Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमञ्जूषा टीका, अध्ययन ६ 'अयमपि देशीयशब्दः' वीदीर्णभूमिषु श्लक्ष्णभूमिषु 'चिकनी' इति भाषाप्रसिद्धासु भूमिषु च ये इमेलोकमसिद्धाः मूक्ष्माः लघुतनवः प्राणाः पाणिनः द्वीन्द्रियादयः सन्ति भूमौ कृतावासाः आहाराद्यर्थ संचरमाणा वा विद्यन्ते गम्यमानत्वात् तान्-शतशताण्डशिशुसमूहसहितावाससमेतान् भूमौ कृतावासान; इष्टाहारप्राप्तेः प्राकृतदाहारसहितान् वा अनवाप्तावासान् संचरमाणान् विविधान् जीवसंघातान् वा उत्प्लावयति-जलोप्रभागे नयति जलोपरितनभागे प्रापयन् प्रवाहयति, आवासादितो वियोजयन् अनिष्टदेशं प्रापयन् जलवेगेन व्याकुलीकुर्वन् तदीयमाणात्ययमपि साधयतीत्यर्थः। स्नानीयसलिलस्य भूविवरादिषु प्रवेशे तत्रत्यानां जीवानां स्वस्वस्थानविनाशात् तत्रैव बहिनिःसरणादिना वा विराधनाऽवश्यम्भाविनीत्याशयः ॥६२॥ चिकनी भूमि में रहे हुए सूक्ष्म शरीर वाले द्वीन्द्रिय आदि प्राणी, जो कि आहार आदि के लिए संचार करते हैं, उनको आहार प्राप्तिके पहले अथवा आहार के साथ स्नानजल वहा देता है। अर्थात् अपने अभीष्ट स्थान पर पहुंचने से पहेले ही वे पानी में बहकर अपने निवासस्थान से वियुक्त होते हुए, अनिष्ट स्थान पर पहुंच जाते हैं, यहा तक कि उनके प्राणों का भी अन्त हो जाता है। तथा जब स्नानका जल बिल में घुस जाता है तो वहाँ के प्राणियों को स्थान भ्रष्ट होने से वहीं अथवा बहकर बाहर आजाने से कष्ट पहुंचता है अतः उनकी विराधना अवश्य होती है, इसलिए साधु को स्नान का त्याग करना चाहिए ॥ ६२ ।। અથવા દર–છિદ્રવાળી ભૂમિમાં, રીરાવાળી ભૂમિમાં અથવા ચીકણ ભૂમિમાં રહેલા સૂફમ શરીરવાળા હીન્દ્રિય આદિ પ્રાણીઓ જે આહાર આદિને માટે સંચાર કરતાં હોય છે તેમને આહાર પ્રાપ્તિની પહેલાં અથવા આહારની સાથે સ્નાનનું જળ વહાવી દે છે-ઘસડી જાય છે અર્થાત્ પિતાના અભીષ્ટ સ્થાન પર પહોંચ્યા પહેલાં જ તેઓ પાણીમાં ખેંચાઈ જઈને પોતાના નિવાસ સ્થાનથી વિમુકત થઈ જઈને અનિષ્ટ સ્થળ પર પહોંચી જાય છે. તે એટલે સુધી કે તેમના પ્રાણને પણ અંત થઈ જાય છે, વળી સ્નાનનું જળ દરમાં પેસી જાય છે તે ત્યાંના પ્રાણીઓને સ્થાનભ્રષ્ટ થવાથી ત્યાં અથવા ખેંચાઈને બહાર આવી જવાથી કષ્ટ પહોંચે છે. એટલે તેમની વિરાધના અવશ્ય થાય છે, તેથી સાધુએ સ્નાનને ત્યાગ કરવું જોઈએ. (૬૨)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨