Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सूर्याभस्यामलकल्पस्थितभगवद्वन्दनादिकम्
४१ करोमि, सम्मानयामि-उचितप्रतिपत्तिभिराराधयामि, कल्याणं - कल्याणकारित्वात्कल्याणस्वरूपम् एवं मङ्गलं-दुरितोषशमकारित्वाद् मङ्गलस्वरूपं चैत्यज्ञानस्वरूपम् , सकलवस्तुप्रकाशकत्वात् दैवतं-देवस्वरूपं त्रैलोक्याधिपतित्वात पर्युपासे-सेवे । एतद् मे-मम प्रेत्य भवान्तरे हिताय-कल्याणाय सुखायसौख्याय क्षमाय-समुचितसुखसामर्थ्याय, निःश्रेयसाय-मोक्षाय आनुगामितायै-अनुगमनशीलत्वेन भवपरम्पराऽनुबन्धिसुखाय भविष्यति । इति कृत्वाइत्यभिप्रेत्य एवम् इत्थम् सम्प्रेक्षते-विचारयति, एवं सम्प्रेक्ष्य आभियोगि कान्-आज्ञाकारिदेवान् शब्दयति-आह्वयति शब्दयित्वा आहूय, एवम्-अनुपदं वक्ष्यमाणं वचनम्-अवादीत्-एवं खलु हे देवानुप्रियाः, यत्-श्रमणो भगवान् महावीरो जम्बूद्वीपे द्वीपे भारते वर्षे आमलकल्पाया नगर्याः बहिराम्रशालकरू, उचित प्रतिपत्तियों से उनकी आराधना करू, क्यों कि वे कल्याणकारी होने से कल्याणस्वरूप, एवं दुरितोपशमक (पापनिवारक ) होने से मंगल स्वरूप, सकलवस्तु प्रकाशक होने से चैत्य-ज्ञानस्वरूप, एवं त्रिलोक के अधिपति होने से देवस्वरूप हैं । अतः उनकी सेवा करू ये सब क्रियाएँ मुझे भवान्तर में कल्याण के लिये, सुखके लिये, समुचित सुख सामर्थ्य के लिये, मोक्ष के लिये, एवं अनुगमनशील होने से भवपरम्परानुबंधी सुख के लिये होंगी, इस प्रकार इष्ट समझकर उसने ऐसा विचार किया इस प्रकार का विचार करके फिर उसने आभियोगिक देवों को-आज्ञाकारी देवों को बुलाआ. बुलाकर फिर उनसे उसने ऐसा कहा-हे देवानुप्रियो ! मैंने जिस कारण से तुम्हें बुलाया है-वह इस प्रकार से है-श्रमण भगवान् महावीर जम्बूद्वीप के दक्षिणभरतक्षेत्र में आमતેમને સત્કાર કરું. એગ્ય પ્રતિપત્તી વડે તેમને આરાધું કેમ કે તેઓ કલ્યાણકારી હોવાથી કલ્યાણ સ્વરૂપ અને દુરિતો પશમક એટલે કે પાપોને નષ્ટ કરનારા હોવાથી ચિત્ય-જ્ઞાન સ્વરૂપ, અને ત્રણે લોકેાના અધિપધિ હોવાથી દેવ સ્વરૂપ છે. એથી હું તેઓશ્રીની સેવા કરૂં આ બધા પવિત્ર કામે મારા માટે બીજા ભવમાં કલ્યાણ માટે સુખને માટે સમુચિત સુખ સામર્થ્યને માટે મોક્ષ માટે અનુસરવા યોગ્ય હોવાથી ભવ પરંપરાનુંબંધી સુખ માટે હેતુ રૂપ થશે. આ પ્રમાણે ઈષ્ટ સમજીને તેણે વિચાર કર્યો, આ રીતે વિચાર કરીને પછી તેણે આભિયોગિક દેવોને–આજ્ઞાકારી દેવોનેબેલાવ્યા-અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! મેં જે જે કારણથી પ્રેરાઈને તમને અત્રે બોલાવ્યા છે, તે આ પ્રમાણે છે કે શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપના દક્ષિણ ભારત ક્ષેત્રમાં આમલક૯પા નગરીની બહાર આ પ્રશાલવન
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧