Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२
राजप्रश्नीय
वने चैत्ये यथाप्रतिरूपम् - उचितम् अवग्रहम् अवगृह्य संयमेन तपसा आत्मानं भावयन् विहरति - तिष्ठति ।
तत् तस्मात् कारणाद् हे देवानुप्रियाः यूयं गच्छत जम्बूद्वीपं द्वीपं भारतं वर्षम् आमलकल्पां नगरीम् - आम्रशालवनं चैत्यम्, तत्र श्रमण भगवन्तं महावीरं त्रिकृत्वः - वारत्रयम् आदक्षिणप्रदक्षिणं कुरुत, कृत्वा वन्दध्वं नमस्यत च वन्दित्वा नमस्त्विा च स्वाति स्वानि नामगोत्राणि - गोत्राणि नामानि च - कथयत, कथेः सहादेश (हे - ८४ - २) कथयित्वा श्रमणस्य भगवतो महावीरस्य सर्वतः - सर्वासु दिक्षु समन्ताद् विदिक्षु योजनपरिमण्डलं योजनपरिमितं वर्तुलाकारस्थानं यदस्ति तत्र यत्किञ्चिद् किमपि तृणं वा काष्ठं वा शर्करां - वालुकाम् उपलक्षणतया धुलीः, अशुचि अपवित्र वस्तु अचोक्षम् - अनपनीत अशुचिद्रव्यम्, पूतिकं - शटितम्,
लकल्पा नगरीके बाहर आम्रशाल वनचैत्यमें उचित वनपालकी आज्ञा प्राप्त - कर ठहरे हुए हैं. वहां वे अपनी आत्माको संयम और तपसे भावित कर रहे हैं. इस कारण हे देवानुप्रियो ! तुम लोक जम्बूद्वीप के भरतक्षेत्रकी आम लकल्पा नगरी में जहांकि आम्रशालवन है और उसमें भी जहां श्रमण भगवान् महावीर विराजमान हैं, वहां जाओ. वहां जाकर श्रमण भगवान् को तीन प्रदक्षिणा करो, प्रदक्षिणा करके उनको वन्दना करो उन्हें नमस्कार करो, वन्दना नमस्कार करके फिर अपने २ नामगोत्रोंका उच्चारण करो - उनसे कहो, कहकर फिर तुम लोक श्रमण भगवान् महावीरके पासकी एक योजन परिमित गोल जमीनको चारों दिशाओंमें और चारों विदिशाओंमें जो कुछ भी वहां पर तृण घास, पत्र- पत्ते, काष्ठ-लकडी, शर्करा - बालुका, उपलक्षणसे
ચૈત્યમાં વનપાલકની યાગ્ય રીતે આજ્ઞા મેળવીને રેકાયા છે. તેઓશ્રી ત્યાં પેાતાના આત્માને સયમ અને તપથી ભાવિત કરી રહ્યા છે. એટલા માટે હે દેવાનુપ્રિયા ! તમે લેાકેા જ શ્રૃદ્વીપના ભરત ક્ષેત્રની આમલકલ્પાનગરીમાં જ્યાં આમ્રશાલવન છે અને તેનાં પણ જ્યાં શ્રમણ ભગવાન વિરાજમાન છે. ત્યાં જાઓ ત્યા જઇ તમે શ્રમણ ભગવાન્ મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને તેમને વન્દન કરો અને તેમને નમસ્કાર કરે. વન્દના અને નથસ્કાર કરીને તમે પાતપેાતાનાં નામગેાત્રાનાં ઉચ્ચારણ કરી તેમને પેાતાનાં નામગાત્રા કહેા. કહીને તમે બધા શ્રથણ ભગવાન મહાવીરની પાસેની એક ચેાજના જેટલી વસ્તુલાકાર જમીનને ચારે દિશાઓમાં અને ચારે વિદિશામાં જે કંઇ પણ ત્યાં તૃણુ, ઘાસ પત્ર, કાષ્ઠ, શશ-કાંકરા ઉપલક્ષણાથી ધૂળ તેમજ ખીજી અપવિત્ર વસ્તુઓ તથા અ ચેાક્ષ-અનપનીત અશુચિ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર ઃ ૦૧