Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमञ्जूषा टीका, अध्ययन ९ उ. ४ सू. १ २३९ समाधिः चित्तस्वास्थ्य, सुखमित्यर्थः, चित्तैकाग्रता वा, विनये, विनयाद् वा समाधिविनयसमाधिरिति विग्रहः, विनयजनितानन्दविशेष इत्यर्थः १।
श्रुतसमाधिरिति-भूयते यत्तत् श्रुतं, भव्यहिताय भगवतोपदिष्टं गणधरैः श्रवणविषयीकृतम् आचाराधङ्गोपाङ्गादिलक्षणम् , श्रुते श्रुताद्वा समाधिः श्रतसमाधिरिति विग्रहः, श्रुतजनिताऽऽनन्दविशेष इत्यर्थः ।२।।
तपःसमाधिरिति-तपति-दहति भस्मीकरोति अष्टविधं कर्मेति तपः, तपेरौणादिकोऽसुप्रत्ययः तच्चोनोदर्यादिद्वादशविधात्मकम् , तपसि तपसो वा समाधिः तपासमाधिरिति विग्रहः, तपोजनितानन्दविशेष इत्यर्थः ३।।
_ आचारसमाधिरिति-चरणं चारः, आ-मर्यादया चारः प्रवृत्तिः-आचार:= समस्त कार्य करना विनयका लक्षण है । चित की समता या एकाग्रता को समाधि कहते हैं। विनय से चित्त की समाधि (विनय से या विनय में होने वाले आनन्द) को विनयसमाधि कहते हैं।
(२) भव्य जीवों के हित के लिए भगवान तीर्थकर द्वारा उपदेश किये हुए और गणधर महाराजा द्वारा सुने हुए आचाराङ्गआदि अङ्ग उपाङ्ग श्रुत है। श्रुतसे या श्रुत में होने वाली समाधि को श्रुतसमाधि कहते हैं।
(३) जो आठ कर्मों को भस्म करे सो तप है, उसके अनशन आदि बारह भेद हैं। तपसे या तपमें होने वाली समाधि को तपसमाधि कहते हैं।
(४) शास्त्रों मर्यादा के अनुसार किये जाने वाले अनुष्ठान (कार्य) કરવાં તે વિનયનું લક્ષણ છે. ચિત્તની સમતા અથવા એકાગ્રતાને સમાધિ કહે છે. વિનયથી ચિત્તની સમાધિ (વિનયથી અથવા વિનયમાં જે આનંદ થાય છે તે આનંદ) ને વિનયસમાધિ કહે છે.
(૨) ભવ્ય જીના હિત માટે ભગવાન તીર્થકર દ્વારા ઉપદેશ કરાએલા અને ગણધર મહારાજ દ્વારા સાંભળેલાં આચારાંગ આદિ અંગ ઉપાંગ તે શ્રત છે. શ્રતથી અથવા શ્રુતમાં થવા વાળી સમાધિને શ્રુતસમાધિ કહે છે.
(૩) જે આઠ કર્મોને ભસ્મ કરે તે તપ છે. તેના અનશન આદિ બાર ભેદ છે. તપથી અથવા તપમાં થવાવાળી સમાધિને તપસમાધિ કહે છે
() શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે કરવામાં આવતું જે અનુષ્ઠાનકાર્ય તેને આચાર
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨