Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२
आचारमणिमन्जूषा टीका, अध्ययन ९ गा. १३-१४
१९३ द्वन्द्वः, तत्र लज्जा=असंयममार्गाद्भयं, दया परदुःखदूरीकरणेच्छा, संयम सावद्ययोगविरतिलक्षणः सप्तदशविधः, ब्रह्मचर्य-मैथुनविरतिः, एतच्चतुष्टयं विशोधिस्थान कर्मकर्दमप्रक्षालनस्थानं ये गुरवो मां सततमनुशासयन्ति लज्जादयादिकं शिक्षयन्ति तान् गुरून् सततं-निरन्तरमहं पूजयामि विनयादिनाऽऽराधयामि । 'लज्जादयादि धर्मोपदेशेन कल्याणपदाधिकारदायिने गुरवे यावज्जीवमपि, इयता विनयादिलक्षणाराधनेन, मया तदीयनिष्कृतिनैव शक्यते कर्तुमित चिन्तयन् विशुद्ध
चेतसा सततं गुरुपदाराधनतत्परो भवेदिति भावः ॥ १३ ॥ मूलम्-जहा निसंते तबैण चिमाली, पभासइ केवल भारहं तु ।
एवायरिओ सुअंसीलबुद्धिए, विरायेइ, सुरमैज्झे वे इंदो" ॥१४॥ विनयवान् शिष्य कैसा विचार करे ? सो बताते हैं- 'लज्जा दया' इत्यादि।
मोक्ष मार्ग में गमन करनेवाले जो गुरु, असंयम मार्ग का भय रूप लज्जा, अन्य प्राणियों के दुःख को दूर करने रूप दया, सावद्य व्यापार से विरत होने रूप सतरह प्रकार का संयम तथा ब्रह्मचर्य, इन की सदा शिक्षा देते हैं, उन गुरु महाराज की मैं सदा विनय आदि से आराधना करूं।
___तात्पर्य यह है कि लज्जा दया संयम और ब्रह्मचर्य का उपदेश देकर कल्याण करनेवाले गुरु महाराज का बदला मैं ऐसी विनय-भक्ति करके भी यावज्जीव नहीं चुका सकता है। ऐसा विचार कर शुद्ध चित्त से सदैव गुरु महाराज की आराधना करने में तत्पर रहे ॥१३॥
विनयवान शिष्य ! विया२ ४२ ? ते मताव छे-लज्जादया० याह.
મેક્ષ માર્ગમાં ગમન કરવાવાળા જે ગુરુ અસંયમ માર્ગના ભયરૂપ લજજા, અન્ય પ્રાણીઓના દુઃખને દૂર કરવા રૂપ દયા, સાવધ વ્યાપારથી નિવૃત્ત થવા રૂપ સત્તર પ્રકારને સંયમ, તથા બ્રહ્મચર્યની હમેશા શિક્ષા આપે છે-શિક્ષણ આપે છે–તે ગુરુ મહારાજની હું વિનયથી હમેશાં આરાધના કરું છું
તાત્પર્ય એ છે કે –લજજા, દયા, સંયમ અને બ્રહ્મચર્યને ઉપદેશ આપીને કલ્યાણ કરવાવાળા ગુરુ મહારાજનો બદલે હું એવી વિનય ભકિત યાવત્ જીવન કરૂં તે પણ ચૂકાવી શકું તેમ નથી. અર્થાત ગુરૂનું ઋણ વિનય ભકિત જીંદગી ભર કરતા. છતા ચૂકાવી શકાય તેમ નથી. એ વિચાર કરીને શુદ્ધ ચિત્તથી ગુરુ મહારાજની આરાધના કરવા તત્પર રહે. (૧૩)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨