Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री दशवेकालिकसूत्रे
टीका- ' आयार' इत्यादि ।
मुनिः = साधुः आचारमज्ञप्तिधरम् = आचाराङ्ग-व्याख्याप्रज्ञप्ति- धारकं, यद्वा आचारशब्देनाचाराङ्गाद्यङ्ग. प्रज्ञप्तिशब्देनोपाङ्गं गृह्यते, तयोर्धारकमित्यर्थः तथा दृष्टिवादमधीयानं वागविस्खलितं = वाग्विच्छेदवलितं ज्ञात्वा = विदित्वा भाषण - काले प्रमादादिना स्वरवर्णादित्रौ सत्यामिति भावः तम् = आचारमज्ञप्तिधरं, दृष्टि वादमधीयानं च, न उपड़सेत् - 'कथमेते महाविद्वांसो येषां भाषणं सदूषणं भवती' ति कृत्वा न निन्देदित्यर्थः तेषां छद्मस्थत्वेन कादाचित्कवाग्विस्खलन संभावनायाः सच्चात् ।
१६४
'अहिज्जगं' अधीयान - मित्यनेने दमवगम्यते - यश्निरवशेषाधीतदृष्टिवादस्य 'आयार' इत्यादि । आचाराङ्ग और व्याख्याप्रज्ञप्ति (भगवती) के ज्ञाता, अथवा आचार शब्द से यहां आचाराङ्ग आदि ग्यारह अंगो का, और प्रज्ञप्ति शब्द से उपाङ्गों का ग्रहण समझना चाहिए, अतः उनके धारी तथा दृष्टिवाद के पाठी मुनि के बोलते समय वचनों में यदि स्खलना हो जाय' अर्थात् बोलते समय प्रमाद आदि किसी कारण से स्वर या व्यञ्जन की त्रुटि रह जाय तो साधु उनकी हँसी न करे क्योंकि छद्मस्थ होने के कारण कभी बोलने में स्खलन हो जाना असंभव नहीं है । तात्पर्य यह है कि, जब ऐसे पुरुष भी भाषण में स्खलित हो जाते है तो सामान्य जनकी बात ही क्या है ? अतएव किसी की भी हंसी नहीं करनी चाहिए ।
'अहिज्जगं' इस पद से यह सूचित होता है कि संपूर्ण दृष्टिवाद
आयार० इत्यादि मायारांग भने व्याध्याप्रज्ञप्ति ( लगवती ) ना ज्ञाता, અથવા આચાર શબ્દથી અહીં આચારાંગ આદિ અગીઆર અંગેનું અને પ્રજ્ઞપ્તિ શબ્દથી ઉપાંગેનું ગ્રહણુ સમજી લેવુ, એટલે કે એમને બારણુ કરનાર તથા દૃષ્ટિવાદના પાઠી મુનિની, દૃષ્ટિવાદનું અધ્યયન કરતી વખતે વચનેમાં જો સ્ખલના થઇ જાય, અર્થાત્ ખેલતી વખતે પ્રમાદ આદિ કઇ કારણથી સ્વર ચર્ચા વ્યંજનની ત્રુટિ રહી જાય તે સાધુ તેની હાંસી ન કરે કારણકે તે પશુ છદ્મસ્થ છે. તે કારણે કાઇવાર એલવામાં સ્ખલના થઈ જવાના અસ’ભવ નથી. તાત્પર્ય એ છે કે, જ્યારે એવા પુરૂષ પણ ભાષણમાં સ્ખલિત થઈ જાય છે, તે સામાન્ય જનની તે વાતજ શી ? તેથી કરીને કૈાઇની પણ હાંસી ન કરવી જોઈએ.
ગતિનાં એ શબ્દથી એમ સૂચિત થાય છે કે—સ ંપૂર્ણ દૃષ્ટિવાદને જાણનારા
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨