Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ પ/-/૪/૨૨૮ ૩૫ ૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • સૂત્ર-૨૨૯ - તે કાળે, તે સમયે મહાશુક ક૨થી. મહાસમાં મહાવિમાનથી, મહહિક વાવ4 મહાનુભાગ બે દેવો શ્રમણ ભગવંત મહાવીર પાસે પ્રગટ થયાં. તે દેવો એ ભગવત મહાવીરને મનથી વાંદી-નમીને, મનથી જ આ આવા પ્રશ્નો પૂછયા - ભગવન! આપ દેવાનુપિયના કેટલો સો શિષ્યો સિદ્ધ થશે ચાવતુ અંત કરશે ? ત્યારે, તે દેવોએ મનથી પ્રશનો પૂછ્યા પછી, ભગવત મહાવીરે મનથી જ તેમને આ આવા પ્રકારનો ઉત્તર આપ્યો કે – હે દેવાનપિયો ! મારા 900 શિષ્યો સિદ્ધ થશે ચાવતું દુઃખાંત કરશે. તે દેવો, ભગવંત મહાવીરને મનથી પૂછેલ અને મનથી જ આવા પ્રકારે ઉત્તર સાંભળી હસ્ટ, તુષ્ટ યાવતુ હર્ષિતદય થઈને ભગવંત મહાવીરને વાંદી, નમી, મનથી જ શુશુપા, નમન કરતા અભિમુખ થઈને યાવતુ પર્યાપાસના કરવા લાગ્યા. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિક્ષણ ઈન્દ્રભૂતિ અણગાર વાવ નીકટમાં, ઉભડક બેસી ચાવત વિચરતા હતા. ત્યારે તે ગૌતમસ્વામીને દયાનાંતરિકામાં વતતા આવા પ્રકારે યાવતુ સંકલ્પ ઉપ કે - આ બે મહહિક ચાવત મહાનુભાવ દેહે ભગવંત મહાવીર પાસે આવ્યા, હું તે દેવોને જાણતો નથી કે કયા કલ્પ, સ્વર્ગ કે વિમાનથી, ક્યા કારણથી અહીં શીઘ આવ્યા? ભગવંત મહાવીર પાસે જઈ નાંદ, નમું, યાવતુ પપ્પાસતા આ આવા પ્રશનને પૂછીશ, એમ કરી ઉભા થઈ, ભગવત મહાવીર પાસે યાવતુ સેવે છે. હે ગૌતમાદિ શ્રમણો ! એમ આમંત્રી ભગવત મહાવીરે ગૌતમ સ્વામીને આમ કહ્યું - હે ગૌતમા દયાન સમાપ્તિ પછી તારા મનમાં આવો સંકલ્પ થયો ચાવતું મારી પાસે શીઘ આવ્યો. હે ગૌતમ! આ વાત યોગ્ય છે ? - હા, છે. તો હે ગૌતમ ! તું એ દેવો સે જ તેઓ તને એ સંબંધે પૂરા પ્રશ્નોત્તર કહેશે.. ત્યારે ગૌતમસ્વામી, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંતને વાંદી, નમી, જ્યાં તે દેવો હતા, ત્યાં જવા સંકલ્પ કર્યો. ત્યારે તે દેવો ગૌતમ સ્વામીને પાસે આવતા જોઈને હટ યાવત હર્ષિત હદય થઈને જલ્દીથી ઉઠીને સામે ગયા • ગૌતમસ્વામી પાસે આવ્યા, આવીને ચાવતુ નમીને આમ કહ્યું - હે ભદંતા અમે મહામુક કલાના મહાસર્ણ મહાવિમાનથી મહર્વિક એવા બે દેવો આવ્યા. ત્યારે અમે ભગવંતને વાંદી, નમી, મનથી જ આ પ્રશ્ન પૂછ્યો, ભગવન્! આપ દેવાનુપિયના કેટલા સો શિષ્યો સિદ્ધ થશે યાવતુ અંત કરશે ? ત્યારે ભગવંતે અમારા મનથી પૂછેલા પ્રશ્નનો સામને મનથી જ આ ઉત્તર આપ્યો કે - મારા છoo શિષ્યો યાવત દુઃખાંત કરશે. ત્યારે અમે ભગવંતને મનથી જ પુછેલા પનો ભગવંતે મનથી જ આવો ઉત્તર આપેલો સાંભળીને ભગવંતને વાંદી, નમી યાવતુ પર્યાપાસતા હતા, એમ કહીને ગૌતમને વાંદી, નમી, જ્યાંથી આવ્યા હતા, ત્યાં ગયા. • વિવેચન-૨૨૯ - Hદાણા - સાતમો દેવલોક. ધ્યાનાંતકિા-ધ્યાનની સમાપ્તિ આરંભેલ ધ્યાનની સમાપ્તિ કરી નવું ધ્યાન ન આરંભવું. તેવી સ્થિતિમાં વર્તતા. - - દેવલોકના એક પ્રતટથી તેના એક ભાગથી. વારVT - પ્રશ્નાર્યો. -- દેવપ્રસ્તાવથી આ કહે છે. • સૂત્ર-૨૩૦,૨૩૧ - [૩૦] ભગવન એમ કહી ગૌતમ શ્રમણે, ભગવંત મહાવીરને આમ ક - ભગવન ! દેવો સંયત કહેવાય ? ગૌતમ! એ આઈ સમર્થ નથી, આ અભ્યાખ્યાન છે. ભગવન! દેવો અસંયત કહેવાય ? ના, એમ ન કહેવાય, આ નિષ્ઠર વચન છે. ભગવાન દેવો સંયતા-સંયત કહેવાય ? ગૌતમ! ના, આ સદ્ભુત છે. ભગવન ! તો પછી દેવોને કેવા કહેવા ? ગૌતમ! દેવો, નોસંગત કહેવાય. [૩૧] ભગવતુ ! દેવો કઈ ભાષા બોલે ? દેવો દ્વારા બોલાતી કઈ ભાષા વિશિષ્ટરૂપ છે ? ગૌતમ દેવો અર્ધમાગધી ભાષા બોલે છે, બોલાતી ભાષામાં અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપ છે. • વિવેચન-૨૩૦,૨૩૧ - છે - હવે, " - પ્રગ્ન, 3 - વળી, દેવો શું કહેવાય ? ‘નોસંયત' કહેવાય. તે અસંયતનો પર્યાય હોવા છતાં ‘નોસંયત’ શબ્દ અનિષ્ફર વચન છે. જેમ મરી ગયાને બદલે પરલોક ગયા કહે છે. દેવાધિકારથી બીજું કહે છે. - x અર્ધમાગધી. • ભાષા છ પ્રકારે - પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પિશાચી, શૌસેની અને અપભ્રંશ. તેમાં માગધી અને પ્રાકૃત ભાષાનું કંઈ-કંઈ લક્ષણ જેમાં છે, તે અર્ધમાગધી. આ અર્ધમાગધીની વ્યુત્પત્તિ છે. -- કેવલિ, છાસ્યની વક્તવ્યતાથી કહે છે – • સૂત્ર-ર૩ર થી ૨૩૩ - [૩૨] ભગવત્ ! કેવલિ, અંતકર કે અંતિમ શરીરીને જુએ, જાણે ? હા, ગૌતમ! જુએ, જાણે. ભગવાન ! જેમ કેવલિ અંતકર, અંતિમશરીરીને જાણે, જુએ તેમ છાસ્થ તેઓને જાણે, જુએ ? ગૌતમ ! અર્થ યોગ્ય નથી. તો પણ સાંભળીને કે પ્રમાણથી જાણે, જુએ. શું સાંભળીને? કેવલિ, કેલિના. શ્રાવક, કેવલિની શ્રાવિકા, તેના ઉપાસક કે ઉપાસિકા, તેના પક્ષિક, તેમના પાક્ષિક શ્રાવક, શ્રાવિકા ઉપાસક કે ઉપાસિકા પાસેથી સાંભળીને (જાણે). [૩૩] તે પ્રમાણ શું છે? ચાર પ્રકારે છે - પ્રત્યક્ષ, અનુમાન, ઔપચ્ચે, આગમ. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યા મુજબ પ્રમાણ જાણવું. ચાવતુ તે પછી નોઆત્માગમ, નોઅનંતરાગમ, પરંપરાગમ. [૩૪] ભગવત્ ! કેવલિ, છેલ્લા કર્મ કે છેલ્લી નિર્જશને જાણે, જુઓ ? હા, ગૌતમ! જાણે, જુએ. ભગવાન ! જે રીતે કેવલિ, છેલ્લા કર્મને આદિ અંતના આલાવા માફક બધું જ જાણવું. [૩૫] ભગવત્ ! કેવલિ પકૃષ્ટ મન કે વચનને ધારે ? હા, ધારે. ભગવન !

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112