નૈરયિકની માફક વૈમાનિક સુધી જાણવું. -- સિદ્ધો વિશે પ્રશ્ન. ગૌતમ ! સિદ્ધો વધે કે અવસ્થિત પણ રહે. ઘટે નહીં
ભગવાન ! જીવો કેટલો કાળ અવસ્થિત રહે ? સવકાળ. ભગવત્ / નૈરયિકો કેટલો કાળ વધે ? ગૌતમ જઘન્ય એક સમય,
૫૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્ય ભાગ. એ રીતે ઘટે. ભગવાન્ ! બૈરયિકો કેટલો કાળ અવસ્થિત રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ર૪-મુહૂd. એ રીતે સાતે પ્રણવીમાં વધ-ઘટ કહેવી. વિશેષ એ - અવસ્થિતમાં આ ભેદ છે - જેમકે સ્તનપભામાં ૪૮મુહૂર્ત, શર્કરાપભામાં ૧૪ અહોરમ, વાલુકામાં એક માસ, પકમાં બે માસ, ધૂમપભામાં ૪-માસ, તમમાં ૮-માસ, તમતમામ ૧માસ.
અસુરકુમારો પણ નૈરયિક માફક વધે, ઘટે. અવસ્થિત જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૪૮-મુહૂર્ત. એ રીતે દશે ને કહેa.
એકેન્દ્રિયો વધે, ઘટે અને અવસ્થિત પણ રહે. એ ત્રણેનો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાભણ કહેવો. બેઈન્દ્રિયો તે જ પ્રમાણે વધે, ઘટે. તેમનું અવસ્થાન જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ બે અંતમુહૂર્ત. એ રીતે ચઉરિન્દ્રિય સુધી જાણવું.
બાકીના બધા જીવો તેજ રીતે વધે, ઘટે. અવસ્થિતમાં ભેદ છે. તે આ – સંમૂર્છાિમ પંરોન્દ્રિય તિયોનો અવસ્થાનકાળ બે અંતર્મુહૂર્ત ગભજનો ૨૪-મુહૂર્ત સંમૂર્ણિમ મનુષ્યોનો ૪૮-મુહૂર્ત, વ્યંતર-જ્યોતિષ-સુધર્મ-ઈશાનમાં ૪૮-મુહૂd, સનકુમાર ૧૮-અહોરમ અને ૪૦-મુહૂd. માહેન્દ્રમાં ર૪-અહોર અને ૨૦મુહૂર્ણ બ્રહાલોકમાં ૪૫-અહોરાત્ર, લાંતકમાં ૦-અહોરમ, મહાશુકે ૧૬-હોર, સક્યારે ર૦૦-અહોરમ, ન-પ્રાણd સંખ્યાત માસ, આરણ-અશ્રુતે સંખ્યાત વર્ષ. એ રીતે વેચક, વિજય-વૈજયંત-જયંત-અપરાજિતે અસંખ્ય હજાર વર્ષ, સવથિસિદ્ધ પલ્યોપમનો અસંખ્યય ભાગ કહેતો. તેઓ જાજે એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ સુધી વધે, ઘટે અને અવસ્થાનકાળ હમણાં કહો.
ભગવાન ! સિદ્ધો કેટલો કાળ વધે ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉકૃષ્ટથી છ માસ.
ભગવાન ! જીવો સૌપચય છે, સાપચય છે, સોપચય-સાપચય કે નિપચય નિરવચય છે ? ગૌતમ! જીવો સોપચય, સાપચય કે સોપચયાપચય નથી, પણ નિરપરાયનિરપરાય છે. એકેન્દ્રિયો બીજ પદે છે, બાકીના જીવો ચારે પદમાં કહેવા. સિદ્ધ વિશે પ્રન. ગૌતમ ! સિદ્ધો સોપચય અને નિરુપચય-નિરપચય છે.
ભગવાન ! જીવો કેટલો કાળ નિરપચય નિરપચય છે ? ગૌતમ / સર્વકાળ. • • ભગવન / નૈરયિકો કેટલો કાળ સોપચય છે ? ગૌતમી જાન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યય ભાગ. - - કેટલો કાળ સાપચય છે ? એ પ્રમાણે જ. - કેટલો કાળ સોપચયાપચય છે ? એ પ્રમાણે જ. કેટલો કાળ નિરપચયનિરચય છે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉcકૃષ્ટ ૧ર-મુહૂd.
એકેન્દ્રિયો સર્વે સવકાળ સોપચયસાપચય છે, બાકી સર્વે જીવો સોમયયાદિ ચાટે પણ છે. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ છે. અવરથાનમાં સુકાંતિકાળ કહેવો.
ભગવન! સિદ્ધો કેટલો કાળ સોપાય છે ? ગૌતમ! જઘન્ય એક