Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमञ्जूषा टीका, अध्ययन ६ जनम् -गृहस्थानां कांस्यादिमयभाजनम् (१), पर्यङ्क: खट्वादिः (१), निषद्या= गृहस्थानामासनम् आसन्धादिकम् (१), स्नानं देशतः सर्वतो वा (१), शोभा वस्त्राभरणादिना शरीरमण्डनं च (१), वर्जनम् इत्यस्याकल्पादौ सर्वत्रान्वयः। एतानि अष्टादशस्थानानि तीर्थंकरोक्तविधिनिषेधयोरनाचरणाऽऽचरणाभ्यां दृषिनानि भवन्ति, यथाऽऽदेशमनुपालनेन तु एतानि समाराधितानि भवन्ति, यथाव्रतषटकं, कायषट्कं च यथाविध्यनुपालनेन संयमस्थानानि, अकल्पादीन्यपि निषेधवाक्यानुपालनाय, तद्वने संयमस्थानान्येव भवन्ति ॥ ८ ॥ मूलम्-तत्थिमं पढमं ठाणं महावीरेण देसियं ।
अहिंसा निउणा दिट्ठा सव्वभूएसु संजमो ॥९॥ साधुओंके लिए अकल्पनीय (१), गृहस्थोंके कांसी आदिके बर्तन (१) खाट पर्यङ्क आदि (१) गृहस्थोंके आसन्दी (कुर्सी) आदि आसन (१) विभूषा आदिके लिए एक देश स्नान अर्थात् विनाकारण आंख के भ्रू मात्र धोना या सर्व देशसे स्नान करना (१) वस्त्र अलंकारीसे शरीरको शोभित करना (१) ये अष्टादश स्थान हैं।
इनमें से तीर्थकर भगवान् ने जिनका पालन करने का उपदेश दिया है उनका पालन न करने से तथा जिनका निषेध किया है उनका आचारण करने से दोष लगता है। सर्वज्ञ के वचनों के अनुसार पालन करने से इनकी आराधना होती है। जैसे छह व्रतों
और छह कायों का विधि के अनुसार पालन करने से वे संयम के स्थान हो जाते हैं और अकल्प आदि का निषेधरूपसे पालन करने से अर्थात् उनका सेवन न करने से वे भी संयम के स्थान हो जाते हैं ॥८॥ (१), स्थानi siel माहिना पासा (१), माट ५६ माहि (१), स्यानां ખુરસી આદિ આસન (૧) વિભૂષા આદિને માટે એક દેશ સ્નાન અર્થાત્ વિના કારણ આંખની જૂ માત્રનું દેવું અથવા સર્વ દેશે કરીને સ્નાન કરવું (૧) વસ્ત્રાલંકારોથી શરીરને શોભિત કરવું (૧) એ અઢાર સ્થાને છે. એમાંથી તીર્થકર ભગવાને જેનું પાલન કરવાને ઉપદેશ આપે છે. તેનું પાલન ન કરવાથી તથા જેનો નિષેધ કર્યો છે તેનું આચરણ કરવાથી દોષ લાગે છે. સર્વજ્ઞનાં વચને અનુસાર પાલન કરવાથી એને આરાધના થાય છે. જેમકે છ વ્રત અને છ કાયનું વિધિ અનુસાર પાલન કરવાથી તે સંયમનાં સ્થાન બની જાય છે, અનેક અકલ્પ આદિનું નિરવદ્યરૂપે પાલન કરવાથી અર્થાત એનું સેવન ન કરવાથી તે પણ સંયમનાં સ્થાન બને છે (૮)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨