________________
સ્વ. માતુશ્રી મણિબહેન કોઠારી
આજે જે કાંઈ મારામાં છે, સેવાના ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે અને માનવતાના ક્ષેત્રે તે સર્વ આપે આપની હયાતી દરમ્યાન આપેલા સંસ્કારોનું જ પરિણામ છે. આપે વાવેલા બીજનું જ ફળ છે.
ચાંદ કભી છીપ નહિ જાતા હજાર બાદલ આને કે બાદ જીવનના ગમે તેવા તોફાન, ઝંઝાવાત કે આપત્તીમાં ધીરજ અને હિંમતથી હું શાંત, સ્થિર અને સમભાવે રહી શકું છું અને તેમાંથી નવી શકિત અને નવી તાકાત મેળવીને જીવનસંગ્રામમાં આગળ ને આગળ વધતા રહું છું તે આપે આપેલા અમૂલ્ય વારસાને જ અને આપે ખૂબ જ ખંતથી અને હોંશથી કરેલ ચણતર, ગણતર, અને ઘડતરને જ આભારી છે.
માતૃ દેવો ભવ :
લિ. આપનો આજીવન વાણી ૨મણિકલાલ કસ્તુરચંદ કટારી.