Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमञ्जूपा टीका, अध्ययन ८ गा. १६ रीत्या सर्वथा ज्ञात्वा सर्वेन्द्रियसमाहितः सकलेन्द्रियदमनतत्परः अप्रमत्तः= सावधानः सर्वभावेन मनसा वाचा कायेन त्रिविधकरणयोगेन नित्यं सततं यतेत यतनापरायणो भवेदित्यर्थः।।
ननु सूक्ष्मः स्नेहकायः सर्वर्तुषु दिवा रात्रौ च पतति, कथमेतस्य यतना साधुना संपादनीया ? इति चेदुच्यते-ऊर्ध्वप्रदेशानावरणे सति साधुना नक्तं तत्रावस्थानादिकं न विधेयम् । आवश्यकतायां तु वस्त्रादिनाऽङ्गमात्य निवा सस्थानमर्यादितभूमौ तथाविधप्रदेशे संचरणीयम् । दिवा तु निपतन्नेवासौ दिवाकरमण्डलग्रीष्मेणैव विनश्यतीति न तदर्थमावरणापेक्षा, नापि दिवाऽनावृतप्रदेशजानकर साधु पांचों इन्द्रियो और मन को दमन करने में तत्पर तथा सावधान होकर तीन करण तीन योग से इन की यतना करने में परायण रहे।
शिष्य-हे गुरुमहाराज ! सूक्ष्म स्नेहकाय तो सब ऋतुओ में दिन रात गिरती रहती है फिर साधु उसकी यतना कैसे कर सकते हैं ?।
गुरु-हे शिष्य ! जो प्रदेश ऊपर से आच्छादित न हो वहां रात में साधु का निवास करने बैठने सोने घूमने फिरने आदि का कल्प नहीं है। अगर अवश्य कार्य हो तो शरीर को वस्त्रादि से आच्छादित करके निवास स्थान की मर्यादित भूमि के अन्दर अच्छाया में भी जा सकते हैं। दिन में तो सूर्यमण्डल की गर्मी से वह गिरती हुई ही नष्ट हो जाती है इसलिए दिन में उस की यतना के लिए आवरण की आवश्यकता नहीं है और न दिन में घूमने फिरने પાંચે ઈદ્રિય તથા મનને દમન કરવામાં તત્પર તથા સાવધાન થઈને ત્રણ કરણ વેગથી એની યતના કરવામાં પરાયણ રહે.
શિષ્ય—હે ગુરૂમહારાજ સૂફમ સ્નેહકાય તે બધી વ્રતુઓમાં રાત ને દિવસ પડયા કરે છે, તે પછી સાધુ એની યતના કેવી રીતે કરી શકે ?
ગુરૂ–હે શિષ્ય ! જે પ્રદેશ ઉપરથી આચ્છાદિત ન હોય, ત્યાં રાત્રે નિવાસ કરવાનું, બેસવાનું, સૂવાનું કે હરવા-ફરવાનું સાધુને કલ્પતું નથી. જે જરૂરી કાર્ય હોય તે શરીરને વસ્ત્રાદિથી ઢાંકીને નિવાસ સ્થાનની મર્યાદિત ભૂમિની અંદર ઓછાયામાં જઈ શકે છે. દિવસમાં તે સૂર્યમંડળની ગરમીથી સૂકમ સ્નેહકાય પડતાં જ નષ્ટ થઈ જાય છે. તેથી દિવસે તેની યતનાને માટે આવરણની આવશ્યક્તા હતી નથી; તેમ જ દિવસે હરવા-ફરવા આદિથી સંયમમાં સૂમ સ્નેહકાયના નિમિત્તથી
શ્રી દશવૈકાલિક સૂત્ર: ૨