Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमञ्जूषा टीका, अध्ययन ९ गा. १७ विनय करके उन्हें सन्मानित करे। ऐसा विनीत मुनि, ज्ञानादि बहुतसे गुणों को प्राप्त करके सर्वश्रेष्ठ सिद्धगति को प्राप्त कर लेता है ॥१७॥
श्री सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते है कि-हे जम्ब ! भगवान् महावीरने जैसा कहा है वैसा ही मैंने तुम्हें सुनाया है।
विनयसमाधि नामक नववा अध्ययन का पहेला उद्देश समाप्त ।९-१॥ દીક્ષા પર્યાયથી મોટા સાધુ મુનિને વિનય કરીને તેમનું સન્માન કરે, એવા વિનીત મુનિ, જ્ઞાન–આદિ ઘણું જ ગુણેને પ્રાપ્ત કરી સર્વશ્રેષ્ઠ સિદ્ધગતિને પ્રાપ્ત કરી લે છે.(૧૭)
શ્રી સુધમ સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે હે જ! ભગવાન મહાવીરે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ મેં તમને સંભળાવ્યું અથવા કહ્યું છે. વિનયસમાધિ નામના નવમાં અધ્યયનને પહેલે ઉદ્દેશ
સમાત ૧૯-૧૨
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨