Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
,
શેાભતું રહે છે, તેમજ (મવારિધિવમ્ ) સ`સાર રૂપ સમુદ્રમાં ડૂબતા જવાને માટે નાવની જેમ છે. તેમને હુ' (ૌત્તિ) નમ્ર મરતકે નમન કરૂં છું' । ૪ । ' बालानां सुखबोधाय घासीलालो सुधीव्रंती' इत्यादि । અહુ મુનિત્રતી ઘાસીલાલ બાળકોને સુખેથી એધ થઈ શકે તે માટે રાજપ્રશ્નીય સૂત્રની ‘સુમેાધિની ” ટીકા લખું છું । ૫ ।
"
આ ‘રાજપ્રશ્નીય સૂત્ર' સૂત્રકૃતાઙ્ગનું જ ઉપાડ઼ છે. કેમકે સૂત્રકૃતાર્ગમાં આવતા ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી રૂપ પાંખડીએના અનુક્રમથી ૮૦, ૧૦૦, ૮૪, ૬૭, અને ૩૨ આમ બધા થઈને ૩૬૩ ભેદોના મતવ્યનુ આમાં નિરસન કરવામાં આવ્યું છે. અને સ્વસિદ્ધાન્તની સ્થાપના કરી છે. તેમજ ક્રિયાવાદિ મતથી જેમનું અંતર વાસિત છે. એવા પ્રદેશી રાજાના ક્રિયાવાદના અવલ‘ખન પૂર્વક જીવને લગતા પ્રશ્ન પૂછી કેશિકુમાર શ્રમણે ગણધરકૃત સૂત્રકૃતાડુમાં સૂચિત જે અક્રિયાવાદી મતનુ ખ`ડન છે, તેની આમાં પુષ્ટિ કરતાં વિસ્તૃત રૂપે વ્યાખ્યા કરી છે. એથી સૂત્રકૃતાંગના વિષયને અનુલક્ષીને જ આમાં સવિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. એથી આ સૂત્રકૃતાડુનું જ ઉપાડુ છે. આ જાતના મતની સંપૂર્ણ પણે પુષ્ટિ થાય છે.
આ સૂત્રનું કથન ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પેાતાના ગણધર શ્રી ગૌતમ સ્વામીની સામે રજુ કર્યુ છે. તે જે નગરીમાં જે અનુક્રમથી આ કથન રજુ કરવામાં આંવ્યુ' છે તેને તે જ ક્રમથી સ'પૂર્ણ પણે-એટલે કે આરંભથી માંડીને 'તસુધી–કહેવાની ઈચ્છા રાખનારાશ્રી સુધર્મા સ્વામી આ સૂત્રને અવતરત કરવાના ઉદ્દેશથી જ વ્યૂ સ્વામીને કહે છે કે—હે જ !— તેને જાહેન તેનું સમહાં' ત્યર્િ ।
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૧